Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૯૪
તત્ત્વાર્થ સૂત્રના
જે કર્મના ઉદયથી જીવ પેાતાને અનુરૂપ પર્યાપ્તિને પૂર્ણ ન કરી શકે તેને અપર્યાપ્તિ
નામકમ કહે છે.
કના ઉદયથી એવા શરીરનું નિર્માણ થાય કે જે અનન્ત જીવા માટે સાધારણ હાય, તે સાધારણ નામક કહેવાય છે અનન્ત જીવાનુ જે એક જ શરીર હાય છે તેને સાધારણ શરીર કહે છે. એવુ શરીર કુંપળ વગેરે નિગેાદમાં જ જોવામાં આવે છે ત્યાં એક જીવના આહાર અનન્ત જીવાના આહાર હાય છે, એકના શ્વાસેાચ્છવાસ જ અનંત જીવાના શ્વાસેાચ્છવાસ હાય છે. આવુ સાધારણ શરીર જે કર્માંના ઉદયથી નિષ્પન્ન થાય છે, તે સાધારણ શરીર નામ કમ છે.
સ્થિરતા ઉત્પન્ન કરવાવાળુ કમ સ્થિરનામ કમાઁ છે. આનાથી જે ઉલટુ' હાય તે અસ્થિર નામ કમ છે એવી જ રીતે શુભ, અશુભ, સુભગ, દુર્જંગ સુસ્વર અને દુઃસ્વર નામ કમ પણ સમજી લેવા જોઈએ. આદેયતા ઉત્પન્ન કરનાર આદેય નામ કમ કહેવાય છે અને જે એનાથી વિરુદ્ધ હૈાય તે અનાદેયનામ કમ છે. જેના ઉયથી યશ તથા કીતિ ફેલાય તે યશઃ કીતિ નામકમ અને જેના ઉદયથી અપજશ અને અપકીતિ થાય તે અયશ:કીતિનામ કમ કહેવાય છે. જે કર્મીના ઉદયથી તીર્થંકરત્વની પ્રાપ્તિ થાય તેને તીર્થંકર નામ કમ કહે છે આ કર્મોના ઉદયથી જીવ દશનજ્ઞાન–ચારિત્ર રૂપ તીની પ્રવૃત્તિ કરે છે, મુનિઓના સર્વવિરતિ અને શ્રાવકના દેશ વિરતિ ધમ ને-ઉપદેશ કરે છે, આક્ષેપિણી-સંવેગિની તથા નિવેદિની કથાઓ દ્વારા ભવ્યજનાની સિદ્ધિ–મેાક્ષ માટે મેાક્ષમાગ પ્રદર્શિત કરે છે અને જે કર્માંના પ્રભાવથી સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા પૂજાય છે તે તીર્થંકરનામ કમ કહેવાય છે
આમ નામક ની ઉત્તર તથા ઉત્તરાત્તર, પ્રકૃતિએ અનેક પ્રકારની કહેવામાં આવી છે ! ૧૧
'गोर दुविहे उच्चे नीप
સૂત્રા—-ગેાત્રકમ ની એ ઉત્તરપ્રકૃતિ છે-- ઉચ્ચગેાત્ર તથા નીચગેાત્ર । ૧૨ ।
તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં નામકમ નામક મૂળ પ્રકૃતિની છેંતાળીશ ઉત્તર પ્રકૃતિએનુ પ્રતિપાદન કરવામાં આવ્યું : હવે ગાત્રકમની એ ઉત્તરપ્રકૃતિનુ કથન કરીએ છીએ—ગેાત્રકની ઉત્તર પ્રકૃતિએ બે છે—ઉચ્ચપત્ર તથા નીચગેાત્ર.
ઉચ્ચગેાત્ર દેશ--જાતિકુળ સ્થાન-માન-સત્કાર ઐશ્વય આદિના ઉત્કર્ષ ઉત્પન્ન કરે છે. નીચગેાત્ર આનાથી ઉલ્ટુ હાય છે એના ઉદયથી ચાંડાળ, શિકારી માછીમાર દાસ, દાસીએ વગેરે જેવી અવસ્થાએ પ્રાપ્ત થાય છે. ! ૧૨ ॥
તત્વાથ નિયુકિતત—પાછલા સૂત્રમાં નામ કની છેંતાળીશ ઉત્તર પ્રકૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે હવે ગેાત્ર નામક જે મૂળ પ્રકૃતિ છે તેની બે પ્રકૃતિનું કથન કરીએ છીએ—
ગાત્રકમના બે ભેદ છે-ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર
જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ જાતિને મેળવે છે તે ઉચ્ચગેાત્રકમ, અને જેના ઉદયથી નીચ જાતિને પ્રાપ્ત કરે છે તે નીચગેાત્રકમ કહેવાય છે. ઉચ્ચગેાત્ર કમ મગધ, અંગ, કલિંગ, ખગ આદિ આ દેશોમાં જન્મ લેવાનો' હરિવંશ, ઈક્ષ્વાકુ વગેરે પિતૃવ ંશ રૂપ જાતિઓમાં તથા ઉગ્નકુળ ભાગકુલ વગેરે માતૃવંશ રૂપ ઉત્તમ કુળામાં જન્મ લેવાનું કારણ હાય છે. આવી જ રીતે પ્રભુ પ્રભાવશાળીની પાસે એકદમ પાસે બેસવાથી આદિ રૂપ સ્થાન, પેાતાના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧