Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ વિશેષ પ્રકારે દ્રવ્યના લક્ષણનુ નિરૂપણ સૂ. ૨૯
૧૫૭
પર્યાયના ઉત્પાદ અને વિનાશ થતા રહે છે. માટીને જો દ્રવ્ય માની લઈએ તે ઘટ કપાલ વગેરે તેના પર્યાય છે. વ્યવહાર નયની અપેક્ષા ગુણ સહભાવી અને પર્યાય ક્રમભાવી હાય છે.
સમભિરૂઢ નયની અપેક્ષાથી ઇન્દનશકન અને પૂરદાહ આદિ (નગરને નાશ) વગેરે અ વિશેષ અને રૂપ આદિ ભાવાન્તર ભાવભેદ ઈન્દ્ર, શક, પુરન્દર વગેરે 'જ્ઞાની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત અભેદ અને સ'જ્ઞાભેદ ગુણ-પર્યાયના નિમિત્તથી થાય છે. આવી રીતે જે ગુણા અને પર્યાયાથી યુક્ત છે અર્થાત ગુણ-પર્યાયમય છે તે જ દ્રવ્ય કહેવાય છે.
દ્રવ્ય પ્રૌવ્ય—અંશ છે અને પરિણામી છે, પર્યાય ઉત્પાદ અને વ્યય રૂપ હોય છે તે પરિણામ છે. ગુણ દ્રવ્યના અંશ કહેવાય છે. આ રીતે સ્થિતિરૂપ દ્રવ્યના રૂપ વગેરે અને જ્ઞાનાદિ તથા પિન્ડ, ઘટ કપાલ વગેરે ગુણ અને પર્યાય છે. કોઈપણ દ્રવ્ય કદીપણ પરિણામ રહિત હેતુ નથી. ગુણ અને પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન અને કથ'ચિત્ અભિન્ન છે, ન એકાન્ત ભિન્ન છે અને ન એકાન્ત અભિન્ન છે તેા પણ કદી કદી દ્રવ્યથી ગુણ પર્યાયના ભેદનું વિવરણ કરવામાં આવે છે.
આ ભેદ વિવક્ષા અનુસાર જ કહેવામાં આવે છે કે આત્મામાં ચૈતન્ય છે આત્મા જ્ઞાનાદિ રૂપમાં સ્વયં પરિણત થાય છે આથી ચૈતન્ય અને આત્મામાં ભેદ ન હેાવા છતાં પણ આત્મા માં ચૈતન્ય છે એ રીતે ભેદ રૂપથી વ્યવહાર થાય છે. તે જ પુદૂંગલ દ્રવ્ય પેાતાના સ્વરૂપના પરિત્યાગ ન કરતા થકા વિશેષરૂપ આદિ અને ઘટ આદિના વ્યવહારમાં કારણ બને છે. આ રીતે કથંચિત ભિન્ન અને અભિન્ન ગુણ અને પર્યાયવાળા દ્રવ્ય કહેવાય છે. ધ, અધમ, આકાશ કાળ અને જીવ દ્રબ્યાના વિષયમાં પણ એમજ સમજવુ જોઈએ કે તે પણ ગુણ અને પર્યાયવાળા છે.
દ્રવ્ય સહભાવી ગુણા અને ક્રમભાવી પાઁચાને ચેગ્ય હોય છે. એમાં અનુરૂલઘુત્વ તથા રૂપ વગેરે ગુણ સહભાવી છે અને પિન્ડ, ઘટ, કપાલ વગેરે પર્યાય ક્રમભાવી છે. એવી જ રીતે ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વ આકાશમાં અવગાહ હેતુત્વ જીવમાં જ્ઞાન દન આદિ ગુણુ તથા નારક આદિ પર્યાયાના યથાયેાગ્યપૂર્વાંત પ્રકારથી વિચાર કરવા.
ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૮ માં અધ્યયનની ૬ ઠી ગાથામાં કહે છે જે ગુણાના આધાર છે તે દ્રવ્ય કહેવાય છે. જે ફકત દ્રવ્યમાં આશ્રિત છે તે ગુણ છે પરંતુ પર્યાયાનું લક્ષણ બંનેનું આશ્રિત હાય છે. તાત્યય એ છે કે ગુણ અને પર્યાય બને જ દ્રવ્યના અશ છે પરતુ બંનેમાં તફાવત એ છે કે ગુણ ફક્ત દ્રવ્યમાં રહે છે અને પર્યાય કૂબ્યા તથા ગુણા બંનેને આશ્રિત હોય છે, જેમ જીવ દ્રવ્ય છે, ચૈતન્ય તેના ગુણ છે. મનુષ્ય પશુ પક્ષી આદિ જીવ દ્રવ્યના પર્યાય છે. અને મતિજ્ઞાન વગેરે ચૈતન્ય ગુણના પર્યાય છે. આમ જે દ્રવ્યને આશ્રિત હાય તે ગુણુ અને દ્રવ્ય તથા ગુણ બંનેને આશ્રિત હાય તેને પર્યાય કહે છે. રા
‘સિયા નિષ્ણુના ગુજ' ||
મૂળ સૂત્રા—જે દ્રવ્યને આશ્રિત છે, સ્વયં નિર્ગુણ હાય તે ગુણ છે. ૫૩ના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧