Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 974
________________ તત્ત્વાર્થ સૂત્રના સાધારણુ શરીર નામકમ પણ પાપ છે કારણ કે તેના ફળસ્વરૂપ આવા શરીરની પ્રાપ્તિ થાય છે જે અનન્ત જીવા માટે સાધારણ (એક જ શરીર) હાય છે. કિસલય (કુંપળ) નિગેાદ અને વાકંદ વગેરેના આવી જ જાતના સાધારણ શરીર હોય છે. ત્યાં જેમ પિરભાગ એક જીવના હાય છે તેવા જ અનેક જીવેાના હાય છે. ૨૭૨ અસ્થિર નામકમ પણ પાપકમ જ છે, કારણ કે તેના ઉદયથી શરીરના અસ્થિર અવચવ ઉત્પન્ન થાય છે જેમને આ કર્મના ઉદય થાય છે. તેના શરીરના અવયવેામાં સ્થિરતા હેાતી નથી. અશુભ નામકમ પણ પાપપ્રકૃતિ છે. કારણ કે એના ઉદ્દયથી શરીરના ચરણ વગેરે અવયવ અશેાભિત થાય છે, જે કમના ઉદ્દયથી શરીરના મસ્તક વગેરે અવયવ સુશાલિત થાય તે શુભક પુણ્યમાં પરિગણિત છે. એવી જ રીતે દુર્ભાગ્યના પિતા દુર્લીંગ નામક પણ પાપકમ છે તે મનની અપ્રિયતા જનક છે. અનાદેય નામકમ પણ પાપપ્રકૃતિરૂપ એના ઉદયથી મનુષ્યના વચન માન્ય થતાં નથી પૂર્વ ચાજિત વ્યવસ્થા મુજબની વાતા કહેવા છતાં પણુ લાકે તેની વાત માનતા નથી તેમજ તેના આગમન પ્રસંગે તેનું સન્માન–સત્કાર પણ કરતા નથી કોઈ રુચિ દર્શાવતા નથી. દુઃસ્વર નામકમ પણ પાપપ્રકૃતિ રૂપ છે આના ઉદયથી જીવને સ્વર કાનનેઅપ્રિય થઈ પડે છે જેવી રીતે ગધેડાના અવાજ, સાંભળનારાઓને અપ્રિય પ્રતીત થાય છે. કારણ કે એના ઉદયથી સત્કૃત્ય કરવા ઉદયથી ચાંડાળ, શિકારી, માછીમાર વ્યાપ્યાપ્રજ્ઞપ્તિ—-ભગવતી સૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે—જાતિના ગવ કરવાથી, કુળનુ અભિમાન રાખવાથી, રૂપમદ, લાભમદ, તપમ, સૂત્રમદ અશ્વ મદ કરનાર નીચ ગાત્ર ખાંધે છે. અયશ કીર્ત્તિ નામકમ પણ પાપકમ કહેવાય છે છતાં પણ જગતમાં અપયશ અને અપકીત્તિ ફેલાય છે. નીચગેાત્ર કમ પણ પાપરૂપ છે કારણ કે તેના દાસી વગેરેના રૂપમાં પણ જન્મ ધારણ કરવા પડે છે. આવી રીતે પાંચ અન્તરાયકર્મ પણ પાપક છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભાગાન્તરાય ઉપભાગાન્તરાય તેમજ વીર્યાંન્તરાય એ પાંચ પ્રકારના અન્તરાયકમ છે. ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રમાં આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યુ છે—દાનમાં અન્તરાય (વિન્ન-મુશ્કેલી) નાખવાથી લાભમાં અન્તરાય નાખવાથી ભાગમાં અન્તરાય નાખવાથી અને વીર્યમાં અન્તરાય નાખવાથી અન્તરાય કર્મ અધાય છે. રા 'णाणदंसणाणं पडिययाइहिं णाणदंसणावरणं' સુત્રા—જ્ઞાન અને દનની પ્રત્યેનીકતા વગેરેથી મધાય છે. પ્રા જ્ઞાનાવરણ અને દશનાવારણ કમ ભાગવાય છે એ બતાવવામાં તત્ત્વાર્થ દીપિકા—પૂર્વ*સૂત્રમાં પાપકમ ખ્યાંશી પ્રકારે આવ્યું. હવે જ્ઞાનાવરણુ કમ અંધાવાનું કારણ દર્શાવીએ છીએ- શ્રી તત્વાર્થ સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032