Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વા સૂત્રના
૫૦
આથી પ્રતિનિયત ઉપપાતક્ષેત્રમાં પ્રાપ્ત થવું જ આ જન્મનુ કારણ છે આ જન્મ દેવા તથા નારકાના હાય છે. ૨૮॥
તત્વાથ નિયુક્તિઃ—પ્રથમ કહેવામાં આવ્યું કે પૂર્વગ્રહીત ઔદારિક અગર વૈક્રિય શરીરના ક્ષય થવાથી સ`સારી જીવ ઋજુગતિ અગર વક્રગતિ કરીને પરભવ સમ્બન્ધી ઉત્પત્તિ ક્ષેત્રમાં જાય છે. પરંતુ ત્યાં જઈ ને કઈ રીતે ઉત્પન્ન થાય છે. તે વિષે કંઇજ કહેવામાં આવ્યું નથી, આથી તેનું કથન કરવામાં આવે છે—જન્મ ત્રણ પ્રકારના હેાય છે– ગ` સસ્પૂન અને ઉપપાત સ્ત્રીની ચેનિમાં ભેગા થયેલા શુક્રને જીવ ગ્રહણ કરે છે અને માતા દ્વારા લેવાયેલ આહારના રસથી પુષ્ટ થાય છે તે જીવના જન્મ ગજન્મ કહેવાય છે. તેના ગર્ભ જ જન્મ સમજવેા જોઈ એ. આગળ પર કહેવામાં આવનાર સમૂર્ચ્છ ન જન્મના લક્ષણથી આ લક્ષણ ભિન્ન છે. આ જન્મમાં આગન્તુક (અન્ય જગ્યાએથી આવેલા) શુક્ર તથા શાણિતને ગ્રહણ કરવામાં આવે છે. સ્ત્રીની ચેાનિ શુક્ર-શાણિત સ્વરૂપવાળી હેાતી નથી. જન્મ બે શરીરેથી સંબંધિત હેાવાથી આત્માની પરિણતી વિશેષ છે.
સમૂર્છા ને સમૂ་ન કહે છે. જે સ્થાનમાં જીવ ઉત્પન્ન થનારા હેાય છે. ત્યાંના એકત્રિત પુન્દ્ગલાને ગ્રહણ કરીને શુક્ર શાણિત વગર જ પેાતાના શરીરનું નિર્માણ કરે તે સમૂ॰ન જન્મ કહેવાય છે. આ રીતે સમૂન જન્મ પેાતાના ઉત્પત્તિ સ્થાનમાં રહેલાં પુદ્ગલાનાં સમૂહને ગ્રહણ કર્યા વિના થતા નથી. જેવી રીતે લાટ દારુના બીજ પાણી વગેરેના સ ંમિશ્રણથી સુરાની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે બાહ્ય તથા અંદરમાં પુદ્દગલાના ગ્રહણથી જે જન્મ થાય છે તે સમૂન જન્મ કહેવાય છે.
ખાદ્ય પુદ્ગલાના ગ્રહણથી લાકડા વગેરેમાં ઘુણુ-કીડાઓના જન્મ થાય છે તે જાણીતુ છે જ લાકડાની છાલ તથા પાકા ફળ વગેરેમાં કૃમિ વગેરે જે જીવ ઉત્પન્ન થાય છે તે તેજ છાલ તથા ફળ વગેરેમાં રહેલા પુદ્ગલાને પેાતાનું શરીર બનાવી લે છે. એવી રીતે જીવંત ગાય, ભેંસ, માણસ વગેરેના શરીરામાં ઉત્પન્ન થવા વાળા કીડા આદિ જીવ તેજ ગાય ભેંસ આદિના શરીરના અવયવાને ગ્રહણ કરીને પેાતાના શરીર રૂપમાં પિરણત કરી લે છે. આ કૃમિ વગેરેના સમૂન જન્મ અંદરના પુદ્ગલાના ગ્રહણથી થાય છે તે પણ જાણીતી વાત છે.
એવી જ રીતે પેાતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહેાંચવાથી જ જે જન્મ થાય છે તે ઉપપાત જન્મ કહેવાય છે. જેવી રીતે દેવ. પાથરેલા વસ્ત્ર ઉપર અને દેવદુષ્યની નીચે—બંનેની વચમાં વિદ્યમાન પુદ્ગલાને વૈક્રિય શરીરના રૂપમાં ગ્રહણ કરતા થકા ઉત્પન્ન થાય છે. આ જન્મ પહેલાં કહેવામાં આવેલાં અને જન્માના લક્ષણથી વિલક્ષણ છે કારણકે આનું કારણ ન તે નીચે અગર ઉપરના વસ્ત્રના પુદ્ગલે છે અથવા ન શુક્ર-શેણિતના પુદ્દગલે આ રીતે આ જન્મનું કારણુ અમુક સ્થાનમાં પહેાંચે જ છે.
નારક જીવ નરક સૂચિએમાં સ્થિત કુ ભીમાં ઉત્પન્ન થાય છે. કુંભી ધણાંજ સાંકડા મોઢાની ગવાક્ષ જેવી હેાય છે. તેમ આર્કાર પણ ભિન્ન ભિન્ન પ્રકારના હેાય છે. નારક જીવ ત્યાંના વૈક્રિય પુદ્ગલાને ગ્રહણ કરતા થા વજ્રમય નરકતલમાં પાણીની વચ્ચે ફેંકાયેલા પથ્થરની જેમ, ઘણા વેગથી જઈ ને પડે છે અર્થાત્ ઉત્પન્ન થાય છે.
આ જીવાના ત્રણ પ્રકારનાં જન્મ છે. એ વાત સમજી લેવી ઘટે કે, સંસારી જીવાના વ માન જીવનને જ્યારે અંત થાય છે અને પૂર્વગ્રહીત ઔઢારિક અથવા વૈક્રિય શરીરના વિચ્છેદ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧