Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. પ. પાપકર્મના ઉપભેગના પ્રકારનું નિરૂપણ સૂ. ૨ ૨૬૯
(૭) માન :–અહંકાર–ગર્વ (૮) માયા –-કપટ (૯) લાભ –ગૃદ્ધિ (૧૦) રાગ –પ્રેમ (૧૧) શ્રેષ :–અપ્રીતિ. (૧૨) કલહ –પારસ્પરિક વૈમનસ્યજનક શબ્દયુદ્ધ (૧૩) અભ્યાખ્યાન –કઈ પર જુઠું દષારોપણ કરવું (૧૪) પશુન્ય –બીજાની ચાડી ખાવી (૧૫) પર પરિવાદ ––બીજાની નિન્દા–કુથલી કરવી (૧૬) રતિ–અરતિ :...સાંસારિક વિષયમાં રાગ, ધર્મમાં અપ્રીતિ (૧૭) માયામૃષા :-કપટપૂર્વક મિથ્યા ભાષણ કરવું (૧૮) મિથ્યાદર્શનશલ્ય :–કુદેવ, કુગુરૂ, કુધર્મ પર શ્રદ્ધા રાખવી એ ત્રણ શલ્ય છે. ૧ 'तब्भोगो बासीइ मेएणं' સૂત્રાર્થ–પાપનું ફળ ખાંશી પ્રકારથી ભગવાય છે કે ૨
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પાપકર્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે તેના ઉપભેગના ખ્યાંશી પ્રકારનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–
પૂર્વોક્ત સ્વરૂપવાળા, અઢાર પ્રકારથી બાંધેલા પાપ કર્મનો ભોગ અર્થાત્ દુઃખ રૂપ ફળનેઅનુભવ ખ્યાંશી પ્રકારથી થાય છે અર્થાત્ પાપના ફળભેળ સાધન વ્યાંશી પ્રકારના છે. તે આ પ્રમાણે છે –
જ્ઞાનાવરણ (૫) દર્શનાવરણ (૯), આસાતવેદનીય (૯), મેહનીય (૨૬–મેહનીયની સમ્યકત્વ પ્રકૃતિ અને સભ્ય, મિથ્યાત્વ પ્રકૃતિને છોડીને–કારણ કે આ બે પ્રકૃતિએને બન્ય થતો નથી. એક માત્ર મિથ્યાત્વને બન્ધ થાય છે, તે જ ઉદયના સમયે ત્રણ રૂપમાં પરિણત થઈ જાય છે), નરકાયુ (૧), નીચગોત્ર (૧), અન્તરાય (૫), નરકગતિ (૧), નરકગતિ–આનુપૂવી (૧), એકેન્દ્રિય-જાતિ વગેરે જાતિઓ (૪) દસ સંહનન અને સંસ્થાન (૧૦) અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (૪) ઉપઘાત (૧) અપ્રશસ્ત વિહાગતિ સ્થાવર સૂક્ષમ અપર્યાપ્ત સાધારણ અસ્થિર-અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશ: કીર્તિ નામ કમ એ બધા (૧૧) મળીને એંશી ભેદ થયા એમાં સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય ભેદને આમેજ કરવાથી પાપ કર્મના ફલેપભેગના ખ્યાંશી પ્રકાર થાય છે . ૨
તત્વાર્થનિયુકિત-પાપકર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે હવે પાપકર્મના દુઃખ રૂપ ફળ ભેગવવાના ખ્યાંશી પ્રકાર કહીએ છીએ
પાપકર્મના ફળભગ વ્યાંશી પ્રકારથી થાય છે. આ વ્યાંશી પ્રકાર આ પ્રમાણે છે–પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, અસાતવેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, નવ ને કષાય નરકાયું
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧