Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને જેમ એકજ કરેલા સૂકા ઘાસનાં ઢગલાને એક તરફથી સળગાવવામાં આવે તે કમથી બળતે થકે તે ઢગલે લાંબા સમયમાં ભસ્મ થાય છે અને જે તેજ ઢગલો જે પિલે હોય અને ચારે બાજુથી એકી સાથે અગ્નિ પટાવવામાં આવે, અને તેજ હવા ચાલતી હોય તે જલ્દીથી સળગી જાય છે અને શીઘ જ ભસ્મ થઈ જાય છે. આયુષ્યના ભેગના વિષયમાં પણ આ દષ્ટાંત જ સમજવું જોઈએ.
જે આયુષ્ય બંધના સમયે અત્યન્ત ગાઢ રૂપમાં નિકાચિત રૂપમાં બાંધવામાં આવે છે તે ધીમે ધીમે લાંબાકાળમાં ભગવાય છે પરંતુ જે આયુષ્ય કર્મબન્ધના સમયે જ શિથિલ રૂપમાં બાંધેલું છે તે શિથિલ ઘાસના ઢગલાના દેહની જેમ અપવર્તિત થઈને જલ્દી વેદન કરી શકાય છે. આજના
જેનશાસ્ત્રાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રીવાસીલાલજી મહારાજ વિરચિત તસ્વાર્થ સૂત્રના ગુજરાતી અનુવાદના દીપિકા નિર્યુકિત નામક વ્યાખ્યાનો પ્રથમ અધ્યાય
સમાપ્ત ૧
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧