________________
ખંભાત સ`પ્રદાયના જૈન શાસનના સિતારા ખા. બ્ર. પૂ. શ્રી શારદામાઇ મહાસતીજીના સ’સારી માતુશ્રી
સ્વ. સકરીબેન વાડીલાલ શાહ સાણંદ
હૈયુ સુકામળ અને સ્નેહભીનુ છે દિલ યાભીનું અને દિલાવર છે એવા
પરમ ઉપકારી પૂ. બા. સ'સ્કારી, સદાચારી અને ચારિત્રશીલ માતા સે। શિક્ષકાનુ’ કામ કરે છે. આપે અમેને ખાલ્યાવસ્થામાં ધમ ભાવના, સચ્ચાઇ, શુભનિષ્ઠા, દયા, દાન, અને સરળતાના જે સ'સ્કારોનું સિ’થન કયુ" છે. તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ ય િચિત અદા કરી જીવનમાં સંતોષ અનુભવીએ છીએ. સાધુ સંતાની સેવા એ તો આપના જીવનના પ્રાશ હતો. આપના હૈયામાં યા અને દાનનો દ્વીપક સદાય ઝળહળતા હતા. આપે અમારા માટે ઘણું જ કર્યુ છે. માપના શુભ આશીર્વાદ નિરંતર અમારા પર વરસી રહયા છે તેવા અનહદ ઉપારી વહાલા અમારા પૂ. માતુશ્રીના ચરણેામાં લાખ લાખ વંદન.
વિશેષમાં આપે આપનુ' પુત્રીરત્ન જૈન શાસનને અપ'ણુ કરી મહાન ઉપકાર કર્યા છે. કે જેએ આજે શાસન રત્ના મની જૈન શાસનના ડંકા દેશે દેશમાં વગાડી રહયા છે. એવા છે ખંભાત સ. ના પ્રખર વ્યાખ્યાતા, આધ્યાત્મવેત્તા મહાન વિદુષી મા. પ્ર. પુ. શ્રી શારદાખાઇ મહાસતીજી. આપના ભવેાભવના ઋણી આપના પુત્રા તથા પિરવાર,
24.
સો. ગ’ગાબેન પસાત્તમદાસ શાહુ અ. સૌ. શાન્તાબેન કાંતીલાલ સ ંઘવી અ. સૌ. હસુમતીબેન વિનયચંદ્ર સઘવી
નટવરલાલ વાડીલાલ શાહ અ. સૌ. નાર્ગીબેન નટવાલ પ્રાણલાલ વાડીલાલ શાહુ અ. સૌ. ઇન્દિરાબેન પ્રાણલાલ