Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૬
તત્વાર્થસૂત્રનો છે તેનાથી જે ઉત્પન્ન થાય તે પણ સંમૂઈિમ કહેવાય છે. કિડી, માખી, માંકડ વગેરે જીવ માતા-પિતાને સંગ વગર જ જન્મ લે છે. પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનાર પતંગીયા જેવા જીવે ઉદૂભિજજ કહેવાય છે.
જે ઉપપાતથી જન્મ લે છે. તે ઔપપાતિક છે. ઉપપાતને અભિપ્રાય છે. દેવતા અને નારકોને ગર્ભ અને સંપૂઈન જન્મથી જુદા જ પ્રકારને જન્મ હોય છે. દેવ સેજમાં (પથારીમાં) ઉત્પન્ન થાય છે અને નારક કુંભ વગેરેમાં જાતે જ ઉત્પન્ન છે.
દશવૈકાલિસૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે –“અંડજ, પિતજ જરાયુજ રસજ સંસ્વદેજ, સંમૂછિમ ઉભિજજ અને ઔપપાતિક –ગર્ભજ અને સમ્મછિમ–પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં કહ્યું છે કે—બે પ્રકારના જીવને ઔપપાતિક જન્મ થાય છે. દેવોને તથા નારકેને–“સ્થાનાંગના ૨સ્થાન ૩, ઉદ્દેશકમાં ૮૫ મા સૂત્રમાં કહેલ છે.
| દારૂ વગેરે રસમાં જે જીવ ઉત્પન્ન થાય છે. તે રસજ કહેવાય છે. મજજા અને શુક, સંવેદ અથવા પરસેવાથી ઉત્પન્ન થનારા સંક્વેદજ જીવ છે. આમ તેમથી પુદ્ગલેના ભેગા ઘઈ જવાથી ઉત્પન્ન થનાર છ સમૂર્ણિમ છે સાપ, દેડકે અને મનુષ્ય વગેરે પણ સમૂર્ણિમ જન્મથી પેદા થાય છે.
ભૂમિ લાકડું પથ્થર વગેરેને ભેદીને ઉપર આવી જવું તેને ઉભેદ કહેવાય છે. તેનાથી જે જીવ ઉત્પન્ન થાય છે. તેને ઉભિજજ કહેલા છે જેમ કે એ પ્રસિદ્ધ છે. કે કેઈએ પથ્થરને બેદીને દેડકે કાલે. સૂ૦ ૧.
अट्ठविहा सुहमा सिनेहकायाइया, सू० ११ મૂલાથ–સ્નેહકાય, આઠ પ્રકારના સૂક્ષમ છે. સૂ૦ ૧૧
તત્વાર્થદીપિકા–પહેલા સંસારી જીવનાં બે ભેદ–સૂફમ તથા બાદર કહેવાઈ ગયા. હવે સૂક્ષ્મ જીવોના ભેદ અને તેમના સ્વરૂપની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-નેહકાય આદિ આઠ પ્રકારના સૂફમ છે. (૧) સ્નેડકાયસૂમ (૨) પુષસૂક્ષમ કાય સૂમ (૩) પ્રાણિસૂક્ષ્મ (૪) ઉનિંગસૂમ (૫) પનકસૂમ (૬) બીજ સૂક્ષ્મ (૭) હરિત સૂક્ષ્મ અને (૮) અન્ડજ સૂક્ષ્મ.
આને અર્થ આ પ્રમાણે છે. ઝાકળ, બરફ ધુમ્મસ વગેરે સ્નેહસૂક્ષ્મ કહેવાય છે. અહીં
હ” શબ્દથી પાણી એ અર્થ લેવાનો છે. ગુલર વગેરેના સૂક્ષ્મ ફૂલ પુષ્પસૂક્ષ્મ કહેવાય છે. જે પ્રાણી હલન ચલનથી જ દેખાય છે અને સ્થિત હોવાથી ન દેખાય તેઓ પ્રાણી સૂક્ષ્મ કહેવાય જેવા કે કંથવા વગેરે નાની નાની કીડીઓને સમૂહ-કીડી નગર-ઉનિંગસૂક્ષ્મ છે. આ પ્રાણી ઘનીભૂત હોવા છતાં પૃથ્વી વગેરે જેવા હોવાથી સહેજમાં દેખી શકાતા નથી. વર્ષાકાળમાં ભૂમિ અને લાકડા વગેરેની ઉપર જે પાંચ વર્ણોની લીલ-ફૂગ ઉત્પન્ન થાય છે તે પનકસૂક્ષ્મ છે. શાલિ આદિ તુષના મેઢા જેનાથી અંકુર ઉત્પન્ન થાય છે. તે બીજસૂક્ષ્મ કહેવાય છે. નવું ઉત્પન્ન થનાર અને રૂપરંગનું હોવાના કારણે જે સહેલાઈથી દેખાતું નથી તે હરિતસૂમ છે માખી, કીડી, ગળી વગેરેના નાના નાના ઈડા અન્ડસૂમ કહેવાય છે. સૂ૦ ૧૧
તત્વાર્થનિર્યુકિત–પ્રથમ કહેવાઈ ગયું છે કે સૂમિ તથા બાદરના ભેદથી જીવ બે પ્રકારના છે હવે એમાંથી સૂક્ષ્મ જીવેના ભેદોનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ તીર્થકર વગેરેએ સ્નેહસૂમ વગેરે પર્વોક્ત આઠ પ્રકારના સૂક્ષ્મ જીવે કહેલા છે. તીર્થકર વગેરેએ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧