Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૪
તત્વાર્થસૂત્રને દાનાન્તરાય કર્મના ક્ષયથી પિદા થાય છે, તે ત્રણેય લોકોના જીવને નવાઈમાં ડૂબાડનારા હોય છે અને યાચક જ દુવારા તેને કદી પણ પ્રતિષેધ થતું નથી.
બીજાથી સમસ્ત સાધનની પ્રાપ્તિ થવી તે લાભ છે. તે સંપૂર્ણ લાભાન્તરાય કર્મના ક્ષયથી અચિન્તનીય માહાસ્ય અર્થાત વિભૂતિ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. જેની પણ વાંચના કરવામાં આવે છે, આના વડે તે બધાની પ્રાપ્તિ થાય છે, ક્યારે પણ કઈ ઠેકાણે તેને નિષેધ હોતું નથી.
શુભ વિષયક સુખાનુભવ ભોગ કહેવાય છે. આ સંપૂર્ણ ભેગાન્તરાય, કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. એને કોઈ પ્રત્યાઘાત થતો નથી અર્થાત્ ઈષ્ટની પ્રાપ્તિ ન થાય એવું કદાપી બનતું નથી.
વિષય-સમ્પત્તિની વિદ્યમાનતામાં ઉત્તર ગુણેનાં પ્રકર્ષથી વિષય-સમ્પત્તિને અનુભવ કરે તે ઉપગ છે. સંપૂર્ણ ઉપભેગાન્તરાય કર્મના ક્ષયથી યથેષ્ટ ઉપભેગની પ્રાપ્તિ થાય છે.
આત્માની ક્યારેય પણ નીરુદ્ધ ન થવાવાળી શક્તિને વીર્ય કહે છે. સંપૂર્ણ વિર્યાન્તરાય કર્મના ક્ષયથી અપ્રતિહત સામર્થ્યની પ્રાપ્તિ થાય છે.
અનન્તાનુબંધી કષાય મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીય વગેરે આ સાત પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થઈ જવાથી જીવાદિ તત્વેનું શ્રદ્ધાન ઉત્પન્ન થાય તે ક્ષાયિક સમ્યકત્વ છે. આ સમ્યકત્વ એકવાર ઉત્પન્ન થયા પછી કદી પણ નાશ પામતુ નથી કહેવાનું એ કે ચાર અનન્તાનુબંધી કષાય મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીય આ સાત પ્રકૃતિનાં ક્ષયથી ક્ષાયિક સમ્યકત્ત્વની ઉત્પત્તિ થાય છે. સમસ્ત મેહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર પ્રકટ થાય છે. આ નવ ક્ષાયિક ભાવ છે.
જો કે અનુગદ્વાર સૂત્રમાં છ ભાવના પ્રકરણમાં સાયિક ભાવના ઘણુ બધાં ભેદ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે પરંતુ અહીં તે ટુંકમાં જ વર્ણન કરવામાં આવેલું છે. આથી તે બધાને નવ ભેદમાં સમાવેશ થઈ જાય છે. વળી કહ્યું પણ છે
ક્ષાયિકભાવ શું છે? ક્ષાયિક ભાવ બે પ્રકારના કહેલા છે-સાયિક અને ક્ષય નિષ્પન્ન. ક્ષાયિક શું છે ? ક્ષાયિક આઠ કર્મપ્રકૃતિએથી ઉત્પન્ન થાય છે. ક્ષયનિષ્પન્ન શું છે ? ક્ષય નિષ્પન્ન અનેક પ્રકારના છે જેમ ઉત્પન્ન જ્ઞાન દર્શનધર, અર્ડન, જિન કેવળી, ક્ષીણાભિનિધિક જ્ઞાનાવરણ, ક્ષીણત્રુતજ્ઞાનાવરણુ, ક્ષીણવધિજ્ઞાનાવરણ, ક્ષીણમન ૫ર્યવજ્ઞાનાવરણ ક્ષીણકેવળજ્ઞાનાવરણ, નિરાવરણ, ક્ષીણવરણ, જ્ઞાનાવરણીય, કર્મવિપ્રમુકત, કેવળદશી, સર્વદશી ક્ષીણનિદ્ર ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલાપ્રચલ, ક્ષીણસ્યાનર્વેિ ક્ષીણ ચક્ષુદશનાવરણ, ક્ષીણચક્ષુદર્શનાવરણ ક્ષણાવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદેશનાવરણ, અનાવરણ. - નિરાવરણ, ક્ષીણવરણ, દર્શનાવરણીયકર્મવિપ્રમુક્ત, ક્ષીણસાલાવેદનીય, ક્ષીણ-અસતાવેદનીય અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભવેદનીય, કર્મ વિપ્રમુકત ક્ષીણુક્રોધ યથાવત ક્ષીણભ, ક્ષીણ રાગ, ક્ષીણષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચરિત્રમેહનીય, અમેહ, નિર્મોહ, મેહનીયકર્મ વિપ્રમુક્ત,
ફીણનૈરયિકાણુ ક્ષીણ તિર્યંચાણુ ક્ષીણમનુષ્યાય, લણદેવાયુ, અનાયુ, નિરાય, ક્ષીણામુ આયુકર્મવિપ્રમુકત,
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧