________________
अर्थो वास्यैवसंज्ञकेन भवति प्रकृतं वा तत्र भवतीदमेवसंज्ञकेन कर्तव्यमिति । आतचार्यात्प्रकरणाद्वा अङ्ग हि भवान्प्राम्यं पांसुरपादमप्रकरणज्ञमागतं ब्रवीतु गोपालकमानय
।
॥
कटजकमानयेति उभयगतिस्तस्य भवति साधीयो वा यष्टिहस्ती गमिष्यति ॥ यथैव तत्प्रकरणाद्वा लोके कृत्रिमाकृत्रिमयोः जानाति सौ वहादीनामियं संज्ञा कृतेति ॥ न यथा लोके तथा व्याकरणे । उभयगतिः पुनरिह भवति । अन्यत्रापि नावश्यमिहैव । तद्यथा । कर्तुरीप्सिततमं कर्म । इति कृत्रिमा कर्मसंज्ञा । कर्मप्रदेशेषु चोभयगतिर्भवति । कर्मणि द्वितीया । इति कृत्रिमस्य ग्रहणं कर्तरि कर्मव्यतिहारे । इत्यकृत्रिमस्य । तथा साधकतमं करणम्। इति कृत्रिमा करणसंज्ञा । करणप्रदेशेषु चोभयगतिर्भवति । कर्तृकरणयोस्तृतीया । इति कृत्रिमस्य ग्रहणं
180
(ત્યાં) એ(કહેનાર) ને એ (કૃત્રિમ) નામવાળાનું કામ હોય છે અથવા ત્યાં ‘આ (કાર્ય) (કૃત્રિમ નામવાળાએ કરવું’ એમ સંદર્ભ હોય છે. અને તેથી જ છ અર્થ અને પ્રકરણને કારણે (કૃત્રિમને કાર્ય કરવામાં આવે છે).અરે પણ આપ ધૂળભર્યા પગવાળા, સંદર્ભ ન જાણનાર અને (હમણાં જ) આવેલા ગામડિયાને કહેશો કે ‘ ગોપાલકને લઇ આવ’, ‘કટજકને લઇ આવ” તો તે બન્ને સમજશે"" અથવા ભલું હશે તો હાથમાં લાકડીવાળો (ગોવાળ) એમ સમજશે. તેથી જ જેમ લોક વ્યવહારમાં અર્થને કારણે કે સંદર્ભને કારણે કૃત્રિમ અને અકૃત્રિમ એ બેમાંથી કૃત્રિમને (વિશે કાર્ય થાય છે) એમ સમજાય છે તેમ અહીં પણ થશે, કારણ કે એ (વૈયાકરણ) જાણે છે કે વડુ વગેરેની આ સંવ્વા સંજ્ઞા કરવામાં આવી છે. જેમ લોક વ્યવહારમાં હોય છે તેમ વ્યાકરણમાં નથી હોતું, કારણ કે અહીં તો બે રીતે (અર્થ)સમજી શકાય છે. માત્ર અહીં (સંખ્યાની બાબતમાં) જ નહીં પરંતુ બીજે પણ (બે રીતે અર્થ સમજાય છે). જેમ કે તુપ્સિતતમ ર્મ । એ ર્મ ની કૃત્રિમ સંજ્ઞા છે અને કર્મને લગતાં પ્રદેશસૂત્રોમાં બન્ને અર્થમાં છે. (જેમ કે) îળ દ્વિતીયા। માં કૃત્રિમ (કર્મ)નું ગ્રહણ છે, તારિ વર્મ . તિહારે। માં અકૃત્રિમનું” તે રીતે સાધતાં જણમ્। એ કરણની કૃત્રિમ સંજ્ઞા છે, પરંતુ કરણને લગતાં પ્રદેશ સૂત્રોમાં બન્ને અર્થમાં છે.(જેમ કે) નુંળવો તૃતીયા। માં ત્રમનું ગ્રહણ કરવાનું છે.
-
થતું, પરંતુ અહીં તો અધ્યાપન રૂપી કાર્યને સ્રિદ્ધ કરી શકે તે ગોપાલક નામની વ્યક્તિ સૂચવાય છે. તે જ રીતે ભોજન સમર્થ, એન્જવમ્, આનવ। એમ કહેવામાં આવે ત્યારે સૈન્યન સબ્દ દ્વારા મીઠું એ અર્થ સમજાય છે,‘ ઘોડો એ અર્થ સમજાતો નથી,પરંતુ બહાર જ્વાનું હોય ત્યારે ‘ઘોડા’એ અર્થ સમજાય છે, “મીઠું એ અર્થ સમજાતો નથી.આમ વિશિષ્ટ સંદર્ભ (તન) ઉપરથી પણ અર્થ નિર્ણય થાય છે, કારણ કે ખાસણ લાથવાનું અથવા ઝડપથી ગમન કરવાનું કાર્ય કયા કે સૈન્યવ થી થશે તે સાંભળનારે સંદર્ભ ઉપરથી નક્કી કરવાનું છે.
19 ભાષ્યમાં આતÆ એટલે તÆ (પ્ર.).
109 અર્થાત્ બુદ્ધિપૂર્વક કહપના ન કરી શકે તેવો (દિનુમસમર્થ । પ્ર.)
" આ વક્તા તે કોઇના નામનો ઉલ્લેખ કરે છે કે પછી હાથમાં લાકડીયાળો ગોવાળ એમ કહેવા માગે છે ? એ પ્રકારનો સંદેહ સાંભળનારને વક્તાના ઇરાદા વિશે થાય છે. અહીં સાર્વીય ક્રિયાવિશેષણ છે. મિતિ એટલે (ગોપાળ તરફ) જશે અથવા તો (ગોપાળ એમ) સમજશે.
183 અહીં મેં શબ ક્રિયાના અર્થમાં છે.
Jain Education International
२२६
For Personal & Private Use Only
www.jainellbrary.org