________________
૨૪૮
તત્ત્વાર્થ સૂત્રને
સનકુમાર (૪) માહેન્દ્ર (પ) બ્રહ્મલેાક (૬) લાન્તક (૭) મહાશુક (૮) સહસ્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણુ અને (૧૨) અચ્યુત ઘરના
તત્વા દીપિકા—ભવનપતિ, વાનન્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવા પૈકી પહેલા ભવનપતિ, વાનવ્યન્તર અને જ્યાતિષ્ઠ દેવાની પ્રરૂપણા કરવામાં આવી હવે ખાર પ્રકારના કલ્પાપપન્ન દેવાનુ કથન કરવા માટે કહીએ છીએ
કલ્પે।માં અર્થાત્ ખાર દેવલાકમાં જે ઉત્પન્ન થયા હાય તે દેવા પાપન્નક કહેવાય છે. જે પેાતાની અંદર રહેનારાઓને જેઓએ વિશેષ રૂપથી દાન, શિયળ, તપ અને ભાવનાનું આસેવન કરીને પૂર્વભવમાં પુણ્યરાશિ પ્રાપ્ત કરી છે તેમને સુકૃતી પુણ્યાત્મા માને છે તેમને આદર કરે છે તથા તેમને આલંબન પ્રદાન કરે તેમને વિમાન કહે છે. વિમાનામાં ઉત્પન્ન થનારા વૈમાનિક કહેવાયા છે અને તે ખાર પ્રકારના છે—(૧) સૌધમ (૨) ઈશાન (૩) સનત્યુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રાલેાક (૬) લાન્તક (૭) મહાશુક્ર (૮) સહસ્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ અને (૧૨) અચ્યુત આ કા વક્ષ્યમાણુ પ્રકારથી વ્યવસ્થિત જેમ કે—જ્યાતિષ્ચક્રની ઉપર અસખ્યાત કરાડાકરોડ યાજન જઈ એ ત્યારે સૌધમ અને ઈશાન દેવલાક આવે છે. જે પ્રદેશમાં સૌધમ કલ્પ દક્ષિણઢવતી છે તે જ પ્રદેશની નજીક ઉત્તરઢિગવતી ઇશાન પ પણ છે. આ બંને જ કલ્પ પ્રત્યેક અચન્દ્રાકારે સમશ્રેણીમાં આવેલા છે. એમની ઉપર અસખ્યાતા કરાડાકરોડ ચેાજન જવાથી એવી જ રીતે સનત્કુમાર કલ્પ અને માહેન્દ્ર કલ્પએ ખ'ને પણ અર્ધચન્દ્રાકારથી સમશ્રણમાં સ્થિત છે એમની ઉપર બ્રહ્મ, લાન્તક, મહાશુક્ર અને સહસ્રાર એ ચાર કલ્પ એક એકના પ્રત્યેક અસંખ્યાત અસંખ્યાત યાજન જવાથી આવે છે અને સહસ્રાર કલ્પની ઉપર આનત-પ્રાણત એ એ દેવલાક તથા એમની ઉપર આરણુ અને અચ્યુત એ ચારે કલ્પા-એ-એ યુગલ રૂપથી સૌધમ અને ઈશાન દેવકની જેમ અ ચન્દ્રાકારથી સમશ્રેણિમાં સ્થિત છે. આ પ્રમાણે બારે દેવલાક વ્યવસ્થિત છે ઘરના
તત્વા નિયુકિત—પ્રથમ સામાન્યથી પ્રતિપાદિત ચાર પ્રકારના જે ભવનપતિ, વાનવ્યન્તર-જયેાતિ અને વૈમાનિક છે તેમાં વિશેષતઃ ક્રમથી ભવનપતિ, વાનભ્યન્તર, જ્યાતિષ્ઠ દેવેની પ્રરૂપણા કરી દેવામાં આવી છે. હવે વૈમાનિક દેવેાની વિશેષ રૂપથી પ્રરૂપણા કરવા માટે પાપપન્ન અને કપાતીતના ભેદ્દાને લઈને એ પ્રકારના વૈમાનિકમાં પ્રથમ ગ્રહણ કરેલા પેાપપન્ન વૈમાનિક દેવાનુ પ્રરૂપણ કરીએ છીએ—
પેાપપન્ન દેવ–સૌધર્મ ઇશાન-સનત્કુમાર-માહેન્દ્ર-બ્રા-લાન્તક-મહાશુક્ર-સહસ્રારઆનત-પ્રાણત-આરણુ-અદ્યુતના ભેદથી ખાર પ્રકારના હેાય છે. કપામાં અર્થાત્ બાર પ્રકારના દેવલાકામાં જે ઉત્પન્ન થાય છે તે કાપપન્ન વૈમાનિક દેવ કહેવાય છે, વૈમાનિકને અથ થાય છે વિમાનામાં રહેનારા દેવ, વિશેષ રૂપથી પેાતાનામાં રહેલાં પૂર્વપાર્જિત પુણ્યશાળી પ્રાણિઓને માને છે અર્થાત્ આદર-સન્માન કરે છે, ધારણ કરે છે તેમને વિમાન કહે છે અને વિમાનામાં થનારા દેવ વૈમાનિક કહેવાય છે. આ વૈમાનિક દેવ સૌધમ આઢિ ખાર પેામાં હાવાથી દેવ પણ ખાર પ્રકારના કહેવામાં આવે છે, ખાર કલ્પ આગળ ઉપર કહેવામાં આવ નારાં પ્રકારથી વ્યવસ્થિત છે—
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧