________________
प्रमेयबोविनी टीका पद १७ ० २ नैरयिकाणां समानाहारादिनिरूपणम् पण्णत्ता' नैरयिका द्विविधाः प्रज्ञता 'तं जहा--सभिभूया य असनिघूया य' तद्यथा-संज्ञिभूताश्च असंज्ञिभृताश्च, तत्र संज्ञिन:--संज्ञिपञ्चन्द्रियाः सन्तो भूता:-नैरयिकत्वं प्राप्ताः संज्ञिभूता व्यपदिश्यो , तविपरीता असंज्ञिभूता उच्यन्ते, 'तत्यणं जे ते सन्निभृया ते णं महावेयणतरागा' तत्र खलु-संज्ञितासंज्ञिभूत नैरयिकाणां मध्ये ये ते संज्ञिभूताः-नैरयिकाः सन्ति ते खलु पहावेदनतरका भवन्ति, तेपां संज्ञिभूताः उत्कटा शुभाध्यवसायेनाशुभतरकर्मवन्धनेन महानरकेषु सपुत्पादात, 'तत्थ णं जे ते असभिभूया ते णं अप्पवेयणतरगा' तत्र खलु-संज्ञियूतासंज्ञिभूतनैरपिकाणां मध्ये ये ते असंज्ञिभूता नैरयिकाः सन्ति ते खलु अल्पवेदनतरक्षा भवन्ति यतः असशिनां चरासृष्वपि नैरयिकतिर्यक् मनुष्य देवगतिषु तद्योग्यायुर्वन्धसंभवेद सयुत्पमानतया असंज्ञितः सन्तो नरकेषु उत्पद्यमानाइते अतितीवाशुभाध्यवसायाभावाद् रत्नप्रभायावनतितीवेदनेघु नरके घु उत्पद्यन्ते अल्पकालस्थितिकाश्च भवन्ति
भगवान्-हे गौतल ! नारक दो प्रकार के कहे गए हैं-संज्ञिभूत और असं. जिभूत । जो जीव पहले संज्ञी पंचेन्द्रिय थे और फिर नरक में उत्पन्न हुए हैं, वे संजिभूत नारक कहलाते हैं और उनले विपीन हो, वे असंज्ञिभूत कहलाते हैं। इन दोनों प्रकार के नारकों में जो नारक संज्ञिभूत होते हैं, वे अपेक्षाकृत महान वेदनावाले होते हैं, क्योंकि जो संज्ञी थे, उन्हों ने उत्कट अशुभ अध्यवसाय के द्वारा उत्पन्न अशुभ कर्मों का बन्ध किया है और वे महानरक में उत्पन्न हुए हैं। इसके विपरीत जो मारक असंजिभूल हैं, वे अल्पतर वेदनाशाले होते हैं । असंज्ञो जीव नारक तिर्यच, मनुष्य और देवगति में से किसी भी गति का बंध कर सकते हैं, अतएव वे नरकायु का बन्ध करके नरक में भी उत्पन्न होते हैं, किन्तु अति तीव्र अध्यवसाय न होने के कारण रत्नप्रभा पृथ्वी में अति तीव्र वेदना जिनमें ल हो ऐसे नरकों में ही उत्पन्न होते हैं । उनको स्थिति भी अल्प
શ્રી ભગવાન હે ગૌતમ ! નારક બે પ્રકારના કહેલાં છે–સંજ્ઞિભૂત અને અસંજ્ઞિભૂત જે જીવ પહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય હતા અને ફરીને નકમાં ઉત્પન થયેલ છે. તેઓ સંક્ષિભૂત નારક કહેવાય છે અને જે તેમનાથી વિપરીત હોય તેઓ અસ જ્ઞિભૂત કહેવાય છે. આ બંને પ્રકારના નારકમાં જે નારક સણિભૂત હોય છે, તેઓ અપેક્ષા કૃત મહાન વેદનાવાળા હોય છે. કેમકે જે સંજ્ઞી હતા, તેઓએ ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાયના દ્વારા અત્યન્ત અશુભ કર્મોને અન્ય દર્યો છે અને તેઓ મહાન નરકમાં ઉત્પન્ન થયેલ છે. તેનાથી વિપરીત જે નારદ અસ શિભૂત છે, તેઓ ૨૯૫તર વેદનાવાળા હોય છે. અસંસી જીવ નારક, તિય ચ, મનુષ્ય, અને દેવગતિમાંથી કોઈપણ ગતિનું બન્ધન કરી શકે છે, તેથી જ તેઓ નરકાયુનો બન્ધ કરીને નરકમાં પ ઉત્પન્ન થાય છે, પરંતુ અતિતીવ્ર અધ્યવસાય ન રહેવાના કારણે રત્નપ્રભાપૃથ્વીમાં, અતિતીવ્રવેદના જેમાં ન હોય એવા નરકમાં જ ઉત્પન્ન થાય છે. તેમની સ્થિતિ પણ અલ્પ હોય છે. એ કારણે તેઓ