Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રને
અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનવાસીઓમાં એ-એ ઇન્દ્ર છે, કિન્નર આદિ આઠ પ્રકારના વાનન્યન્તરામાં પણ એ-એ ઈન્દ્ર છે,
૨૫૮
અસુરકુમારોમાં ચમર અને બલિ નામના એ ઇન્દ્ર છે નાગકુમારોમાં ધરણુ અને ભૂતાનંદ નામક એ ઇન્દ્ર છે. વિદ્યુત્ક્રમારોમાં હિર અને રિસહ સુવર્ણ કુમારામાં વેણુદેવ અને વેણુદાલી, અગ્નિકુમારોમાં અગ્નિશિખ અને અગ્નિમાણુત્ર. વાયુકુમારોમાં વેલમ્બ અને પ્રભજન, દ્વીપકુમારોમાં પૂર્ણ અને વિશિષ્ટ, ઉદધિકુમારોમાં જલકાન્ત અને જલપ્રભ, દિકુમારોમાં અમિતગતિ અને અમિતવાહન નામના ઇન્દ્ર છે. સ્તનિતકુમારામાં ઘેષ અને મહાદ્યાષ નામક એ ઇન્દ્ર છે.
વાનન્વન્તરામાં—કિન્નરામાં કિન્નર અને કિપુરૂષ, કપુરૂષોમાં સત્પુરૂષ અને મહાપુરુષ મ્હારગામાં અતિકાય અને મહાકાય ગવેર્ટીંમાં ગીતતિ અને ગીતયશ, યક્ષેામાં પૂણુભદ્ર અને મણિભદ્ર રાક્ષસામાં ભીમ અને મહાભીમ ભૂતામાં પ્રતિરૂપ અને અતિરૂપ તથા પિશાચામાં કાળ અને મહાકાળ નામના એ ઇન્દ્ર છે.
ચૈાતિકૈામાં——ચન્દ્ર, સૂર્ય અને ગ્રહ આદિમાં ચન્દ્ર અને સૂર્ય નામના એ ઇન્દ્ર છે અને સૂર્ય ઘણા જ છે આથી જાતિવાચક એ ઇન્દ્ર છે.
પેાપપન્નક વૈમાનિકમાં પ્રત્યેક કલ્પમાં એક-એક ઈન્દ્ર છે. સૌધમ શક, અશાનમાં ઈશાન સનત્કુમારમાં સનન્કુમાર, માહેન્દ્રમાં માહેન્દ્ર, બ્રહ્મલાકમાં ‘બ્રહ્મ' લાન્તકમાં લાન્તક, મહાશુક્રમાં મહાશુષ્ક, સહસ્રારમાં સહસ્રાર આનત—પ્રાણત નામક અને કલ્પામાં એક પ્રાણત આરણુ અને અચ્યુત કલ્પોમાં એક અશ્રુત નામક ઈન્દ્ર છે,
અચ્યુતકલ્પથી આગળ નવ ગ્રેવેયકામાં અને પાંચ અનુત્તર-વિમાનેમાં ઈન્દ્ર આદિના ભેદ નથી, તેઓ કલ્પાતીત છે. ત્યાંના બધાં દેવ સ્વતંત્ર હાવાથી અહમિદ્ર છે અને પ્રાયઃગમનઆગમનથી રહિત છે. આમતેમ આવાગમન કરતાં નથી.
સ્થાનોંગસૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યુ` છે——
એ અસુરકુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે. ચમર અને લિ. એ નાગકુમાર કહેવાયા છે. ધરણુ અને ભૂતાનન્દ બે સુવર્ણ કુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે વેણુદેવ અને વેણુદાલી એ વિદ્યકુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે—હિર અને રિસહુ એ અગ્નિકુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે. અગ્નિશિખ અને અગ્નિમાણવ. એ દ્વીપકુમારેન્દ્ર પૂર્ણ અને વિશિષ્ટ એ ઉત્તુદ્ધિકુમારા છે— જલકાન્ત અને જલપ્રભ, બે દિશાકુમારેન્દ્ર અમિતગતિ અને અમિતવાર્ટુન. વાયુકુમારેના બે ઇન્દ્ર કહેવામાં આવ્યા છે—વેલમ્બ અને પ્રભજન સ્તનિતકુમારાના એ ઇન્દ્ર કહેવામાં આવ્યા છે. ઘાષ તથા મહાધેાષ. વાનબ્યતામાં પિશાચેાના એ ઈન્દ્ર છે. કાળ અને મહાકાળ; ભૂતાના એ ઈન્દ્ર છે. સુરૂપ અને પ્રતિરૂપ, યક્ષેાના એ ઇન્દ્ર છે. પૂર્ણભદ્ર અને માણિભદ્ર; રાક્ષસે ના એ ઈન્દ્ર છે ભીમ અને મહાભીમ, કિન્નરેાના ઈન્દ્ર છે. કિન્નર અને કિપુરૂષ; કપુરૂષોના એ ઈન્દ્ર છે. સત્પુરૂષ અને મહાપુરૂષ; મહેારગેાના બે ઈન્દ્ર છે. ગીતતિ અને ગીતયશ. ઘરપા
‘સાળતા તેવા જાયવરિયાળ' ઇત્યાદિ
સૂત્ર ઈશાનક૫ સુધીના દેવ કાયાથી પરચારણા કરે છે, અયુતકલ્પ સુધીના દેવ સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી પરિચારણા કરે છે, કલ્પાતીત દેવ પરિચારણા રહિત હાય
છે, !! ૨૬ ॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧