Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૫૦
તત્વાર્થ સૂત્રને
કહે છે. વિમાત્રના અર્થ છે-અસમાન અશાવાળા આ રીતે અસમાન અશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ એ પરમાણુઓના પરસ્પર સંશ્લેષ રૂપ એકત્વ પરિણામાત્મક બન્ય હાવા પર ઢચણુક સ્કંધ ઉત્પન્ન થાય છે.
આ જ રીતે ક્રમથી વ્યણુક સ્કંધ પણુ, દ્વેષણુક અને પરમાણુના કે જે વિસદશ માત્રામાં સ્નિગ્ધ અને રૂક્ષ હાય, પરસ્પરમાં સ`શ્લેષ થવાથી ઉત્પન્ન થાય છે.
સ્નેહ કોઇ પુદ્ગલમાં એક ગુણ (અ'શ)વાળા કોઈમાં એ વાળા કોઇમાં ત્રણ, કાઈમાં ચાર, કાઈમાં સખ્યાત અસખ્યાત અનન્ત અશવાળે સમજવા જોઈ એ. આવી જ રીતે કઈ પુદ્ગલમાં રૂક્ષતાને કાઈમાં બે ગુણુ એવી રીતે કેઇમાં અનન્ત ગુણુ હેાય છે. જેમ પાણી, ખકરીનું દૂધ, ગાયનું દૂધ, ભેંશન દૂધ, ઊંટડીનુ દૂધ અને ઘેટીના દૂધમાં તથા ઘીમાં સ્નિગ્ધતા ગુણનું આછા વત્તાપણુ રહે છે અને પાંશું ધૂળ, રજકણ તથા રેતી વગેરેમાં રૂક્ષતા ગુણ એછા વધતા રૂપમાં દેખાય છે એવી જ રીતે પરમાણુઓમાં પણ સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણુના પ્રક` અને અપ્રક નુ' અનુમાન કરવામાં આવે છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૧૩માં પદ્મના ૧૮૫માં સૂત્રમાં કહ્યું છે– પ્રશ્ન- ભગવત્ ! અન્ધન પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? ઉત્તર-ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે જેમ કે સ્નિગ્ધબન્ધન પરિણામ અને રૂક્ષબન્ધન પરિણામ.
સમાન સ્નિગ્ધતાથી અને સમાન રૂક્ષતાથી અન્ધન થતું નથી; પરંતુ સ્નિગ્ધતા અને રૂક્ષતા જ્યારે વિસદેશ પરિમાણમાં થાય છે ત્યારે જ સ્કંધાને અન્ય થાય છે.
સ્નિગ્ધ પુદ્ગલના એ અંશ અધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે અને રૂક્ષના બે અંશ અધિક રૂક્ષ પુદ્ગલ સાથે સ્નિગ્ધના રૂક્ષ સાથે અન્ય થાય છે, પરંતુ જધન્ય ગુણવાળા પુદ્ગલના કોઈની સાથે પણ અન્ધ થતા નથી. ૫૨૮ા
તત્વાથ નિયુકિત——પહેલા કહેવાઈ ગયું છે કે એકત્વ રૂપ સંધાતથી દ્વણુક આદિ સ્કન્ધાની ઉત્પત્તિ થાય છે, પણ તે સ’ધાત યાગસામાન્યથી થાય છે અથવા વિશેષ પ્રકારના સચેગથી થાય છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે કહીએ છીએ-સ યાગ થયાથી યુદ્ધના સધાત થાય છે અને સંઘાત થવા પર ખદ્ધનું સ્કન્ધ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે.
એકત્વપરિણામ રૂપ બન્ધ એ પરમાણુઓના અથવા ઘણાં પરમાણુઓના કઈ રીતે થાય છે ? શું એક પરમાણુમાં બીજા પરમાણુના પ્રવેશ હેાવાથી થાય છે અથવા સપૂર્ણ રીતે પ્રવેશ ન થવા પર પણુ બન્ધ થઈ જાય છે ? પરમાણુમાં પાલાપણું તે હતું નથી એથી તેએ એક ખીજામાં પેસી શકતાં નથી પરંતુ પરમાણુઓના પરિણમન વિશેષથી જ સથા સર્વાત્મતા અન્ય થઇ જાય છે,
આથી એવુ' સાખિત થયુ' કે લેખંડના ગાળામાં અગ્નિ જેમ સમાઈ જાય છે તેવી રીતે એક પરમાણુ બીજા પરમાણુમાં સમાતા નથી તે પણ ગુણની વિશેષતાના કારણે સર્વાત્મતા પૂ રૂપથી એકત્વપિરણામ રૂપ બન્ધ થઈ જાય છે પરન્તુ ગુણુની વિશેષતાના કારણે અન્ય કઈ રીતે થઈ જાય છે? એ જાતની આશંકા થાય માટે કહીએ છીએ—
અસમાન અશામાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હૈાવાથી બંધ થાય છે. સ્નેહના અથ છે ચિકાસપણું જ્યારે રૂક્ષતાનો અર્થ છે લૂખાપણું. આ ખને, પુદ્ગલેાના સ્પર્શનામના ગુણની
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧