Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૧૪-૧૫
૨૯
કષાયનો ઉદય વધવાથી આઠ, બીજા ગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય વધવાથી નવ અને પહેલા ગુણઠાણે મિથ્યાત્વમોહનો ઉદય વધવાથી દસ એમ ૧ ૨ - ૪ - ૫ - ૬ - ૭ - ૮ - ૯ - ૧૦ કુલ નવ ઉદયસ્થાનો થાય છે. તેમાંનાં એક એક ઉદયસ્થાનો ઘણી રીતે પણ થાય છે. તે ગ્રંથકારશ્રી પોતે જ આગળ કહેવાના છે. એટલે હાલ અમે અહીં વિસ્તાર કરતા નથી.
૧ સંજ્વલન ચાર કષાયમાંથી કોઇ પણ એક કષાય
૧
૨
૪
૪
૫
૬
૨ સંજ્વલન ચાર કષાયમાંથી એક તથા કોઇ પણ એક વેદ ૩ સં. એક કષાય, ત્રણ વેદમાંથી ૧ વેદ અને એક યુગલ સં. ૧ કષાય, ૧ વેદ, ૧ યુગલ, ભય અથવા જુગુપ્સા. ૫ સં. ૧ કષાય, ૧ વેદ, ૧ યુગલ, ભય અને જુગુપ્સા ૬ સં. અને પ્ર. ૨ કષાય, ૧ વેદ, ૧ યુગલ, ભય-જુગુપ્સા ૭ સંજ્વલનાદિ ૩ કષાય, ૧ વેદ, ૧ યુગલ, ભય-જુગુપ્સા ૮ સંજ્વલનાદિ ૪ કષાય, ૧ વેદ, ૧ યુગલ, ભય-જુગુપ્સા ૯ સંજ્વલનાદિ ૪ કષાય, ૧ વેદ, ૧ યુગલ, ભય-જુગુપ્સા મિથ્યાત્વ ૧૦ આ પ્રમાણે કુલ ૯ ઉદયસ્થાનો મોહનીયકર્મનાં છે. ।। ૧૩ ।।
..... 9 ............ C ૯
હવે મોહનીયનાં સત્તાસ્થાનકો સમજાવે છે -
૩
અઠ્ઠય-મત્તય-છન્નડ, તિલુગાદિયા મવે વીસા । તેરસ વારિસ, રૂત્તો પંચાડ઼ જૂના || o૪ || संतस्स पयडिठाणाणि, ताणि मोहस्स हुंति पन्नरस । बंधोदयसंते पुण, भंगविगप्पा बहु जाण ।। १५ ।। अष्टक - सप्तक - षट्चतुस्त्रि द्वयेकाधिका भवेद् विंशतिः । ત્રયોવશ, દાવશૈજાવા, તસ્માત્ પશ્ચાદ્યોનાઃ ।। ૪ ।। सतः प्रकृतिस्थानानि तानि मोहस्य भवन्ति पञ्चदश । बन्धोदयसत्सु पुन र्भङ्गविकल्पाः बहूञ् जानीहि ।। १५ ।।
Jain Education International
.........
.........
ગાથાર્થ - આઠ-સાત-છ-ચાર-ત્રણ-બે અને એક અધિક એવા વીસ (એટલે કે ૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૨-૨૧) તથા તેર, બાર, અગિયાર, એની પછી પાંચથી માંડીને એક એક ન્યૂન (૫-૪-૩-૨-૧). આમ કુલ મોહનીયકર્મનાં ૧૫ સત્તાસ્થાનો છે. તે મોહનીયકર્મમાં બંધ - ઉદય અને સત્તાસ્થાનકોમાં ભાંગાના વિકલ્પો ઘણા થાય છે. તે બહુ પ્રકારે વિકલ્પોને તમે જાણો. ।। ૧૪-૧૫ ॥
For Private & Personal Use Only
.........
www.jainelibrary.org