Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1012
________________ ૩૧૦ તત્ત્વાથ સૂત્રને આ પ્રકારે જ સરખી લખાઈ, પહેાળાઈ, ઉંડાઇ તથા ઉંચાઈવાળા દક્ષિણ અને ઉત્તર વૈતાઢચ છે, હિમવાન્ અને શિખરી પત છે, મહાહિમવાન્ અને રુકિમપત છે, નિષધ અને નીલ પંત છે. ક્ષુદ્રમેરૂ પર્વત ચાર છે તેમાનાં ધાતકીખન્ડ દ્વીપમાં અને એ પુષ્કરા દ્વીપમાં છે. આ ચારે ક્ષુદ્રમેરૂપર્યંત જમ્મૂદ્રીપની મધ્યમાં આવેલા મેરૂપર્વતની અપેક્ષાએ પ્રમાણમાં નાના છે. મહામન્દર પર્વતની અપેક્ષા એમની ઉંચાઈ પંદર હજાર ચેાજન આછી છે આથી એ બધાં ચેારાસી હજાર ચેાજન ઉંચા છે. પૂર્વોક્ત ચારક્ષુદ્રમન્દર પર્વત પૃથ્વિમાં નવહજાર પાંચસે ચેાજન વિષ્ણુભવાળા છે. ભૂતળ પર તેમને વિષ્ણુમ્ભ (વિસ્તાર) નવ હજાર ચારસા યેાજનનેા છે. આ ચારે ક્ષુદ્રમન્દર પુતાના પ્રથમ કાન્ડ મહામન્દર પર્વતના પ્રથમ કાન્તની ખરાખર છે અને પૃથ્વિમાં એક હજાર ચાજનની ઉડાઈએ છે. બીજો કાન્ડ મહામન્દર પર્વતના ખીજા કાન્ડથી સાત હજાર ચેાજન આછે છે, આથી સાડા પાંચહજાર ચેાજનનું પ્રમાણ છે. ત્રીજો કાન્ડ મહામન્દર પવ - તના ત્રીજા કાન્ડથી આઠ હજાર ચાજન આછે. હાવાથી અઠયાવીસ હજાર ચેાજન પ્રમાણ છે. ચારે ક્ષુદ્રમન્દર પતા પર જે ભદ્રશાલ અને નન્દનવન છે તે અને મહામન્દર પતના ભદ્રશાલ અને નન્દનવનની ખરાબર જ છે. પૃથ્વિતળ ઉપર ભદ્રશાલ વન છે. તેનાથી પાંચસેા ચેાજનની ઉંચાઈ પર નન્દનવન છે તેનાથી સાડા પંચાવન હજાર યેાજન ઉપર સૌમનસ વન છે. ખીજા કાન્ડના પાંચસેા ચેાજન નન્દનવન વડે ઘેરાયેલા છે આથી સાઢા પંચાવન હજાર ચેાજન ચાલીને તે પાંચસે ચેાજન વિસ્તૃત છે તેથી આગળ જઈ એ ત્યારે અચાવીસ હજાર ચેાજનની ઉંચાઈએ પાન્ડુકવન આવે જે ચારસા ચારાણુ ચેાજન વિસ્તાર વાળું છે આ પ્રકારે ઉપર અને નીચે અવગાહ અને વિસ્તાર મહામન્દર પર્વતની ખરાખર જ છે અને તે એકહજાર ચેાજન પ્રમાણ છે નીચે જે અવગાહ છે તે પણ મહામન્દરની જ ખરાખર છે અને તે પણ મહામન્તરની ખરાખર એક હજાર ચેાજન પ્રમાણ જ છે. ચારે ક્ષુદ્રમન્દર પતાની ભૂમિ મહામન્દર પર્વતની ચૂલિકા ખરાખર જ થાય છે. સ્થાનાંગસૂત્રના છઠ્ઠા સ્થાનમાં કહ્યું છે—જમ્મૂદ્રીપમાં છ વર્ષોંધર પત કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે—ચુલ્લ (ક્ષુદ્ર) હિમવન્ત, મહાહિમવન્ત નિષધ, નીલવન્ત રૂકિમ, શિખરી. જમ્મૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૫માં કહ્યું છે—વિરાજમાન ત્યાં જ પછીના સૂત્ર ૭રમાં કહ્યું છે—(તે વધર પર્વત) પૂર્વ-પશ્ચિમમાં લાંખા છે ॥૨૩॥ • તે જળચળતળિ== ' • ઇત્યાદિ સૂત્રા—આ પર્વતા ક્રમશઃ નક-રત્ન-તપનીય-વૈડૂ-રૂપ્ય-હેમમય આદિ છે !! ૨૪॥ તત્ત્વાર્થં દીપિકા-જમ્મૂદ્રીપમાં સ્થિત ભરતવષ આદિ સાત ક્ષેત્રને વિભક્ત કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ છ વષધર પતાનું પૂસૂત્રમાં પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે આ વર્ષધર પવ તાના રંગ, આકાર, તેમની ઉપર બનેલાં પદ્મસરાવર વગેરે છ સરાપર તેમની અન્દરના પુષ્કર આદિના વિસ્તાર વગેરે ખતાવવા માટે કહીએ છીએ— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032