Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૭૦
તત્ત્વાર્થ સૂત્રને
નરકગતિ તિય ચગતિ, એકેન્દ્રિયજાતિ, દ્વીન્દ્રિયજાતિ, ત્રિઈન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિયજાતિ, સમચતુરસ્ર સંસ્થાન સિવાયના પાંચ સંસ્થાન, વષભનારાચ સનન સિવાયના પાંચ સહનન અપ્રશસ્ત વણુ, રસ, ગંધ અને સ્પર્શી, નરકગત્યાનુપૂર્વી, તિર્ય ંચગાત્યાનુપૂર્વી ઉપઘાત, પ્રશસ્ત વિહાયાગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર અસ્થિર, અશુભ, દુ॰ગ, દુઃસ્વર, અનાદેય, અયશઃકીતિ, નીચગેાત્ર અને પાંચ અન્તરાય.
પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય આ છે—(૧) અભિનિાધિક જ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવિધ જ્ઞાનાવરણીય (૪) મન:પર્યવજ્ઞાનાવરણીય અને (૫) કેવળ જ્ઞાનાવરણીય.
સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે—પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કમ કહેવામાં આવેલ છે—આભિનિષેાધક જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય મન:પર્યવજ્ઞાનાવરણીય, અયશકીતિ નીચગેાત્ર અને પાંચ પ્રકારના અન્તરાય કેવળજ્ઞાનાવરણીય.
અને
દેશ નાવરણીયના નવ પ્રકાર છે—ચક્ષુદાનાવરણ અચક્ષુદનાવરણુ અવિધ દર્શનાવરણુ, કેવળદનાવરણ નિદ્રા, નિદ્રા--નિદ્રા, પ્રચલા, પ્રચલા–પ્રચલા અને ત્યાનધિ.
સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કહ્યું છેદÖનાવરણીય કમ નવ પ્રકારના કહેવામાં આવ્યા છે—(૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા–પ્રચલા (૫) સ્ત્યાનદ્ધિ (૬) ચક્ષુદેશનાવરણુ (૭) અચક્ષુદશનાવરણ (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદનાવરણ.
પ્રજ્ઞાપના સૂત્રનાં ૨૩ માં પદ્મના બીજા ઉદ્દેશકમાં કહ્યુ` છે—અસાતાવેનીય' સાતાવેદનીય કમ પુણ્યપ્રકૃતિમાં પરિગણિત કરવામાં આવ્યા છે. મિથ્યાત્વવેદનીય રૂપ મિથ્યાત્વ એકજ પ્રકારનુ` છે. પ્રજ્ઞાપનામાં ૨૩માં કર્મ બંધપદના ખીજા ઉદ્દેશકમાં કહ્યુ છે-
પ્રશ્ન—ભગવન્ ! માહનીય કમ કેટલાના પ્રકારના છે ?
ઉત્તર-ગૌતમ ! એ પ્રકારના કહ્યા છે--દર્શનમેાહનીય અને ચારિત્રમેાહનીય. પ્રશ્ન—ભગવન્ ! દશનમેાહનીય કમ કેટલા પ્રકારના છે?
ઉત્તર--ગૌતમ ! ત્રણ પ્રકારના છે—સમ્યક્ત્વવેદનીય મિથ્યાત્વવેદનીય અને સમ્યગ્મિથ્યાહવેદનીય.
અત્રે જો કે દર્શનમેાહનીય કમ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે તે પણ સમ્યક્ત્વવેદનીય અને સમ્યગ્ મિથ્યાત્વવેદનીય પ્રકૃતિ પુણ્યરૂપ પરિણત હોય છે, પાપકમ રૂપ નહી. આથી પાપકમ માં કેવળ મિશ્ર્ચાત્વ કર્મની જ ગણુતરી કરવામાં આવી છે.
સાળ કષાય આ મુજબ છે. – અનન્તાનુબંધી ક્રોધ અનન્તાનુખન્ધી માન, અનન્તાનુમન્ત્રી માયા, અનન્તાનુબન્ધી લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ, અપ્રત્યાખ્યાન માન, અપ્રત્યાખ્યાન માયા, અપ્રત્યાખ્યાન લાભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણુ માન, પ્રત્યાખ્યાનાવરણુ માયા, પ્રત્યાખ્યાનાવરણુ લાભ, સજ્વલન ક્રોધ, સંજવલન માન, સંજ્વલન માયા અને સ`જ્વલન લોભ, આ વર્ણનપ્રજ્ઞાપના સૂત્રના ૨૩માં કર્મબન્ધ પદમાં ખીજા ઉદ્દેશકમાં આ જ પ્રમાણે કહ્યાં છે—
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧