Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૫૦
તત્વાર્થસૂત્રને સહસ્ત્રાર કલ્પ ચાર રાજુ સમતલ ભૂમિથી ઉંચો છે એવી જ રીતે નવમાં અને દશમાં યુગલ રૂપથી સ્થિત આ બંને કલ્પ સમતલ ભૂમિથી સાડાચાર રાજુ ઉપર છે. ત્યાર પછી અગ્યારમે અને બારમાં યુગલ રૂપથી સ્થિત બને કલ્પ સમતલ ભૂમીથી પાંચ રાજુ ઉંચા છે. આ કપિપપન્ન બાર દેવકનું સમતલ ભૂમિથી ઉપર હોવાનું પ્રમાણ જાણવું જોઈએ.
એમની આગળ ત્રણ ત્રણ કરીને ત્રણ ત્રિકોમાં કલ્પાતીત નવ વૈવેયક દેવ છે. એ ત્રણ ત્રિકો માથી પહેલું ત્રિક સમતલ ભૂમિથી પાંચ રાજુ અને એક રાજુના ત્રણ ભાગમાંના એક લાગ જેટલું ઉંચું છે. બીજુ ત્રિક પાંચ રાજુ અને એક રાજુના ત્રણભામાંના બે ભાગ જેટલું ઉચું છે અને ત્રીજુ ત્રિક પૂરા છ રાજુ સમતલ ભૂમિથી ઉંચું છે. આ નવ પુરુષાકાર લેકની ડોક-સ્થળે હેવાથી શૈવેયક કહેવાય છે.
એમની આગળ પાંચ અનુત્તર વિમાન છે જેમની પછી અર્થાત આગળ કોઈ વિમાન ન હોવાથી એ અનુત્તર વિમાન કહેવાય છે. આ પાંચ પ્રત્યેક ચારે દિશાઓમાં સમશ્રેણિથી સ્થિત છે. એ સમીપ ભૂમિથી થોડા ઓછાં સાત રાજુ ઉચે છે. આ પાંચે અનુત્તર વિમાન એક રાજના થોડા ઓછા પાંચ ભાગ કરવામાં આવે તેમાંથી એક–એક ભાગના અન્તરથી સ્થિત છે. આ પાંચ અનુત્તર વિમાનોનું વર્ણન થયું. આવાં, આ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી આ રીતે ચૌદ કલ્પાતીત દેવ કહેવાય છે આ ચૌદ પ્રકારના કલ્પાતીત દેવેનું વર્ણન આગષ્ના સૂત્રમાં કસ્વામાં આવશે.
જાબૂદ્વીપને મહામન્દર પર્વત એક હજાર યોજન પૃથ્વીની અંદર છે. નવ્વાણુ હાર જિનની એની ઉંચાઈ છે, એની નીચેના ભાગમાં અલેક છે. તિફ અર્થાત વાંકે ફેલાયેલ તિર્યંગ લોક છે-એની ઉપર ઉદ્ઘલેક છે. આ મેરૂની ચૂલિકા ચાલીસ જનની ઉંચાઈવાળી છે.
પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાધિકારમાં કહ્યું છે–વૈમાનિક દેવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે જેમકે—કાપપન્નક અને કપાતીત ક૯પપન્નક કેટલા પ્રકારના છે ? તેઓ બાર પ્રકારના હોય છે—સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહૃાલેક, લાન્તક મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત.
પ્રજ્ઞાપના સૂત્રનાં છઠાં પદમાં તથા અનુગદ્વારમાં અને ઔપપાતિક સૂત્રના સિદ્ધાધિકારમાં
સૌધર્મ ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રાલેક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણુત આરણ અને અચુત કે ૨૦ છે
Givયત માળિયા' ઈત્યાદિ છે રૂ. ૨૨ છે. સૂત્રાઈ––પાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે—નવગ્રેવેયક દેવ અને પાંચ અનુત્તરોપપાતિક દેવ ૨૧
તવાર્થદીપિકા–અગાઉ કાપપન્ન વૈમાનિક દેવના સૌધર્મ આદિ બાર વિશેષ ભેદોનું નિરૂપણ કરી ગયા હવે કપાતીત વૈમાનિક દેના ચૌદ પ્રકારના અવાન્તર ભેદોની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ–કપાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે–નવગ્રેવેયક અને પાંચ અનુત્તરાયપાતિક.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧