________________
૩૪
શુભસંગ્રહું-ભાગ ૭ મા
તારા જોડીદારે સેઢા એટલે સાંકડા કર્યો છે કે મારા ખેતરના
કરતાં તેના ખેતરની હદ વધી ગઈ છે. ' નંદે જાણ્યુ કે શેઠે ખીજાયેા છે, એટલે રજા માગતાં તે ડાઁ. નંદુના સાથીમાં નંદના વિશ્વાસ નહેાતા. એમ પાપી અવતારમાંથી તે એક નટરાજના દર્શને મેક્ષ મળતા હશે? નદ તેા ધેલા થયા છે ધેલેા' એમ તેએ કહેતા; પણ નંદને તે! વિશ્વની વાટ ક્રમે નહેાતી ગમતી. તે આઠે પહેાર ઉદાસ' કરતા હતેા. એક દિવસ સૂર્યાસ્તની સુવર્ણ પ્રભા જોઇને તેને નટરાજનું પેલા બ્રાહ્મણે વન કરેલું તે યાદ આવ્યુ, અને હાથમાં દાતરડું લઇને ખેતરમાં ઉભેલા તેમને તેમ નિશ્ચલ, નિસ્તબ્ધ ઉભા રહ્યો. સાથીમાંથી આવીને એકે ખેલાવ્યા, પણ જવાબ નહિ. કાઇએ કહ્યું: ‘અલ્યા, ફૂલાણાની ગાય મરી ગઈ' જવાબજ નહિ. ઘણી વારે નંદને ભાન આવ્યું, ત્યારે તેણે કહ્યું કે સૂર્યના તેજમાં નટરાજ નાચતા હતા. તમે નહિ જોયા ?’ નંદ પાગલ થયેા છે' એમ કહીને સૌ તેને ઘેર ધસડી ગયા. ધરડી તે ખુશ થયા. તેએ સમજ્યા કે, નંદના પાપનેા બદલા દેવી આપી રહી છે. ધણા કહેવા લાગ્યા કે ‘દેવિ! નંદને બચાવા; વીરા! નંદને બચાવા; કટરી, નંદને સાજો કરશ.' પણ નંદ તા કહ્વાજ કરતા હતા કે ‘મને તે મારા નટરાજ બચાવશે.’
ગામના લેાકાએ તે પાશ બકરાં વધેરવાને નિશ્ચય કર્યાં. નંદ સૌને પગે પાયે, પણ કાઈ માને નહિ. એક જણે બકરાનુ લેાહી લાવીને તેના ઉપર છાંટયું. નંદુથી આ સહન થયું નહિ, એટલે તે ચીસ પાડીને ત્યાંથી ભાગ્યા. લેાકેા નંદના શેઠને ત્યાં દે।ડયા. શેઠે કહ્યું અને પકડી લાવા અહીં; હું સીધેા કરીશ.'
૫
ન૬ની પાછળ પેલા લાગ્યા, એટલે નંદને થયું આ પાર કે પેલે પાર હવે તેા રજા મેળવવીજ, અને આ લેાકેાનાથી ખચવું; એટલે તે સૌની સાથે શેઠને ત્યાં ગયા, અને શેઠની પૂછપરછનેા એકજ જવાબ આપ્યા કે મારે નટરાજનાં દČન કરવા જવું છે. મને થાડા દહાડાની રજા આપે.'
તારે ચિંદબરમ્ જવું છે ? પરાયા કાઇ દિ' ત્યાં ગયા સાંભળ્યા છે? લાવ પેલા ચામુક હું એને સીધેા કરૂં.'
નંદે કહ્યું: “તમે મારવા હાય । મારી નાખેા. મને રા નહિ આપે ત્યાંસુધી મને સખ નથી વળવાનું.
""
પેલાએ ચાબુક મ`ગાબ્યા, પણ વાપરવાની હિ ંમત ન ચાલી. આટલા દિવસ નદ સૌથી સરસ કામ કરતા, મારાને એજ ભેગા કરતા, સૌ એવું માનતા, અને આજે એને શું થયું ?” એમ તે બીજાઓને પૂછવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com