Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થ સૂત્રના
એક પ્રકારની વેદનાને વેદ કરે છે. વેદ એક પ્રકારની અભિલાષા છે અને લિંગને પણ વેદ
કહે છે.
७२
વેદનાં ત્રણ ભેદ છે- પુરુષવેદ, સ્ત્રીવેદ નપુ’સકવેઢ, લિંગ એ પ્રકારનાં છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ, યાનિનામ કમ અને લિંગનામકમનાં ઉદયથી દ્રવ્યલિંગ ઉત્પન્ન થાય છે. ભાવલિંગની ઉત્પત્તિ કષાય મોહનીય કમનાં ઉદયથી થાય છે.
પુવેદનાં ઉદયથી પુરુષ થાય છે. સંસ્કૃત ભાષા અનુસાર આ શબ્દની વ્યુત્પત્તિ છે. “સૂતે અપત્યમ-ઈતિ પુમાન” અર્થાત્ જે સંતાનને ઉત્પન્ન કરે (૨) સ્ત્રીવેદનાં ઉદ્ભયથી જેમાં ગર્ભ બંધાય છે તેને સ્ત્રી કહે છે. (૩) નપુંસકવેદનાં ઉદયથી જે જીવ પૂર્વાંત અને શક્તિઓથી રહિત હાય છે અર્થાત્ ન સતાન ઉત્પન્ન કરી શકે અથવાન ગર્ભ ધારણ કરી શકે તે નપુંસક કહેવાય છે.
આ રીતે હાસ્ય રતિ અતિ વગેરે નવ પ્રકારનાં નેકષાય વેદનીયનાં ભેદમાં એક જે વેદ છે તેનાં ત્રણ પ્રકાર છે. (૧) પુરુષવેદ (૨) સ્ત્રીવેદ અને (૩) નપુંસક વેદ,
પુરુષવેદનાં ઉત્ક્રયથી સ્ત્રીની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ નાં પ્રકેપવાળા પુરુષને કેરી ખાવાની ઈચ્છા થાય છે તેમ આ જ રીતે સંપની વિષયભૂત સ્ત્રીઓમાં પણ અભિલાષા સમજી લેવાની છે. આજ સ્ત્રીવેદનાં ઉદયથી પુરુષા પ્રત્યે અભિલાષા ઉત્પન્ન થાય છે. સંકલ્પજનિત પુરુષા પ્રત્યે પણ આ જ કારણે અભિલાષા થાય છે. નપુ સકવેદના ઉદયથી કાઈને પુરુષ અને સ્ત્રીનેની અર્થાત્ ખંનેની સાથે ક્રીડા કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ એ ધાતુઓના ઘણથી માતિ આદિ દ્રવ્યાની અભિલાષા થાય છે. કોઈ-કોઈ ને માત્ર પુરુષાની સાથે કામક્રીડા કરવાની ઈચ્છા થાય છે પછા
તત્વાથ નિયુક્તિ—હાસ્ય રતિ રતિ, શાક, ભય, જગુપ્તા, સ્ત્રીવેદ પુરુષવેદ, અને નપુસક વેદ્ય; આ નાકષાયવેદનીય ક`ના નવ ભેદ છે. આ નવલેોમાં ત્રણ વેદોની ગણના કરવામાં આવી છે. એક વિશેષ પ્રકારની વેદના અથવા અભિલાષાને વેઢ કહે છે. આશય આ છે. માહનીય કર્મી એ પ્રકારના છે–દનમાડુનીય. અને ચારિત્રમેહનીય (૨) દર્શનમેહનીયના ત્રણ ભેદ છે. (૧) મિથ્યાત્વમેહનીય સમ્યક્ત્વમાહનીય અને (૩) સભ્યમિથ્યાત્વમેહનીય મિશ્રમેહનીય. ચારિત્રમેહનીય કના બે ભેદ છે—કષાય મેાહનીય અને ના કષાય મેહનીય. આમાથી કષાયમાહનીયના ૧૬ ભેદ છે-ક્રાય માન માયા અને લેબ, આ માટેનાં અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન અને સવલનના ભેદથી ચાર ચાર ભેદ હાવાથી સાળ ભેદ થઈ જાય છે.
ને કષાય મેાહનીયના નવ ભેદ છે-હાસ્યાદિ પૂકિત ત્રણ વેદોની ગણત્રી આની જ અન્તગત છે. આ પૈકી પુરુષ વેમેહુકમના ઉદયથી સ્ત્રીની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ કને પ્રકોપ થનારને આમ્રફળ ખાવાની ઈચ્છા થાય છે. તેમ આવી જ રીતે સ્ત્રી વિષયક સંકલ્પ જનિત સ્ત્રીઓની તરફ પણ અભિલાષા જન્મે છે જ્યારે સ્ત્રીવેદના ઉદય થાય છે. તે પુરુષ તરફ આકર્ષીણુ ઉત્પન્ન થાય છે. સાથે જ સંકલ્પજનિત પુરુષાની પણ અભિલાષા થાય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧