Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થ સૂત્રને
એકત્વ અર્થાત્ સંધાત અને પૃથકત્વ અર્થાત્ ભેદથી સ્કંધ ચાક્ષુષ પ્રત્યક્ષના વિષય બની જાય છે, ભેદથી ચાક્ષુષ હાતા નથી. અચાક્ષુસ પૂર્વાંત સંઘાતથી, ભેદથી અને સધાત ભેદથી
હાય છે. ! ૨૩૫
૧૩૮
તત્વાથ નિયુકિત—ભેદ અને સંઘાતથી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય સ્કંધ ઉત્પન્ન થાય છે. એવું ન સમજવુ જોઈ એ કે ભેદ અને સંઘાતથી ઉત્પન્ન થનારા બધા સ્કંધ ચાક્ષુષ જ હાય છે. ભેદ અને સંઘાતથી તેા ચાક્ષુષ સ્કંધાની પણ ઉત્પત્તિ દેખી શકાય છે. આથી નિયમ એ છે કે સ્વતઃ જ પરિણમનની વિશિષ્ટતાના કારણે ચક્ષુઇન્દ્રિયના ગેાચર થનારા ખાદર સ્કન્ધ સઘાત અને ભેદ દ્વારા ઉત્પન્ન થાય છે.
આ રીતે બધાં સ્કન્ધ ચક્ષુગ્રાહ્ય હેાતા નથી, પરંતુ અનન્તાનન્ત પરમાણુઓના સઘાતથી મનનારા પુદ્ગલસ્ક ધ પણ જો ખાદર પિરણામવાળા હોય છે તે તે નેત્રગાચર થઈ શકે છે, સૂક્ષ્મ પિરણામવાળા નહીં. ખાદર પરિણામ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે સૂક્ષ્મ પિરણામ દૂર થઈ જાય છે. ખદર પરિણામ થવાથી જેમ કેટલાંક પરમાણુ તેમાં મળે છે. તે જ રીતે કેટલાંક જુદા પણ થાય છે આ કારણે સધાત અને ભેદ દ્વારા જ ચાક્ષુષ સ્કન્ધાની નિષ્પત્તિ થાય છે, ન તા એકલા સઘાતથી અથવા ન એકલા ભેદથી સૂક્ષ્મ પરિણામવાળા સ્કન્ધના ભેદ થવા છતાં પણ તે અચાક્ષુષ જ બન્યા રહે છે અને તે કારણે તે અચાક્ષુષ જ રહે છે. પરંતુ બીજા કાઈ સૂક્ષ્મ સ્કંધ ભેદ થવાથી ખીજા સ્કંધમાં મળી જાય છે, તે વખતે તેનુ સૂક્ષ્મ પરિણામ ચાલ્યું જાય છે, તેમાં ખાદર પરિણામ ઉત્પન્ન થઈ જાય છે અને તે ચક્ષુગ્રાહ્ય ખની જાય છે.
શંકા——અચાક્ષુષ પરમાણુઓના સમુદાય ત્રણ પરમાણુમાત્ર જ હોય છે. તે કોઈ પ્રકારની વિશેષતા ઉત્પન્ન થયા વગર કઈ રીતે ચાક્ષુષ થઈ શકે છે?
સમાધાન—બધી વસ્તુઓના હાજર પરિણામથી કાઇ ખીજું પરિણામ ઉત્પન્ન થાય છેતેા તે જુદુ જ હાય છે. આ રીતે પરમાણુ રૂપ પરિણમનથી ચાક્ષુષ પરિણમન ભિન્ન જ છે. પરમાણુ પાતાના પરમાણુત્વ-પરિણામનો ત્યાગ કરીને સ્નિગ્ધતા-રુક્ષતાથી સ્થૂળ પરિણમનને પ્રાપ્ત કરી લે છે. સ્કન્ધામાં યથાસ`ભવ આઠે પ્રકારના સ્પર્શી કહેવામાં આવ્યા પરમાણુઓમાં સ્નિગ્ધ, રુક્ષ, શીત અને ઉષ્ણુ આ ચાર સ્પર્શી જ હોય છે એમાંથી પણ પરસ્પર અવિાધી એ સ્પર્શી જ એક પરમાણુમાં હોય છે.
અન્ય રૂપ પરિણતિ માટે સ્નિગ્ધતા અને રુક્ષતા એ બંને સ્પર્ધાની જ જરૂરીયાત છે, કોઈ પરમાણુ સૂક્ષ્મ પરિણામવાળા તા કેઇ સ્નિગ્ધ પરિણામવાળા હોય છે સ્નિગ્ધતા અને રુક્ષતા પરસ્પર વિરોધી ધર્મ છે તે એક પરમાણુમાં રહી શકતાં નથી. તેમાં પણ કઇ પરમાણુ એક ગુણુ સ્નિગ્ધ હોય છે, કઈ એ ગુણુ સ્નિગ્ધ હાય છે તેવી જ રીતે કેઈ અનન્ત ગુણુ સ્નિગ્ધ ચિકણા પણ હોય છે. આવું જ રુક્ષતાના વિષયમાં પણ સમજવું જોઈ એ.
સામાન્ય રૂપથી બધાં પરમાણું સજાતીય જ હોય છે. કોઇ વિજાતીય હેાતાં નથી. કારણ કે બધાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શી ગુણવાળા હેાય છે. એ રીતે રુક્ષતા અને સ્નિગ્ધતા ગુણના કારણે પરમાણુઓના કોઈ અન્ય દ્રવ્યની સાથે બન્ધ થાય છે અને તે અન્ય વિશેષથી ઘટ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧