________________
૩૬
શુભસંગ્રહ-ભાગ ૭ મા
લમણા ઉપર પથરા માર્યાં હતા એ સૌ ઈશ્વરકૃપાથી પેલાને યાદ આવ્યું. નંદ ! નંદ !' કરતા તે તેના તરફ દોડયા. નંદુ ખસીને દૂર ઉભે રહ્યો.
‘ના, ના, ભાગ નહિ; તું તે સાથે ભક્ત છે. ભગવાને તારા ઉપર મહેર કરી છે. મેં આંધળા થઇ તારા ઉપર જે જુલમ કર્યો છે તે મને કાણુ મા કરશે ? નંદ! તુંજ મને ક્ષમા આપ.’
નંદ મૂંઝાયા. ઈશ્વરે મહેર કરી, તમે એવુ ખેલે નહિ~~ તમારા ગુલામ, હું માફી શેની આપું ? મને નટરાજનાં દર્શને જવા દે.’ “જા ભાઈ! સુખે જા. દર્શન કરી આવ, અને મારે માટે પણ તેની ક્ષમા માગી આવજે.'
‘નટરાજ' ‘નટરાજ’ પાકારતી નંદી સેના ચિંદમ્બરમ તરફ કૂચ કરવા લાગી. ત્યાં પહેાંચતાંજ મંદિરને કળશ જોઇને ન દે લાંબા થઇને સાષ્ટાંગ પ્રણિપાત કર્યાં. તેની આંખમાંથી અશ્રુધારાએ ચાલી રહી હતી. ગામે પહેાંચતાં નંદ અને તેના સાથએ તેની પ્રદક્ષિણા કરી આવ્યા; પણ મદિરમાં શી રીતે જવુ ? મદિરની આસપાસ દિવાલ, અને તેની આસપાસ બ્રાહ્મણેાન! મહેાલ્લાની બનેલી ખીજી દિવાલ ! નઈં ચામડું અને ગેરેાચન માકન્ફ્યું, તે તે દીક્ષિતેએ લીધું, પણ તેની દર્શીનની માગણીને હસી કાઢી. નંદે સ્થલપુરાણની વાત સંભળાવી; એટલે કેટલાક ચીડાયા, કેટલાક કહેવા લાગ્યાઃ ‘સ્થલપુરાણમાં અેસ્તા, પણ તારા જેવા પરાયા મદિરમાં જઇ શકે એવું પણ તેમાં લખેલું છે, એમ તે બ્રાહ્મણે કહેલું ખરું ?'
બ્રાહ્મણે એવું તેા નહેાતું કહ્યું. એટલે નંદજ્જૂ શેને ખેલે ? તે તે। બિચારા ઉભા રહ્યો, અને તેને ત્યાં એમ મૂઝાતેા મૂકી દીક્ષિતે રસ્તે પડયા. રાત પડી, બધે દીવા થયા, પણ નંદ ત્યાંને ત્યાંજ મંદિરના કળશ ઉપર ધ્યાન ચાંટાડીને આખી રાત ઉભું રહ્યો !
આ તરફ દીક્ષિતાને-૨૯૯૯ દીક્ષિતેને રાત્રે એકજ સ્વપ્ન આવ્યુ’. ‘આધનુરને પરાયા નદ મારા દર્શીતે આવ્યા છે. મન, વાણી અને કાયાથી એના જેવા કાઇ પવિત્ર નથી. મારે માટેની એની ભક્તિ અસીમ છે. કાલે એને દેહશુદ્ધિ કરીને મારાં દર્શીને લાવજો.’ સૌ એકબીજાને પેાતાના સ્વપ્નની વાત કહેવા લાગ્યા, અને ચકિત થયા. મંદિરની દેવસભામાં સૌ ભેગા થયા. એક જણ ખેલ્યા
આ તે। નટરાજની આજ્ઞા. એને અમલ તુરત થવા જોઇએ.’ ખીજો ખેલ્યા નટરાજે પણ કહ્યું છે કે એની દેહશુદ્ધિ કરીને લાવો.’ ત્રીજાએ કહ્યું હુામકુલમમાં એને સ્નાન કરાવીએ અને લઈ જઇએ.’ વળી કાઇ એલ્યુ' હેામકુલમાં સ્નાન કરીને સામાન્ય માણસ પવિત્ર થાય. પરાયા થતા હશે? અને પરાયા કઇ બ્રાહ્માણ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com