Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧ર૬
તત્વાર્થ સૂત્રના
અગર ચમક કહે છે. તે પણ પૌદ્ભગલિક છે. છત્રી આદ્ધિના નિમિત્તથી પ્રતિનિયત દેશમાં પ્રકાશના રાકાવાથી ઉત્પન્ન થનારી છાયા પણ પૌદ્ગલિક છે. તે દર્પણુ આદિના સંસ્થાન રૂપ પણ હાય છે.
સૂર્યાંના નિમિત્તથી ઉત્પન્ન ઉષ્ણુ પ્રકાશને આતપ કહે છે તે પણ પુદ્ગલાત્મક જ છે. અન્ય એ પ્રકારનાં છે—પ્રાયેાગિક અને વૈરુસિક. પુરુષના પ્રયત્નથી ઉત્પન્ન થનારા પ્રાયેાગિક બંધ એ પ્રકારના છે અજીવ વિષયક અને જીવાજીવ વિષયક. લાખ અને લાકડીનું બંધન અજીવવિષયક છે. જીવાજીવવિષયક અન્ય જીવની સાથે કમ અને નાકના હાય છે. જે ખંધમાં કોઈ પુરુષના પ્રયાગની અપેક્ષા હાતી નથી તે સ્વાભાવિક બ`ધ કહેવાય છે.
વૈસસિક (સ્વાભાવિક) અંધ ચીકાસ અને લુખાપણાના કારણે થાય છે. વિદ્યુત, ઉલ્કા જળધારા, અગ્નિ અને ઈન્દ્રધનુષ્ય વગેરે તેના દૃષ્ટાંત છે. આ બધા પ્રકારના અન્ય પૌદ્ગલિક સમજવા જોઈ એ.
સૂક્ષ્મત્વ એ પ્રકારના છે અન્ત્ય અને આપેક્ષિક અન્ય સૂક્ષ્મત્વ પરમાણુમાં હોય છે. આપેક્ષિક વેલ, આંબળા બેર વગેરેમાં. આ બંને જાતના સૂક્ષ્મત્વ પુદ્ગલના જ વિકાર છે.
એવી જ રીતે ખાદરત્વ અર્થાત્ સ્થૂલતાની પણ બે ભેદ છે અન્ય અને આપેક્ષિક અન્ય બાદરત્વ સમગ્ર લેાકવ્યાપી મહાકધમાં છે. આપેક્ષિક ખાદરત્વ ખેર, આમળા, બિલ્વ, તાલફળ વગેરેમાં હાય છે આ બંને પ્રકારના ખાદરત્વ પણ પૌલિક છે.
આકૃતિ અગર આકારને સંસ્થાન કહે છે તેના પણ એ ભેદ છે ઇત્યસ્થ અને અનિત્યસ્થ. જે આકારના વિષયમાં કહી શકાય કે આ એવુ છે તે ઇત્ય’સ્થ આકાર કહેવાય છે. વર્તુળ, ત્રિકોણ ચતુષ્કાણુ, દીર્ઘ` પરિમંડપ વગેરે આકાર ઈત્યસ્થ સંસ્થાનના અન્તગત છે. જે આકારમાં કાઈ પ્રકારની નિયતતા ન હેાય અને જેને પૂર્વોક્ત કાઈ આકારની સંજ્ઞા ન દઇ શકાય તે અનિત્ય સ્થ આકાર કહેવાય છે તે મેઘ વગેરેમાં અનેક પ્રકારથી દેખાય છે. આ બંને પ્રકારના સંસ્થાન પૌદ્ગલિક છે.
ભેદના પાંચ પ્રભેદ છે (૧) ઉત્તરભેદ (૨) ચૂર્ણભેદ (૩) ખન્ડભેદ (૪) ચૂર્ણિકાભેદ (૫) પ્રતરભેદ કરવત વગેરેથી લાકડાં વગેરેને ચીરવા ઉત્કર ભેદ, ઘઉં વ વગેરેને દળીને લેટ બનાવવા ચૂર્ણ ભેદ. ઘટ, પટ આદિના ટુકડે ટુકડા થવા તે ખન્ડભેદ છે. અડદ્ મગ વગેરેના ઝીણા ચૂરા થવા ચૂર્ણિકાભેદ અભ્રપટલ વગેરેના પડ ના પડે જુદા થવા પ્રતરભેદ છે.
આ રીતે શબ્દ આદિ પૂર્વાંકત બધા પુદ્દગલ દ્રવ્યના વિકાર છે. સૂત્રમાં પ્રયુક્ત ચ' શબ્દથી પ્રેરણા અભિધાન આદિ આગમ ઉકત પુદ્ગળ દ્રવ્યના પરિણામેાને ગ્રહણ કરી લેવા જોઈ એ.
આ કારણથી શબ્દ ભલે ધાન્યાત્મક હાય, ભલે વર્ણાત્મક તે પુગલના જ પિરણામપર્યાય છે મૂત્ત હાવાના કારણે તેને પુગળદ્રવ્યનુ પરિણામ સમજવું જોઈએ. અને શબ્દ મૂત્ત છે કારણ કે તે અન્ય દ્રબ્યામાં વિકાર ઉત્પન્ન કરવામાં સમથ છે જેમકે પિપળા વગેરે.
શખ વગેરેના અત્યંત તીવ્ર શબ્દ કાનેાને ખહેરા કરી દે છે. અમૂત્ત આકાશ આદિમાં એવુ' સામર્થ્ય હાઈ શકતુ નથી એવી જ રીતે શબ્દભૂત છે કારણ પતથી ટાયેલા પથ્થરની જેમ પાછા ફેંકાય છે. પ્રતિધ્વનિત થાય છે ! આતપની જેમ દ્વારનું અનુસરણ કરે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧