________________
कथं च प्राप्ते कथं वाऽप्राप्ते कथं वोभयत्र । मनसीति वा नित्ये प्राप्तेऽन्यत्र वाऽप्राप्त उभयत्र वेति। उभयत्र। प्राप्ते तावत्। आस्वान्तं मनः आस्वनितं मनः। अप्राप्ते। आस्वान्तो देवदत्तः आस्वनितो देवदत्त इति ॥
इति श्रीमद्भगवत्पतञ्जलिविरचितव्याकरणमहाभाष्ये प्रथमाध्यायप्रथमपादस्य षष्ठमाह्निकम् ॥६॥
હવે પ્રાપ્તવિભાષા કેવી રીતે થશે, અપ્રાપ્તવિભાષા કેવી રીતે થશે અથવા ઉભયત્રવિભાષા કેવી રીતે થશે? (@થરવાન્ત વગેરે સૂત્ર પ્રમાણેસ્વાન્ત શબ્દ) મનસ્ ના અર્થમાં હોય ત્યારે (૬ આગમનો નિષેધ) નિત્ય પ્રાપ્ત છે ત્યાં (આ સૂત્રથી વિકલ્પ કરવામાં આવે તો) પ્રાપ્તવિભાષા થશે, અન્યત્ર (મનસ્ અર્થ ન હોવાથી નિષેધ અપ્રાપ્ત હોય ત્યાં વિકલ્પ કરવામાં આવે તો) અપ્રાપ્તવિભાષા થશે અથવા (મનસ્ અર્થ હોવાથી નિષેધ પ્રાપ્ત હોય ત્યાં વિકલ્પ કરવામાં આવે તેમ જ મનસ્ અર્થ ન હોવાથી નિષેધ અપ્રાપ્ત હોય ત્યાં વિકલ્પ કરવામાં આવે તો) ઉભયત્ર વિભાષા થશે. અહીં ઉભયત્રવિભાષા છે (નિષેધ નિત્ય પ્રાપ્ત હોય ત્યાં) પ્રાપ્તવિભાષા(નું ઉદાહરણ)તો -ઝાવાન્ત મનઃા માસ્વનિત મનઃા (નિષેધ અપ્રાપ્ત હોય ત્યાં) અપ્રાપ્તવિભાષા(નું ઉદાહરણ -માનિતો ટેવવત્તઃા મારવાન્તો देवदत्तः ।
અહીં શ્રી ભગવાન પતંજલિ વિરચિત વ્યાકરણમહાભાષ્યમાં પ્રથમ અધ્યાયના પ્રથમપાદના અનુવાદમાં છઠુઆનિક સમાપ્ત . ૬ll
३५०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org