________________
૧૮ ]
વીર–પ્રવચન
મંતવ્ય આંધતાં પહેલાં જ્ઞાનીના વચના જ વધુ ધ્યેય છે. એટલે સૂ ચંદ્રના વિમાને ઉક્ત જંબુદ્રીપના મધ્યભાગમાં આવેલા મેનામા ચા અને વિશાળ પર્વતની પ્રદક્ષિણા કરતાં ગતિ કર્યાં જાય છે, તેથી અમુક ભાગમાં દિવસ અને અમુક ભાગમાં રાત્રિ થવારુપ ક્રમ જળવાય છે.
(૩) જગતના જીવાને પ્રાપ્ત થતાં સુખ દુ:ખામાં ધણા ઈશ્વરના હાથ જુએ છે. “ ભાઈ ! એ તે પ્રભુની મરજી ” એમ મન મનાવે છે પણ એવું કઈ જ. નથી. એ સર્વાંનું નિમિત્ત કારણું જીવે કરેલા પેાતાના પૂર્વભવાનાં તેમજ ચાલુ જગતનું કર્માંજ છે. એટલે કર્મીસત્તાથીજ આ સચરાચર ભાવના ચક્ર વહ્યા કરે છે.
(૪) કેટલીક માન્યતા જ્યારે એવી હોય છે કે કાઈપણુ જીવ વધારેમાં વધારે ધકરણી કરી, ભગવાનના ભક્તપણાને પામી શકે છે, પણ તેથી આગળ તે જઈ શકતા નથી, જ્યારે જૈનધમ તા સ્પષ્ટ ક૨ે છે કે દરેક જીવ જો કર્માક્ષય કરવામાં ઉત્કૃષ્ટ વીકારવે તે, તે પેાતાના મૂળ ગુણ્ણાને નિર્મળ કરી જાતે પરમાત્મા બની શકે છે.
(૫) જગત રચના-તેમાં વારંવાર થતા ફેરફારા દરેક કાર્યોની નિષ્પત્તિ અને ભિન્ન ભિન્ન સ્વભાવ આદિમાં કાઈ ઈશ્વરને કર્તા હર્તા હરાવે છે, કાઈ બ્રહ્મા વિષ્ણુ ને શિવની ત્રિપુટીને આગળ ધરે છે, કાઈ પ્રકૃતિના માથે એ ખાજો ઠલવે છે, જ્યારે કેટલાક એ સર્વ મિથ્યા છે યાને માયાજાળ છે એમ માની, પરભવ જેવા મહત્વના પ્રશ્નપર આંખ બંધ કરી આ ભવ મીઠાની લ્હેરમાં મશગુલ અને છે. જૈન ધર્મ આ વાત ખુલ્લી રીતે ઈનકાર કરતાં ‘ પરભવ છે' એ માન્યતાપર ભાર મૂકી કર્યું-પુરૂષાર્થી-કાળ-સ્વભાવ અને નિયતિરૂપ પાંચ સમવાય–કારણથી વિશ્વના દરેક બનાવે ફેરફાર કિવા કાર્યો થઈ રહ્યા છે એ વાત પુરવાર કરી બતાવે છે.
આ સિવાય પણ બીજી નાની મેાટી બાબતેા છે જે વિષે આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com