Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
છે. કુJરની વાસના પાસમાં, [શ્રા.વિજાતિદોષથી, જાત્યંધત્વથી અને બીજા અનેક દેષથી ધર્મના નામ માત્રને જણાવ્યા વિના પૂર્વની પેઠે ફરી એકે દ્વિયાદિકમાં લઈ જઈને મને અનેક પુદ્ગલ પરાવર્ત ભમાવ્યું.
એમ કરતાં એક વખત શ્રીનિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠિને વૈશ્રમણ નામે હું પુત્ર થશે. ત્યાં સ્વજન ધન ભવન યૌવન વનિતાદિ બધું અનિત્ય સમજીને હે પ્રાણીઓ આપત્તિથી રક્ષણ કરનાર એવા ધર્મનું રક્ષણ કરો” આ. પ્રમાણેને ઉપદેશ સાંભળી ધર્મ કરવાની બુદિધ થઈ અને સ્વયંભુ ત્રિદંડીને શિષ્ય થયું. ત્યાં પણ મનુષ્ય જન્મ હારીને અનંતકાળ રખડ્યા પછી વિજયવર્ધનપુરમાં સુબળ શ્રેષ્ઠિને નંદન નામે પુત્ર થયે ત્યાં આગળ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થિ પ્રદેશ સુધી પહોંચ્યા પણ છેદી ન શકો ત્યાંથી પાછા ફરી અને તીવાર એકેન્દ્રિયાદિમાં રખડયે આમ રખડતાં રખડતાં હું વિશ્વસેન કુમાર થયે.
મલયાપુર નગરમાં ઈન્દ્ર નામના રાજા અને વિજયા નામની રાણીને પુત્ર થયો. તેનું નામ વિશ્વસેન રાખ્યું. સમય જતાં ઈન્દ્ર રાજા મૃત્યુ પામ્યા અને વિશ્વસેન રાજા બન્યો. અને તે વિશ્વભૂતિ નામના ત્રિદંડીને પરમ ઉપાસક થયે. પ્રસંગ મળતાં વૈરાગ્ય અને ગુરૂ ઉપદેશથી યથાપ્રવૃદિકરણ કરીને વિશ્વસેન સમ્યકત્વ પામ્યો. નિરંતર ગુરૂના ભાવનાવાહી ઉપદેશથી દઢ બની એ સમ્યકૃત્વને મહાચિંતામણિ રત્નની પેટે સાચવવા લાગ્યા. અને મિથ્યાત્વી ધર્મથી દૂર રહી તેમાં દૂષણ ન લાગે તે માટે