Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૩૩ મુનિએ ખરેખર સાચા યોગીઓ અથવા યોગીશ્વરો કહેવાય છે. ૬
સ્પષ્ટાર્થ–ગયા પાંચમા લેકમાં જેમ અનુકૂળ પ્રતિકૂળ ભાવમાં ઉત્તમ મુનિઓની સમદષ્ટિ વર્ણવી છે તે જ પ્રમાણે આ લેકમાં પણ તેવા ઉત્તમ મુનિઓની સમદષ્ટિ જૂદી રીતે વર્ણવે છે (જણાવે છે, તે આ પ્રમાણે સો ટચના સેના જેવા અતિ નિર્મળ મનવાળા મુનિઓનું હૃદય પહેલાંના (ગ્રહવાસ વખતના) મિત્રને (દેતદારને) જોઈને રાગી બનતું નથી, એટલે ઉત્તમ મુનિવરને મિત્રોની ઉપર રાગ ન જ હોય, અને ચાડિયા લેકને જોઈને તેમની ઉપર શ્રેષ પણ ન હોય. તથા ભેગનાં સાધને દેખવામાં આવે તે પણ “મારી પાસે આ હેાય તે સારૂ” એવી ભાવના બીલકુલ થાય જ નહિં. તેમ ભેગથી વિરૂદ્ધ જે તપશ્ચર્યા તે કરવામાં ઉત્તમ મુનિઓ કદી પણ થાકે જ નહિં, જે. થાકે તો જાણવું કે તેઓ તપશ્ચર્યાનો પ્રભાવ સમજ્યા જ નથી, કારણ કે સંયમમાં દઢ કરનાર અને જ્ઞાનાદિ ગુણેને પમાડનાર એવા ગુરૂકુલ વાસને સેવનારા ધન્યવાદને પાત્ર (દેવા લાયક, પ્રશંસા કરવા લાયક) પવિત્ર મુનિઓના ભલાની ખાતર શ્રી તીર્થંકર દેવે કહ્યું છે કે
અણહારી પદની (મેક્ષ પદની) વાનકી જેવું તપ છે, વિકારી ઇન્દ્રિયો ભેગનાં નવાં નવાં સાધને મેળવવા માટે જે તોફાન કરી રહી છે તેને વશ કરવાનું પરમ સાધન તપ છે. દેવાધિષિત પરમારાધ્ય સર્વાનુગમય શ્રી ભગવતી સૂત્ર વિગેરે પવિત્ર આગમમાં પણ તપશ્ચર્યાને સંયમની