Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ જીવાના અવગાહનું નિરૂપણ સૂ. ૧૩
૧૦૭
વૃદ્ધિ જોવાથી આત્મપ્રદેશના વિકાસ સિદ્ધ થાય છે. ઢેડગરેાલી ની પૂંછડી જ્યારે કપાય જાય છે ત્યારે થાડા સમય સુધી તે તરફડે છે અને પછી શાંત થઈ જાય છે આથી અનુમાન કરી શકાય કે ઢેડગરાલી ના થાડો જીવપ્રદેશ તેની કપાયેલી પૂછડીમાં કેટલાક સમય સુધી રહે છે અને પછીથી રહેતા નથી. તે પ્રદેશ કયાં ચાલ્યા જાય છે ? ઢેડગરાલીના શરીરમાં જ ચાલ્યા જાય છે કારણ કે તેમના સમ્બન્ધ સર્વથા તૂટયા ન હતા, કમળની નાળના તન્તુઓની જેમ તેઓ પરસ્પરમાં સમ્મદ્ધ હતાં.
શકા—જો આ પ્રમાણે જ હોય તે માથુ કપાઈ ગયા પછીથી માથામાં સ્થિત પ્રદેશ શેષ શરીરમાં કેમ ચાલ્યા જતા નથી ? અને માણસ પેલી કપાયેલી પૂછડીવાલી ઢેડગરાલીની જેમ જીવીત કેમ નથી રહેતા ?
સમાધાન–વેદન આયુના ભેદ થઇ જવાથી આ દોષ આવતા નથી. જયાં બહુસંખ્યક જીવપ્રદેશ એકત્ર થઇને રહે છે તેને મૂત્ત કહે છે. મસ્તક ઘણા મવાળુ' છે. મમ દેશેામાં ભયકર વેદના થાય છે. અધ્યવસાન આદિ છ કારણેાથી આયુષ્યનુ` ભેદન થઈ જાય છે એ વાત જાણીતી છે.
આ કારણે આત્મનિા કદય અનુસાર સકોચ અને વિસ્તાર થાય છે પરંતુ નાશ થતા નથી કારણ કે તે અમૂત્ત છે. ભાવાર્થ એ છે કે જૈનમતમાં કોઈપણ વસ્તુના સ ંપૂર્ણ વિનાશ થતા નથી અને પ્રદેશના સંકોચ-વિસ્તાર થવા છતાં પણ આત્માની વૃદ્ધિ અથવા ઘટાડો થતા નથી. હા ક્ષેત્રની અપેક્ષા વધ-ઘટ થયા કરે છે પ્રદેશેાની અપેક્ષાએ નહી' પ્રજ્ઞાપના સૂત્રના ખીજા પદમાં જીવસ્થાન પ્રકરણમાં કહ્યું છે, “જીવ લેાકના અસંખ્યાતમા ભાગમાં રહે છે.” રાજપ્રનીય સૂત્રમાં પણ કહ્યુ છે-“પેાતાના પૂર્વાંત કમ અનુસાર જીવ–જેવા શરીરને મેળવે છે તેને જ પેાતાના અસખ્યાતા પ્રદેશેાથી વ્યાપ્ત કરી લે છે–સજીવ મનાવી લે છે, પછી ભલે તે નાનુ હાય અગર તે મોટું ॥ ૧૩ ॥
'मणुस्स खेत्ते ओगाहो कालस्स
મૂળ સૂત્રા—મનુષ્ય ક્ષેત્રમાં કાલદ્રવ્યને અવગાહ છે ! ૧૪ ૫
તત્વા દીપિકા—ધર્મ અધમ આકાશ પુગળ અને જીવ દ્રવ્યના અવગાહ લાકાકાશમાં છે એ વાત કહેવાય ગઈ હવે કાલદ્રવ્યના અવગાહ દર્શાવવા માટે કહીએ છીએ-કાલદ્રવ્યને અવગાહ મનુષ્ય ક્ષેત્રમાં જ છે, અન્યત્ર નહીં. ૫૧૪।
'गठिई ओगाहाणं निमित्ता धम्माधम्मागासा
મૂલસૂત્રા-ધર્મ અધર્મ અને આકાશ દ્રવ્ય ક્રમથી ગતિ, સ્થિતિ અને અવગાહના ના નિમિત્ત કારણ છે. સૂ૦ ૧૫
તત્વા દીપિકા—ધર્મ અધમ આકાશ કાલ પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યાના લક્ષણ ક્રમશઃ પ્રતિપાદન કરવા માટે પ્રથમ ધર્મ અધમ આકાશનું લક્ષણ કહીએ છીએ-ધદ્રવ્ય ગતિનું અધદ્રવ્ય સ્થિતિનુ અને આકાશદ્રવ્ય અવગાહનાના નિમિત્ત છે. ૫ ૧૫ ॥
તત્વાથ નિયુક્તિ-પ્ર પ્રથમ સામાન્ય રૂપથી ધર્મ આદિ દ્રબ્યાના ઉલ્લેખ કરવામાં આવ્યા હવે તેમનાં લક્ષણ બતાવીએ છીએ અથવા ધમ અને અધમ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ સરખાં હાવા છતાં પણ તેઓ સંપૂર્ણ લેાકમાં વ્યાપ્ત છે, અસંખ્યાતમાં ભાગ વગેરેમાં નહીં. એ રીતે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧