Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨. સ્કંધાના ખધત્વનું નિરૂપણ સૂ. ૨૭
૧૫૧
અવસ્થાએ છે. પરમાણુઓમાંથી એક સ્નિગ્ધ અને બીજું રૂક્ષ હાય છે અને તે સ્નિગ્ધતા તથા રૂક્ષતા જ્યારે વિસર્દેશ માત્રામાં થાય છે ત્યારે તેમના પરસ્પર બંધ થઈ જાય છે.
આ રીતે વિભિન્ન માત્રા (અંશ) વાળા પરસ્પરમાં સયુકત સ્નિગ્ધતા અને રૂક્ષ પરમાણુ આદિ પુદ્ગલાના એકત્વ પરિણમન રૂપ બન્ધનથી ઢંચણુક આદિ સ્ક ંધ ઉત્પન્ન થઇ જાય છે. આ રીતે એક જગ્યાએથી વિજોગ પામે છે અને બીજી જગ્યાને પૂરે છે. ખીજામાં મીલન થાય છે, આ રીતે પૂરણ અને ગલનનું કારણ તે પુદ્ગલ કહેવાય છે. પૂરક થઈ ને તે સ્કાને ઉત્પન્ન કરે છે અને ગલન કરીને સ્કંધમાં ભેદ ઉત્પન્ન કરે છે. જેટલાં પણ અન્ધન છે. બધા સયાગપૂર્ણાંક જ થાય છે. સ્નિગ્ધતા અને રૂક્ષતાની વિશેષતાના કારણે પરમાણુના ખીજા પરમાણુ સાથે સ ́શ્ર્લેષરૂપ બંધ થાય છે.
બધા પરમાણુઓમાં સ્નિગ્ધતા એક સરખી હાતી નથી. કાઇમાં એક ગુણુ (ડિગ્રી) સ્નિગ્ધતા હાય છે, કાઈમાં અસખ્યાત ગુણુ અને કઈમાં અનન્તા ગુણુ પણ સ્નિગ્ધતા હાય છે.
પાણીમાં ઘેાડી સ્નિગ્ધતા છે તેની અપેક્ષા બકરીના દૂધમાં વધારે છે અને પછી ગાય ભેંસ ઊંટડી તથા ઘેટીના દૂધમાં ક્રમશઃ વધુ-વધુ સ્નિગ્ધતા (ચિકાસપણુ) જોવામાં આવે છે. ઘીમાં તેથી પણ વિશેષ હેાય છે. એવી જ રીતે રૂક્ષતા પણ ઓછા વધુ માત્રામાં વિદ્યમાન રહે છે. કોઇ પુદ્ગલહીન રૂક્ષતાવાળે કઇ મધ્યમ રૂક્ષતાવાળા કોઈ ઉત્કૃષ્ટ રૂક્ષતાવાળા હાય છે.
કોઈમાં સખ્યાત, કોઈમાં અસંખ્યાત અને કાઇમાં અનન્ત ગુણુ રુક્ષતા હેાય છે. આ રીતે સ્નિગ્ધતા (ચિકણાપણુ) અને રુક્ષતા (લૂખાપણુ)ના કારણે પરમાણુઓમાં સંશ્લેષ થાય છે અને તેઓ એકમેકની સાથે ખંધાઈ જાય છે. ખદ્ધ થવા પર સ્કંધની ઉત્પત્તિ થાય છે પુદ્ગલદ્રવ્યેાના આ રીતે બન્ધ થવા પ્રત્યક્ષથી સિદ્ધ છે.
સ્થૂળ જે ઘટ પટ આદિ પુદ્ગલ સ્કધ છે અને જે પ્રત્યક્ષથી પ્રતીત થાય છે તે જ પરમાણુઓના અન્યના અનુમાપક છે અર્થાત્ તેમને જોવાથી પરમાણુઓના બન્ધનું અનુમાન કરી શકાય છે કારણ કે પરમાણુઓને સંધાત થવા વગર મહાત્ કાર ઉત્પન્ન થઈ શકતા નથી. આ રીતે પ્રત્યક્ષથી સિદ્ધ ઘટ આદિ પિન્ડાથી પરમાણુએના સંજોગ અન્ધનું અનુમાન થાય છે આથી એવું સમજવું જોઈ એ કે સ્નેહ ગુણવાળા અને રુક્ષ ગુણવાળા-પરમાણુઓના
અન્ય થાય છે.
પરંતુ એવા નિયમ નથી કે બધા સ્નિગ્ધતા ગુણવાળા પુદ્ગલાના બધા રુક્ષ પુદ્ગલાની સાથે અન્ય થઈ જ જાય છે. જો કેાઈ પુદ્ગલમાં એક ગુણુ સ્નિગ્ધતા છે તે એક ગુણુ રુક્ષતાવાળા પુદ્ગલની સાથે તેના બન્ધ થતા નથી કારણ કે અને જ પુદ્દગલ જઘન્ય ગુણવાળા છે આથી તેમનામાં ગુણુની વિસદૃશતા અર્થાત્ વિષમ પરિમાણુ નથી. સ્વસ્થાનની અપેક્ષાથી સ્નિગ્ધ પુદ્ગલને સ્નિગ્ધ પુદ્ગલની સાથે અન્ધ થતા નથી એવી જ રીતે એક ગુણુ સ્નિગ્ધ પુદ્દગલના એક ગુણુ રુક્ષ પુદ્ગલ સાથે બન્ધ થતા નથી એક ગુણુ સ્નિગ્ધ અને એક ગુણ રુક્ષ પુદ્ગલાના સયાગ થવા છતાં પણુ તથા તેમાં સ્નિગ્ધતા તથા રુક્ષતા હૈાવા છતાં પણ પરસ્પર અન્ધ થતા નથી.
આ પુદ્ગલાના અન્ય ન થવાનુ કારણ તે તેમાં અભાવ જ પ્રતીત થાય છે. પુદ્ગલામાં પિરણમન કરવાની
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
તે રૂપમાં પિરણત થવાની શક્તિના શક્તિએ ક્ષેત્ર અને કાળ અનુસાર