Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ શામ્દા િ પણ પુદ્ગલના જ ભેદહેાવાનું નિરૂપણ સૂ. ૨૦ ૧૨૫ બધાને જ ગ્રહણ કરે અને જો ન ગ્રહણ કરે તે કોઈ પણ પદાર્થ ને ગ્રહણ ન કરે આથી યાહુકના વિશેષથી જ ગ્રાહ્યની દૃષ્ટિ જ કારણ હાય છે.
અન્યથા અજ્ઞાન એવા વ્યવહાર પણ ન હેાવા જોઈ એ કારણ કે વ્યવહાર ઉપકારથી પ્રભાવિત થાય છે નિમિત્ત નૈમિત્તિકભાવ રૂપ ઉપકાર અવિનાભાવ હાવાથી અન્યથા અનુપપન્ન છે. આ રીતે વણૅ ગધ રસ અને સ્પથી યુકત હેાવાના કારણે પુદ્ગલ જીવથી ભિન્ન છે અને જીવના જ્ઞાનાદિ પરિણામેાથી પણ ભિન્ન છે. તાત્પર્ય એ છે કે પુદ્ગલ જીવ અગર તે વિજ્ઞાનનું પરિણામ નથી. ડા ૧૯ ડા
सईंधयार उज्जोय पभा छायातपबंध सुहुमबायरसंठाणमेया ॥ મૂળસૂત્રા—શબ્દ, અન્ધકાર, ઉદ્યોાત, પ્રભા, છાયા, આતપ,
સૂક્ષ્મત્વ, બાદરત્વ, સંસ્થાન અને ભેદ પણ પુદ્ગલરૂપ છે. ! ૨૦૫
તત્ત્વા દીપિકા-પુદ્ગલ કેવળ વર્ણ, ગંધ, રસ અને સ્પર્ધાત્મક જ નહીં. પરંતુ શબ્દ આદિ પણ પુદ્ગલ જ છે. એ નિરૂપણ કરવા માટે કહીએ છીએ
શબ્દ, અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તપ, અન્ધ.
સૂફમત્વ, ખાદરત્વ, સંસ્થાન અને ભેદ પણ પુદ્ગલના જ પર્યાય છે. આથી પુદ્ગલ શબ્દાદિ વાળા હાય છે. ! ૨૦ ॥
તત્વાથ નિયુકિત—પહેલા કહેવાઈ ગયુ છે કે પુદ્ગલ રૂપ, રસ, ગન્ધ, અને સ્પ પર્યાયવાળા હાય છે. હવે એ કહે છે કે શબ્દ વગેરે પર્યાયેા પણ પુદ્દગલના જ છે.
શબ્દ બે પ્રકારના છે ભાષાત્મક અને અભાષાત્મક. ભાષાત્મક શબ્દના બે ભેદ છે સાક્ષર અને અનક્ષર શબ્દ. જે શબ્દ વર્ણ પદ તથા બાહ્યાત્મક હાય છે. શાસ્ત્રના અભિવ્યજક હાય છે, સંસ્કારયુકત અને સસ્કારહીનના ભેદથી આય અને અનાજનાના વ્યવહારનું કારણ હાય છે તે અક્ષરાત્મક કહેવાય છે. અનક્ષરાત્મક શબ્દ એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય ચને પચ્ન્દ્રિય પ્રાણિઓના જ્ઞાનાતિશયન પ્રતિપાદનના હેતુ હેાય છે. તેમના જ્ઞાનાતિશય એકેન્દ્રિય જીવાની અપેક્ષાથી જાણવા જોઈએ. એકેન્દ્રિય જીવાને સામાન્ય જ્ઞાન હાય છે અતિશયજ્ઞાન હેાતુ નથી. અતિશય જ્ઞાનવાન સર્વજ્ઞ એકેન્દ્રિયાના સ્વરૂપનું નિરૂપણ કરે છે તે તીર્થંકર ભગવાન પરમાતિશયજ્ઞાની હેાય છે. આ શબ્દો પ્રાયેાગિક હાય છે.
અભાષાત્મક શબ્દ પણ એ પ્રકારના છે. પ્રાયેાગિક અને વૈસસિક. પ્રાયેાગિક શબ્દના ચાર ભેદ છે—તત વિતત ધન અને સુષિર પુષ્કર ભેરી, દુન્દુભિ દુર આદિ ચ વેષ્ટિત વાદ્યોના શબ્દ તત કહેવાય છે. વીણા સુધાષા વગેરેના શબ્દ વિતત કહેવાય છે. તાલ ઘ’ટ વગેરે વગાડવાથી ઉત્પન્ન થનારા શબ્દ ઘન કહી શકાય છે, તથા વાંસળી અને શ’ખ વગેરેથી ઉત્પન્ન શબ્દ સૌષિર છે. વૈસિક શબ્દ મેઘ આદિના કહેવાય છેજે ગજનાત્મક હેાય છે.
આ બધા શબ્દ પુદ્દગલના પર્યાય હેાવાથી પૌલિક છે. જોવામાં અવરાધ ઉભા કરનાર પ્રકાશના વિરેષ્ઠી તેમના નામથી પ્રસિદ્ધ અન્ધકાર પણ પૌદ્ગલિક છે. ચન્દ્ર, સૂર્ય, અગ્નિ, મણિ પતંગીયા વગેરેથી ઉત્પન્ન થનારા પ્રકાશ ઉદ્યોત છે તે પણ પૌદ્ગલિક છે. પ્રભા જેને દીપ્તિ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧