Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૭
ગુજરાતી અનુવાદ
બાદર નું નિરૂપણ સૂ. ૧૨ આઠ પ્રકારના સૂમ નાના નાના જી કહેલા છે તે આ પ્રમાણે છે-(૧) સ્નેહસૂક્રમ (૨) પુષ્પસૂમ (૩) પ્રાપ્તિસૂક્ષ્મ (૪) ઉરિંગસૂમ (૫) પનકસૂકમ (૬) બીજસૂરમ ૭) હરિતસૂમ અને (૮) અન્ડજસૂરમાં કહ્યું પણ છે આઠ સૂક્ષ્મ છે. જેમકે–સ્નેહસૂક્ષ્મ પુષ્પસૂક્ષ્મ પ્રાણીસૂક્ષ્મ ઊંનિંગસૂમ પનસૂમ બીજસૂમ, હરિતસૂમ અને અન્ડજસૂમ
અહીં “સ્નેહ” પદથી અપકાય વિશેષ ગ્રહણ કરવામાં આવેલ છે. કુંજટિકા-ધુમ્મસ (ઝાકળનું પાણી) હીમ વિગેરે સ્નેહસૂકમ કહેવાય છે.
ગૂલર (એક જાતનું ઝાડ) ના ફૂલની જેમ જે અત્યન્ત સૂમ પુષ્પ છે. તેઓ પુષ્પ સૂમ કહેવાય છે. જે પ્રાણીઓ એટલા નાના છે કે જે હાલતા-ચાલતા હોય ત્યારે જ દેખાય છે. સ્થિર હોય ત્યારે દેખાતા નથી તે કંથવા વગેરે પ્રાણિભૂમિ કહેવાય છે. નાની-નાની કીડીઓ વગેરેને સમૂહ-કીડીયારા ઉંસિંગ સૂમિ કહેવાય છે. આ જીવ એટલા નાના હોય છે કે ઘણી સંખ્યામાં ભેગા થવા છતાં પણ પૃથ્વીના રૂપ-રંગ ના જેવા હોવાથી જીવ રૂપે દેખાતાં નથી ચોમાસામાં જમીન તથા લાકડા વગેરે ઉપર પંચવણું જે કઈ લીલ-ફૂલ કૃમી થાય છે. તે જયારે સહજ પણ દેખાતા નથી ત્યારે પનકસૂમ કહેવાય છે. ડાંગર વગેરેના પુષ્પના મુખ જેનાથી અકુરની ઉત્પત્તિ થાય છે તેને બીજભૂમિ કહેવાય છે. નવા-નવા ઉત્પન્ન થનાર જમીનના રંગના હરિતકાય હરિત સૂક્ષ્મ કહેવાય છે, જે સાધારણતયા દેખાતા નથી, માખી કીડી ખીસકેલી, વગેરેના ઘણુ જ નાના-નાના અન્વેને અન્ડસૂમિ કહે છે. સૂત્ર ૧૧૫
बायरा अणेगविहा पुढवीकाइया, सू० १२ મૂલાથ–બાદર જીવ પૃથ્વિકાય વગેરેના ભેદથી અનેક પ્રકારના છે. સૂત્ર ૧રા
તત્વાર્થદીપિકા–પ્રથમ સંસારી જીવને એક ભેદ બાદર કહેવાય ગયે-પૃથ્વીકાયિક આદિ બાદર છવ અનેક પ્રકારના છે. જેમ કે પૃથ્વિીકાયિક અપકાયિક વાયુકાયિક તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક. એમાં સૂક્ષ્મતા હોવા છતા પણ બાદરતા પણ દેખાઈ શકે છે ૧રા
તત્વાર્થનિયુકિત–પૂર્વસૂત્રમાં સૂફમજીનાં આઠ પ્રકારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે બાદર ના ભેદ બતાવીએ છીએ-પૃથ્વીકાય આદિ બાદર છવ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે. અહીં આદિ શબ્દથી અપ્રકાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિક આદિ સમજી લેવા જોઈએ.
આ જીવ સૂક્ષમ હવા થકા બાદ પણ હેય છે અર્થાત્ એમાં જે અત્યન્ત નાના હોય છે. તે સૂફમ, અને જે અનાયાસે જ દષ્ટિગોચર થઈ જાય છે તે બાદર કહેવાય છે.
એ પહેલા પણ કહેવાઈ ગયું છે કે અહીં સૂક્ષમ અને બાદરના જે ભેદ કહેવામાં આવ્યા છે તે ના શરીરની સૂક્ષમતા અને સ્થૂળતાની અપેક્ષા એ છે. સૂમિ નામકર્મનાં ઉદય અને બાદર નામકર્મના ઉદયવાળા જે સૂક્ષ્મ અને બાદર છવ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે. અત્રે તેમને ઉલ્લેખ નથી. ૧૨
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧