Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૧૩
ગુજરાતી અનુવાદ
અ. ૨ પુદ્ગલના લક્ષ્યનું નિરૂપણ સૂ. ૧૬
પુદ્ગલ ઉપકારક હાય છે. આ પ્રકારે ઔદારિક આદિ પાંચ શરીર પ્રત્યે, મન, વચન તથા પ્રાણાપાન તરફ તથા સુખ દુઃખ જીવન અને મરણ પ્રતિ પુદૂગલેાના ઉપકાર સમજવા જોઇએ.
તાત્પર્ય એ છે કે પુદ્ગલ શરીર વગેરેના કારણે થાય છે. ઔદારિક આદિ પાંચે શરીર પુદ્ગલનાં અનેલાં હાય છે આથી પુદ્ગલ ઉપકારક હેાવાથી તેમનું કારણ છે. એવી જ રીતે વચન પણ પૌદ્ગલિક છે. તે ભાષાપર્યાપ્તિવાળા પ્રાણીઓનાં જોવામાં આવે છે. વીર્યાન્તરાય તથા જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમથી તથા અંગેાપાંગ-નામક નામકર્માંના નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને ગૂજન-ધ્વનિ થવા તેમના સ્વભાવ છે. તાત્પર્ય એ છે કે ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત વીÖવાન્ જીવ ભાષાના યાગ્ય પુદ્ગલ સ્કધાને કાયિક વ્યાપારથી ગ્રહણ કરીને અને ભાષાના રૂપમાં પિરણત કરીને વચનયોગ દ્વારા સ્વ પરનાં ઉપકાર માટે કાઢે છે. વચન પૌ ગલિક હાવાથી જો કે અમૂત્ત છે તે પણ પાણીમાં ઘાળેલા મીઠા અથવા સાકરની જેમ આંખેથી દેખી શકાતાં નથી. એવા કેઇ નિયમ નથી કે પ્રત્યેક રૂપી વસ્તુ નેત્રગ્રાહ્ય હાવી જ જોઇ એ. પુદ્ગલદ્રવ્ય પરમણુ આદિ અનેક પર્યાયાને ધારણ કરે છે. આથી વચન અમૂત્ત નથી કારણ કે તે પૂર્વીય વાયુવેગથી પ્રેરિત થઈને પશ્ચિમ દિશામાં સ્થિત શ્રાતાને સંભળાય છે આ સિવાય તેને પ્રતિઘાત પણ થાય છે અને અભિભવ પણ થાય છે.
દ્રવ્યમન પણ પૌદ્ગલિક છે, તે અનન્ત-પુનૢગલસ્ક ધાથી જે મનેાવાના પુદ્ગલ કહેવાય છે. આથી મૂર્ત્તિ માન્ છે. મન પર્યાપ્ત ચેન્દ્રિય જીવાને જ હાય છે. છદ્મસ્થ જીવાને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયેાપશમ ઉત્પન્ન કરવામાં કારણભૂત તેમની સહાયતાથી ઉત્પન્ન થનાર ગુણદેષની વિચારણાસ્વરૂપ સમ્પ્રધારણસંજ્ઞા તથા ધારણજ્ઞાન જેનાથી થાય છે, તે ભાવમન કહેવાય છે. કહ્યુ પણ છે–ચિત્ત ચેતન, યાગ. અધ્યવસાન, ચૈતનાપરિણામ તથા ભાવમન એ બધાં ઉપયાગવાચક શબ્દ પરંતુ પ્રાકૃતમાં આ ભાવમનના કારણે પૌદ્ગલિક, સમસ્ત આત્મપ્રદેશેામાં રહેલા દ્રવ્યમનને જ ગ્રહણ કરવુ જોઈ એ.
એવી જ રીતે ઉચ્છ્વાસ રૂપ કેવાયુ જે પ્રાણ છે તેને પણ પૌદ્ગલિક સમજવા જોઈ એ. કારણ કે પુદ્ગલ જ પ્રાણ રૂપમાં પિરણત થાય છે અહારના વાયુને અંદર લઈ જવું તે અપાન કહેવાય છે. તે પણ પૌદ્દગલિક છે કારણ કે પુગલ જ અપાન રૂપમાં પરિણત થાય છે. આ પ્રાણ અને અપાન પણ આત્માના અનુગ્રાહક હેાય છે. આ ખતે રૂપી દ્રવ્યના પરિણામ છે અને દ્વારાનું અનુસરણ કરે છે અર્થાત્ નાકના નસકારાથી પ્રવેશે છે–નીકળે છે આથી એમને પણ મૂત્ત સમજવા જોઈ એ. આવી રીતે એઈન્દ્રિય, તેન્દ્રિય ચતુરિન્દ્રીય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ રસનેન્દ્રિયના સયાગથી ભાષા પરિણામના ચેાગ્ય અનન્તપ્રદેશી સ્પધાને કાયચેાગથી ગ્રહણ કરે છે-અને લાષાપર્યાપ્તિ કરણ દ્વારા ત્યાગે છે જ્યાં રસનેન્દ્રિય હાય છે તે જ ભાષાપર્યાપ્તિ હાય છે કારણ કે તે રસનેન્દ્રિયને આશ્રિત છે આ કારણથી જ પૃથ્વીકાયથી લઈને વનસ્પતીકાય સુધીના એકેન્દ્રિય જીવ ભાષાવગણુાના પુદ્ગલાને ગ્રહણુ જ કરતી નથી. આ કારણે જીભના અભાવ હાવાથી તેમનામાં ભાષાના પણ અભાવ છે.
એઈન્દ્રિય વગેરે જીવ રસનેન્દ્રિયથી યુકત થઈ ને ભાષાપુદ્ગલાને પેાતાની ભાષાના રૂપમાં પરિત કરીને આ મ્લેચ્છ આદિ ભાષાઓની જેમ નિયત–નિયત ભાષાઓના જ વ્યવહાર કરે છે.
૧૫
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧