Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ પુદ્ગલાના પ્રદેશાનું નિરૂપણ સૂ. ૮
આકાશસ્તિકાય પ્રદેશેાની અપેક્ષાએ અનન્તગણા છે. ૫ ૭ ! पोग्गलाण संखेज्जा असंखेज्जा अणता य नो परमाणूण
ઈરે
મૂળ સૂત્રા—પુદ્ગલેાના સખ્યાતા અસંખ્યાતા અને અનન્ત પ્રદેશ હોય છે, પરંતુ પરમાણુઓનાં પ્રદેશ હાતાં નથી. ૫ ૮ ૫
તત્વાથ દીપિકા પૂરણ અને ગલન સ્વભાવવાળા પરમાણુથી લઈને અચિત્ત મહાસ્કંધ સુધીના વિવિધ પ્રકારનાં રૂપ રસ આદિથી યુકત પુદ્ગલાનાં પૂર્વાંકત સ્વરૂપવાળા પ્રદેશ યથાસંભવ સંખ્યાતા, અસંખ્યાતા તેમજ અનન્ત હેાય છે. જે પુટ્ટુગલ સ્કંધ સંખ્યાતા પરમાણુએના મિલનથી બન્યું છે તે સંખ્યાતપ્રદેશી! જે અસંખ્યાત પરમાણુઓનાં સયેાગથી બન્યુ હાય તે અસ ંખ્યાત પ્રદેશી તથા જે પુદ્ગલસ્ક ધની ઉત્પત્તિ અનન્તપ્રદેશેાથી થઇ હાય તે અનન્તપ્રદેશી કહેવાય છે પરંતુ પરમાણુમાં પ્રદેશ હાતા નથી આથી તે નથી સંખ્યાતપ્રદેશી નથી અસંખ્યાતપ્રદેશી અથવા નથી અનન્તપ્રદેશી. ૫ ૮ !
તત્વાથ નિયુકિત---પૂર્વ સૂત્રમાં ધર્મી વગેરે અમૃત્ત દ્રવ્યાનાં પ્રદેશાનું પરિમાણુ ખતાવવામાં આવ્યું હવે સૂત્ત પુદ્દગલાનાં પ્રદેશાનું પરિમાણ દર્શાવવા અર્થે કહીએ છીએદ્વચકથી લઈ ને મહાસ્કંધ સુધીના પુદ્ગલામાં યથાયેાગ્ય સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત પ્રદેશ હાય છે.
કોઈ કોઈ ધૈયણુક આદિ પુદ્ગલસ્કધના સંખ્યાત પ્રદેશ હાય છે, કોઈ-કોઈ પુદ્ગલને અસંખ્યાતા તા કાઈ કાઇને અનન્ત પ્રદેશ હાય છે. અહીં શકા થઇ શકે કે કોઈ કઈ પુદૂગલને અનન્તાનન્ત પ્રદેશ પણ હાય છે તે તેમનુ પણ ઈલાયદું વિધાન કરવું જોઇતું હતુ પરતું આવું કરેલ નથી. અનન્તાનન્ત પણ અનન્તના જ એક ભેદ છે. આથી સામાન્ય રૂપથી અનન્ત કહેવાથી અનન્તાનન્તનુ પણ ગ્રહણ થઇ જાય છે. અનન્તના ત્રણ ભેદ છે-પરિતાનન્ત, યુકતાનન્ત અને અનન્તાનન્ત. આ બધાનું અનન્તમાં જ ગ્રહણ થઈ જાય છે.
પ્રશ્ન—લાકાકાશના પ્રદેશ અસ`ખ્યાતા જ છે, એવી સ્થિતિમાં તેમાં અનન્તપ્રદેશી અને અનન્તાનન્ત પ્રદેશી સ્કંધ કેવી રીતે સમાઈ શકે છે ? આનાથી તેા પ્રતીત થાય છે કે પ્રદેશ અનન્ત નથી અથવા લેાકાકાશ પણ અનન્ત પ્રદેશી છે.
ઉત્તર-પુદ્દગલામાં સૂક્ષ્મ રૂપથી પરિણત થઈ અવગાહન કરવાની શિત છે આથી સૂક્ષ્મ રૂપમાં પરિણત થઈ ને તેએ એક જ આકાશપ્રદેશમાં અનન્તાનન્ત સુધી સમાઇ જાય છે. આથી અસંખ્યાત પ્રદેશી લેાકાકાશમાં અનન્ત પ્રદેશી ધાના સમાવેશ થવામાં કોઈ વિરાધ નથી.
સામાન્ય રૂપથી પુદ્ગલાના પ્રદેશ કહેવાથી પરમાણુના પણ પ્રદેશ હાવાની શકયતા હાઈ શકે છે આથી તેનું નિવારણ કરવા માટે કહીએ છીએ-નો પરમાનૂનામ્” અર્થાત્ પરમાણુરૂપ પુદ્ગલાના પ્રદેશ હેાતા નથી, તે સ્વયં એક પ્રદેશવાળુ હાય છે. જેવી રીતે આકાશના એક પ્રદેશમાં પ્રદેશ ભેદ હાતા નથી તેવી જ રીતે પરમાણુંમાં પણ પ્રદેશ ભેદ હાતા નથી– તે જાતે જ એક પ્રદેશ માત્ર જ છે.
૧૩
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧