Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1019
________________ ગુજરાતી અનુવાદ અ.૫ ચુલહિમવન્તઅદિપર્વત અને ક્ષેત્રોના વિસ્તારનું કથન સૂ. ૨૭ ૩૧૭ ૧૯ ભાગ વિરતાર ચુલહિમાવાન પર્વત છે. આથી બમણ ૨૧૦૫૫ જનને વિસ્તાર હૈમવતવર્ષને છે. મહાહિમવન પર્વત ચાર હજાર બસોસ એજન અને દસનો ઓગણીસમે ભાગ છે (૪૨૧૦૬ યોજન) હરિવર્ષને વિસ્તાર ૮૪ર૧ યોજન છે નિષધપર્વત ૧૬૮૪૨૨ જન વિસ્તૃત છે મહાવિદેહક્ષેત્રને વિસ્તાર ૩૩૬૮૪૪ જન છે. જબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં ક્ષુદ્રહિમવન્ત પર્વતના વર્ણનના પ્રકરણમાં કહ્યું છે-જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ચુલ્લ (સુદ) હિમવન્ત નામક વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. આ વર્ષધર પર્વત પૂર્વ અને પશ્ચિમમાં લાંબો છે ઉત્તર દક્ષિણમાં પહેળે છે અને બંને બાજુ લવણસમુદ્રથી જોડાયેલ છે–તેને પૂર્વ કિનારે પૂર્વ લવણ સમુદ્રને સ્પર્શેલ છે. અને પશ્ચિમને કિનારે પશ્ચિમના લવણ સમુદ્રને પશેલ છે. તે એક જન ઉંચે છે. પચ્ચીસ જનની અવગાહના વાળે છે. અને ૧૦૫ર જન વિસ્તાર વાળે છે. આગળ હૈમવતવર્ષના પ્રકરણમાં જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જ કહેલ છે–જબૂદ્વીપ નામના દ્વીપમાં હેમવતનામનું વર્ષ કહેલ છે. તે પૂર્વથી પશ્ચિમમાં લાંબુ છે. અને ઉત્તર દક્ષિણમાં પહોળું છે. પલંગના આકારથી કહેલ છે. અને બન્ને બાજુથી લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તે પિતાના પૂર્વિય કિનારાથી પૂર્વ સમુદ્રને અને પશ્ચિમ કિનારેથી પશ્ચિમના સમુદ્રને સ્પર્શ કરે છે, તેને વિસ્તાર ૨૧૦૫ જનને છે. તે પછી ત્યાંજ મહાહિમવન્તના પ્રકરણમાં કહેલુ છે--જબૂદ્વીપ નામના દ્વીપમાં મહાહિમવન્ત નામનો વર્ષધર પર્વત કહેલ છે તે પૂર્વ પશ્ચિમમાં લાંબે ઉત્તર દક્ષિણમાં પહોળે છે, અને બને લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તેનો પૂર્વભાગ પૂર્વલવણ સમુદ્રને અને પશ્ચિમ ભાગ પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તે બસે જન ઉંચે છે. અને પચાસ એજનની અવગાહના વાળે છે. અને તેનો વિસ્તાર ૪૨૧૦ રુ યોજન છે. ફરી હરિવર્ષના વિષયમાં જમ્બુદ્વીપ પ્રાપ્તિમાં કહેલ છે કે--જમ્બુદ્વીપ નામના દ્વીપમાં હરિવર્ષ નામનું ક્ષેત્ર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું, ઉત્તર-દક્ષિણમાં પહોળું અને બંને બાજુએ લવણસમુદ્રમાં પ્રવિષ્ટ છે પિતાના પૂર્વીય છેડાથી પૂર્વ લવણસમુદ્રથી અને પશ્ચિમી છેડાથી પશ્ચિમ લવણસમુદ્રથી સ્પશેલ છે તેને વિસ્તાર ૮૪૨૧ જનને છે. ત્યારબાદ ત્યાં જ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં નિષધપર્વતના વિષયમાં કહ્યું છે—જમ્બુદ્વીપ નામક વર્ષધર પર્વત કહેલો છે. તે પૂર્વ–પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળો અને બંને તરફ લવણ સમુદ્રથી સ્પેશલ છે. તેને પૂર્વ તરફનો છેડો પૂર્વ લવણુ સમુદ્રને અને પશ્ચિમ છેડે પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શલે છે. તે ચારસો જ ઉચે છે. તેની ઉંડાઇ ચાર ગભૂતિની છે અને વિસ્તાર ૧૬૮૪ર યોજન છે. પછી જબૂઢીપપ્રજ્ઞપ્તિમાં જ મહાવિદેહના વિષયમાં કહ્યું છે—જબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક વર્ષ છે તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું, ઉત્તર-દક્ષિણમાં પહોળું, પલંગના શ્રી તત્વાર્થ સૂત્ર: ૧

Loading...

Page Navigation
1 ... 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032