Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૫૪
તત્વાર્થ સૂત્રને
અત્યન્ત શુભ, શકિત, તથા વિશુદ્ધ દ્રબ્યાથી નિર્મિત હોય છે. વિશેષ પ્રયેાજનથી બનાવાય છે તેમજ અન્તમૂહૂર્તની સ્થિતિવાળું હાય છે. પ્રમતસ`યત મુનિ જ આ શરીરને નિષ્પન્ન કરે છે.
જ્યારે પ્રમત્તસયતને કોઈ ઊંડા તત્ત્વમાં અથવા સયમના વિષયમાં શંકા ઊભી થાય છે, ત્યારે તીર્થંકર તથા કેવળી ભગવાનની પાસે શંકાને દૂર કરવા અર્થે તાલુપ્રદેશના છિદ્રથી નિકળીને એક હાથનું પુતળું ત્યાં જાય છે, જઈને તીર્થંકર વગેરેને પૂછી કરીને પાછુ ફરે છે અને તેજ તાલુના છિદ્રથી પ્રમત્તસયતના શરીરમાં પેસી જાય છે. આવું કરવાથી તેની શંકા દૂર થઈ જાય છે.
તેજથી જે શરીર ઉત્પન્ન થાય છે તે તૈજસ કહેવાય છે. કમ દ્વારા નિષ્પન્ન શરીરને કાણુ શરીર કહે છે. જેવી રીતે બેર વગેરેના આધાર કુંડ હાય છે તેજ પ્રકારે આ કાણુ શરીર સમસ્ત ક રાશિના આધાર છે અથવા જે શરીર કર્યાં નું કાં છે તે કામણ કહેવાય છે. તે સમસ્ત કર્મને ઉત્પન્ન કરવામાં સમથ હેાય છે. ! ૨૯ ॥
તત્વા નિયુકિત:—કિત જન્મોમાં, કત યાનિઓવાળા જીવાના કયા અને કેટલા શરીર હાય છે ? તે શરીરના લક્ષણ કયા છે ? આ બતાવવા માટે કહીએ છીએશરીર પાંચ છે. ઔદારિક વૈક્રિય-આહારક-તેજસ અને કાર્માંણુ.
ક્ષણે ક્ષણે શી–જી, નાશવંત હાવાથી તેમજ ચય અને અપચય વાળુ હાવાથી શરીર' સંજ્ઞા પ્રદાન કરવામાં આવી છે. શરીર ઉપર મુજબ પાંચ છે.
આ પાંચ શરીર નરક વગેરે ચાર ગતિના જીવાને જ હાય છે, સિદ્ધ જીવાને હેાતા નથી. સિદ્ધ જીવ સમસ્ત કર્મોથી રહિત હાવાથી સમસ્ત શરીરથી પણુ રહિત હાય છે. આ સત્યને પ્રકટ કરવા માટે સૂત્રની શરૂઆતમાં શરીર” શબ્દના પ્રયાગ કરવામાં આવ્યેા છે. શરીરશખ્સના અથ છે—જે નાશવંત હાય, પળે-પળે બદલાતું રહે. આવું નાશવંત શરીર સિદ્ધોમાં મળી આવતું નથી. આજ કારણ છે કે શરીર શબ્દની અપેક્ષા “કાય” શબ્દ નાના છે અને જો તેને પ્રયાગ કર્યો હેાત તેા સૂત્રમાં લઘુતા આવત આમ છતાં અત્રે કાય શબ્દના પ્રયોગ કરવામાં આવ્યા નથી. શરીર શબ્દના મેાટા હોવાના કારણેજ પ્રયાગ કરવામાં આવ્યા છે તે તેની વિનશ્વરતા પ્રકટ કરવા માટે જ.
તાત્પર્ય એ છે કે સંસારી જીવાનાં ઔદારિક વૈક્રિય. આહારક તૈજસ અને કાણુ વગેરે પાંચ પ્રકારના શરીર હૈાય છે. પ્રજ્ઞાપનાસૂત્રનાં ૨૧માં શરીરપદમાં કહેલ છે—
પ્રશ્ન—ભગવન્ ! શરીર કેટલા કહેલાં છે ?
ઉત્તર-ગૌતમ ! પાંચ શરીર છે. (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪) તૈજસ (૫) કાણુ,
જે શરીર સ્થૂળ અને અસાર પુદ્ગલદ્રવ્યોથી અન્યુ. હેાય તે ઔદારિક કહેવાય છે. વિક્રિયા શક્તિથી ઉત્પન્ન થયું હોય તે વૈક્રિય કહેવાય છે. વિક્રિયા. વિકાર અનેક રૂપતા અથવા એકના અનેક રૂપા બનાવવા એ સર્વ સમાન અવાલા શબ્દ છે જે શરીર વિક્રિયાથી અનેલ હાય નાનાપ્રકારના રૂપ અને અદ્ભૂત હોય. નાના પ્રકારના ગુણેાથી યુકત પુદ્ગલવગ - ણાથી અનેલ હેાય વૈક્રિય કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧