Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
જીવની ઉત્પત્તિનું નિરૂપણ સૂ. ૨૮
૪૯
તમામ સમયામાં નિરન્તર આહારક જ રહે છે. ઉત્પત્તિના પ્રથમ સમયમાં આરંભ કરી અન્તમુહૂત્ત પન્ત એજ આહાર કરે છે, ત્યારબાદ ભવપર્યન્ત લામાહાર કરે છે. ચાર-પાંચ વિગ્રહ વાળી ગતિમાં કવલાહારની દૃષ્ટિએ અનાહારક રહે છે, ભગવતી સૂત્રનાં સાતમાં શતકમાં પ્રથમ ઉદ્દેશના ૨૬૦માં સૂત્રમાં કહ્યુ' છે—
Qu
પ્રશ્નઃ- ભગવન્ ! જીવ કયા સમયે અનાહારક હાય છે ?
ઉત્તરઃ- ગૌતમ ! પ્રથમ સમયમાં કવચિત્ આહારક અને કવચિત્ અનાહારક હેાય છે. ખીજા તથા ત્રીજા સમયમાં પણ આવી જ સ્થિતિ હેય છે પરંતુ ચોથા સમયમાં નિયમથી આહારક હેાય છે. આવી જ રીતે સમ્પૂર્ણ ઇન્ડક માટે સમજી લેવાનુ છે. ઘણા જીવ અને એકેન્દ્રિય ચેાથા સમયમાં અને ખાકીના તમામ જીવ ત્રીજા સમયમાં કહેવા જોઈએ રા
'तिविह जम्मं गब्भ संमुच्छिणोववाया' ॥ सूत्र. २८||
મૂળસૂત્રાર્થ જન્મ ત્રણ પ્રકારના છે-ગજન્મ સ’મૂર્છાિમજન્મ અને ઉપપાત જન્મ. તત્વા દીપિકા— પહેલા કહેવામાં આવ્યું કે સંસારી જીવ પૃથ્વગૃહીત ઔદારિક અથવા વૈક્રિય શરીરના ત્યાગ કરીને સવિગ્રહુ અથવા અવિગ્રહ ગતિથી પેાતાના ઉત્પત્તિક્ષેત્રમાં પહોંચે છે. હવે એ બતાવીએ છીએ કે તેમના ઉત્પાદ કેવા પ્રકારના હાય છે ? જીવાને જન્મ ત્રણ પ્રકારના હાય છે.– (૧) ગર્ભ (૨) સંમૂન (૩) ઉપપાત સ્ત્રીની યાનિમાં ભેગા થયેલા શુક્ર તથા લેાહીના જીવ માતા દ્વારા કરવામાં આવેલા આહારના રસને રિપેષણની અપેક્ષાથી ગ્રહણ કરે છે તે ગજન્મ કહેવાય છે. ગર્ભ રુપ જન્મને ગજન્મ કહે છે.
સ્ત્રીની ચેાનિ, આવનારા શુક્ર (વી) અને લેાહીને ગ્રહણ કરે છે આથી ને ત શુક્રશેણિત રૂપ નથી. જન્મ અને શરીરેાથી સંબન્ધ રાખવાવાળા હાવાથી આત્માનુ` પરિણમન વિશેષ સમજવુ' જોઇ એ.
સમ્યક્ પ્રકારથી વૃદ્ધિ થવાને સમ્પૂર્છા અથવા સમૂન કહે છે. જે જગ્યાએ જીવ જન્મ લેનાર છે ત્યાંના પુદ્ગલાના સંગ્રહ કરીને શરીર બનાવતા થકા વીય તથા લેાહી વગર જ વૃદ્ધિ પામવી ને સ'મૂર્ચ્છન જન્મ છે.
ત્રણ લેાકમાં ઉપર નીચે અને વચલા શરીરનુ` બધી ખાજુથી વધવું અથવા અવયવેાની રચના થવી તે સમૂન જન્મ છે. સ્ત્રીના પેટમાં વીય અને લેાહીનું મિશ્રણ થવું તે ગ કહેવાય છે. સમ્પૂન જન્મ ઉત્પત્તિ ક્ષેત્રમાં રહેલા પુદ્ગળ સમૂહો ગ્રહણ કર્યાં વગરના હાતા નથી. લાકડાં વગેરેમાં જે કીડા વગેરે ઉત્પન્ન થાય છે તેમના સમૂન જન્મ કહેવાય છે. લાકડાની છાલ તથા પાકા ફળા વગેરેમાં ઉત્પન્ન થનારા કૃમિ વગેરે જંતુ તે લાકડાની છાલ અગર ફળ વગેરેના પુદ્ગલાને જ પેાતાના શરીરના રુપમાં પગૃિત કરી લે છે. આ રીતે જીવતાં ગાય ભેંસ મનુષ્ય વગેરેના શરીરમાં ઉત્પન્ન થનારાં કૃમિ (કરમીયા) વગેરે જીવ તેજ ગાય ભેંશ વગેરેના શરીરના અવયવાને ગ્રહણ કરીને પેાતાના શરીરના રૂપમાં પિરણત કરે છે.
આવી જ રીતે ઉપપાતક્ષેત્રમાં પહેાંચવાનુ જ જે જન્મનું કારણ હેાય તે ઉપપાત કહેવાય છે. પાથરેલા વસ્ત્રની ઉપર અને દેવદૃષ્યની નીચે વચમાં વિદ્યમાન પુદ્ગલાને વૈક્રિય શરીરના રૂપમાં ગ્રહણ કરીને દેવ-ઉત્પન્ન થાય છે. આ જન્મ પૂર્વોકત બંને પ્રકારના જન્મથી વિલક્ષણ છે. આ ન તે શુક-શૈક્ષણિત વગેરેથી થાય છે. કે ન દેવષ્ય તથા પાથરેલા વસ્ત્રાના પુદ્ગલાથી
७
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧