Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૨ ગાથા : ૫૮-૫૯
છો કર્મગ્રંથ કાયયોગે સ્ત્રીવેદ વિના ચારે ષોડશકે ૨૧ નું સત્તાસ્થાન જાણવું. ક્ષાયોપથમિક સમ્યક્તીને ૯ યોગે ચારે ચોવીશીએ ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ એમ ૪ સત્તાસ્થાન હોય, પણ વૈક્રિય કાયયોગે અને વૈક્રિયમિશ્ર કાયયોગે ચારે ચોવીશીએ ૨૮ - ૨૪ એમ બે સત્તાસ્થાન હોય અને આહારક અને આહારક મિશ્રકાયયોગે સ્ત્રીવેદનો ઉદય ન હોવાથી ચારે ષોડશકે ૨૮ - ૨૪ એમ બે જ સત્તાસ્થાન હોય છે.
સાતમા ગુણઠાણે ૧૧ જ યોગ હોય છે. ઔપશમિક સમ્યવી લબ્ધિ ફોરવે નહીં તેથી ૯ યોગે ચારે ચોવીશીએ ૨૮ - ૨૪ એમ બે જ સત્તાસ્થાન જાણવાં. ક્ષાયિક સમ્પત્નીને ૧૦ યોગે ચારે ચોવીશીએ ૨૧ ની સત્તા હોય, પણ આહારક કાયયોગે સ્ત્રીવેદનો ઉદય ન હોવાથી ચારે ષોડશકે ૨૧ ની સત્તા હોય, ક્ષાયોપશમિક સમ્યક્તીને ૯ યોગે ૪ ચોવીશીએ ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ એમ ચાર સત્તાસ્થાન હોય, વૈક્રિય કાયયોગે ચારે ચોવીશીએ ૨૮ - ૨૪ એમ બે સત્તાસ્થાન હોય, અને આહારક કાયયોગે ચારે ષોડશકે ૨૮ - ૨૪ એમ બે સત્તાસ્થાન હોય છે.
આઠમા અપૂર્વકરણ ગુણઠાણે ૪ - ૫ - ૬ એમ ત્રણ ઉદયસ્થાનક, ચાર ઉદયચોવીશી. મનના ૪, વચનના ૪ અને ઔદારિક કાયયોગ એમ ૯ યોગે ઉપશમસમ્યન્તીને ૨૮ - ૨૪ એમ બે સત્તાસ્થાનક અને ક્ષાયિકસભ્યન્તીને ૨૧ નું એક સત્તાસ્થાનક જાણવું. અહીં ઉપશમ અથવા ક્ષપકશ્રેણી હોવાથી ક્ષાયોપથમિક સમ્યત્વ હોતું જ નથી.
નવમા-દશમા અને અગિયારમા ગુણઠાણે પૂર્વે કહેલી સત્તા જાણી લેવી. આ ત્રણ ગુણઠાણામાં યોગગુણિત, ઉપયોગગુણિત કે વેશ્યાગુણિતમાં કોઈ વિશેષતા નથી. આ પ્રમાણે સવિસ્તરપણે મોહનીયકર્મ કહ્યું. // પ૭ छन्नव छक्कं तिग सत्त दुगं, दुग तिग दुगं ति अट्ठ चउ । दुग छच्चउ दुग पण चउ, चउ दुग चउ पणग एग चउ ।। ५८ ।। एगेगमट्ठ एगेगमट्ठ, छउमत्थकेवलिजिणाणं । एग चऊ एग चऊ, अट्ठ चऊ दुछक्कमुदयंसा ॥ ५९ ।। षड् नव षट्कं, त्रीणि सप्त द्वे द्वे त्रीणि द्वे त्रीण्यष्ट चत्वारि । द्वे षट् चत्वारि द्वे पञ्च चत्वारि चत्वारि द्वे चत्वारि पञ्चैकं चत्वारि ।। ५८ ।। एकमेकमष्टैकमेकमष्ट छद्मस्थकेवलिजिनयोः । एकं चत्वार्येकं चत्वार्यष्ट चत्वारि द्वे षट्कमुदयांशाः ।। ५९ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org