________________
ગુજરાતી અનુવાદ અ. ૫ દ્વીપસમુદ્રોનાઆયામવિષ્ણુંભનુ નીરૂપણ સૂ૦ ૨૦
૩૦૧
ધાતકીમન્ડ
ઉત્તર—લવણુસમુદ્ર નામના અસંખ્ય સમુદ્રો કહેલાં છે. એવી જ રીતે નામક દ્વીપ પણ અસંખ્યાત સમજવા જોઇએ. એ પ્રમાણે સૂર્ય દ્વીપ નામક દ્વીપ પણ અસ`ખ્યાત છે. દેવદ્વીપ એક છે, દેત્રાધિ સમુદ્ર એક છે એ મુજમ નાગ, યક્ષ, ભુતસ્વયંભૂરમણુ દ્વીપ એક છે, સ્વયંભૂરમણુ સમુદ્ર પણ એક છે.
આગળ જતાં જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના ખીજા ઉદ્દેશકમાં પણ કહ્યું છે— લેાકમાં જેટલાં શુભ નામ છે, શુભ વણુ .........શુભ સ્પ છે તેટલા જ નામવાળા દ્વીપ અને સમુદ્ર પણ કહેવામાં આવ્યા છે. ।। ૧૯ ૫
‘તે ટીવલમુદ્દા જુનુના' જુદુખા' ઇત્યાદિ
સૂત્રા—તે દ્વીપ અને સમુદ્ર ખમણા-અમણા વિસ્તારવાળા, વલયના આકારના તેમજ પહેલા-પહેલા વાળાને ઘેરીને આવેલા છે !! ૨૦૫
તત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં જમ્મૂઢીપ આદિ દ્વીપ તથા લવણાધિ વગેરે સમુદ્રોનું નિરૂપણ કરવામાં આવ્યુ' હવે તેમની લંબાઈ, પહેાળાઈ વગેરેનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—
પૂર્વોક્ત જમ્મૂદ્રીપ અને લવણસમુદ્ર આદિ દ્વીપ અને સમુદ્ર ખમણા-ખમણા વિસ્તારવાળા છે અર્થાત્ પૂ-પૂર્વની અપેક્ષા ઉત્તર-ઉત્તરતા વિસ્તાર ખમણેા-ખમણેા છે.
બધાં દ્વીપ અને સમુદ્ર ખંગડીના આકાર જેવા વ્રત અર્થાત્ ગાળ છે. તે બધાં પૂર્વપૂ વાળાઓને ઘેરીને સ્થિત છે અર્થાત્ ક્રમાનુસાર પહેલા દ્વીપને પછીના સમુદ્ર ઘેરી વળેલા છે તે સમુદ્રને ત્યાર પછીના દ્વીપ એ પ્રમાણે યથાવત્ સમજવું
આ રીતે પહેલા દ્વીપ-જમ્મૂદ્રીપના જેટલા વિસ્તાર છે તેનાથી બમણા વિસ્તાર લવણુસમુદ્રને છે. લવણસમુદ્રને જેટલા વિસ્તાર છે તેથી ખમણેા ધાતકીખન્ડદ્વીપના વિસ્તાર છે. ધાતકીખન્ડદ્વીપથી કાલેાધિ સમુદ્રને એવડા-વિસ્તાર છે, કાલેાદધિ સમુદ્રથી પુષ્કરવર દ્વીપના ખમણા વિસ્તાર છે અને પુષ્કરવરદ્વીપની અપેક્ષા પુષ્કરવર સમુદ્રના બેવડા વિસ્તાર છે. આ જ ક્રમ પછી પણ સત્ર ગ્રહણ કરવા. ૫ ૨૧ ॥
તત્વા નિયુ તિ-પૂર્વ સૂત્રમાં જમ્મૂઢીપ આદિ દ્વીપોનું તથા લવાધિ આદિ સમુદ્રોનું યથાસંભવ નામનિદર્શન કરવામાં આવ્યું હવે તે જ દ્વીપ-સમુદ્રોની લંબાઈપહેાળાઈ, આકૃતિ આદિ આદિનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ—
પૂર્વોક્ત જમ્મૂઢીપ આદિ દ્વીપ અને લવાદધિ આદિ સમુદ્ર બમણા-ખમણા અર્થાત્ પહેલા-પહેલા વાળાની અપેક્ષા ત્યાર પછીના અમણા-મમણા છે. જમ્મૂઢીપનેા જેટલેા વિસ્તાર છે તેથી ખમણેા લવણુસમુદ્રને વિસ્તાર છે. એવી જ રીતે લવણુસમુદ્રના વિસ્તારની અપેક્ષા ધાતકીખન્ડ દ્વીપને વિસ્તાર ખમણેા છે ધાતકીખન્ડના વિસ્તારથી કાલેાદધિ સમુદ્રને વિસ્તાર ખમણેા છે. કાલેાદધિની અપેક્ષા પુષ્કરવર દ્વીપના અને પુષ્કરવર દ્વીપની અપેક્ષા પુષ્કરવર સમુદ્રના વિસ્તાર ખમણેા છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧