Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રને
આ રીતે જમ્મૂદ્રીપથી લઇને સ્વયંભૂરમણ સમુદ્ર પ ́ત જે ક્રમથી દ્વીપ તથા સમુદ્ર આવેલા છે અને જે ક્રમથી તે પૈકીનાં ઘેાડાના નામનેા ઉલ્લેખ કરવામાં આવ્યેા છે તેજ ક્રમાનુસાર તેમને વિસ્તાર ખમણેા-ખમણેા સમજવા.
૩૦૨
પૂર્વોક્ત નામેાના અનુક્રમથી જ તે દ્વીપ અને સમુદ્ર એક-બીજાને વી’ટળાયેલાં છે આ વિધાનને વ્યક્ત કરવા માટે તેમને પૂર્વપૂર્વક્ષેપન” કહેવામાં આવ્યા છે. કહેવાને આશય એ છે કે જમ્મૂદ્રીપને વીટળાઇને લવણુસમુદ્ર સ્થિત છે. લવણુસમુદ્રને ઘેરીને ધાતકીખન્ડ દ્વીપ–રહેલા છે, ધાતકીખન્ડને ઘેરીને કાલેાધિ સમુદ્ર પથરાયેલે છે અને કાલેાધિ સમુદ્રને વીટળાઇને પુષ્કરવરદ્વીપ આવેલેા છે. આજ પ્રમાણે પછીના દ્વીપ–સમુદ્રો માટે ગ્રહણ કરવું. જમ્મૂદ્રીપ અને લવણુસમુદ્ર આદિ બધાં દ્વીપ-સમુદ્ર વર્તુળાકાર છે અર્થાત્ હાથમાં પહેરવામાં આવતી બંગડીની જેમ ગાળાકાર છે પરંતુ આ બધાં દ્વીપ– સમુદ્રોની મધ્યમાં સ્થિત આ જમ્મૂદ્રીપ કુંભારના ચાકડાની જેમ પ્રતરવૃત્ત અર્થાત્ સપાટ ગાળ છે એ બંગડીની માફક ગાળાકાર નથી.
જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિના ખીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યુ છે--જમ્મૂદ્વીપ નામક દ્વીપને વૃત્ત વલયાકાર સંસ્થાનવાળા લવણુસમુદ્ર, ચારે ખાજુએથી વીટળાઇને આવેલા છે, પછીથી પણ ફરીવાર તેનું તે જ કહેવામાં આવ્યુ છે—જમ્મૂઢીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર આકારમાં એક જ પ્રકારના છે અર્થાત્ બધાં ગેાળાકાર છે પરંતુ વિસ્તારમાં અનેક પ્રકારનાં છે——કોઇના પણ વિસ્તાર અન્ય કોઇની ખરાખર નથી. બધાં એક ખીજાથી ખમણા-ખમણા વિસ્તારવાળા છે; પન્નાયમાન છે, વિસ્તૃત છે અને અવભાસમાન વીચિઓવાળાં છે! ૨૦ ॥
લવમતરે વઢે મેળામિ' ઇત્યાદિ
સૂત્રા—સમસ્ત દ્વીપની અંદર, ગાળાકાર મધ્યમાં મેરુપર્યંત વાળેા તથા એક લાખ ચેાજન વિસ્તારવાળા જમ્મૂઢીપ છે. રા
તત્ત્વા દીપિકા—પૂ`સૂત્રમાં જે કે સામાન્ય રૂપથી સમસ્ત દ્વીપા અને સમુદ્રોને વિસ્તાર લખાઈ, પહેાળાઈ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યુ છે તેા પણ બીજા દ્વીપાની અપેક્ષા કિંચિત્ વિશેષ રૂપથી જમ્મૂઢીપના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ.—
આ રત્નપ્રભા પૃથ્વિ ઉપર પહેલાં જે અસંખ્યાત દ્વીપ સમુદ્ર કહેવામાં આવ્યા તે બધાની અંદર જમ્મુદ્વીપ છે. આ જમ્મૂદ્રીપ કુંભારના ચાકડાની માફક પ્રતરવૃત્ત અર્થાત્ સપાટ ગાળાકાર છેઅથવા પૂનમના ચાંદાની જેમ ગેાળ છે; ખ'ગડીના આકારના નથી. જમ્મૂદ્રીપ શિવાય શેષ લવણુ સમુદ્ર આદિ સમુદ્ર અને સમસ્ત દ્વીપ વલય અર્થાત્ ખંગડીની માફક ગેાળાકાર છે. જમ્મૂદ્રીપની ખરાબર મધ્યમાં સુમેરૂ પ`ત છે.
મેરુપ તનું બીજી' નામ મદરાચલ પણ છે તે સંપૂ` તિર્થાં લેાકની મર્યાદા અર્થાત્ હદ ખતાવનારા છે એથી મેરુ કહેવાય છે સાનેરી છે. સુમેરુ પર્યંત એક હજાર ચેાજન ભૂમિમાં ઘુસેલા છે અને નવ્વાણુ હજાર ચેાજન ઉપર છે તેની ઉપર એકની ઉપર એક એવાં ચાર વન છે અને તેની ઉપર પહેાળુ શિખર છે ચારે વનેાનાં નામ આ પ્રમાણે છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧