Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૫૮-૫૯
૧૯૩
હોય છે. ૩૦ ના ઉદયે ૧૧૫૨ તિર્યંચના અને ૧૧૫૨ મનુષ્યના મળીને ૨૩૦૪ હોય છે અને ૩૧ ના ઉદયે સા.તિર્યંચના ૧૧૫૨ હોય છે. ત્રણે ઉદયના મળીને ૩૪૬૫ ઉદયભાંગા સંભવે છે. સાસ્વાદન અને મિશ્રનો અલ્પકાળ હોવાથી જીવો વૈક્રિય લબ્ધિવાળા હોય તો પણ લબ્ધિ ફોરવતા નથી. તેથી વૈક્રિયતિર્યંચ, વૈક્રિય મનુષ્ય અને ઉત્તરવૈક્રિય વિકુર્વેલા દેવોના ઉદયભાંગા સંભવતા નથી.
સત્તાસ્થાન ૯૨ ૮૮ એમ બે જ હોય છે. જિનનામની સત્તાવાળા જીવો બીજે-ત્રીજે ગુણઠાણે જતા નથી. હવે સંવેધ આ પ્રમાણે છે.
મિન્ને નામકર્મનું ચિત્ર
બંધ ૨૮ નો બંધ દેવ પ્રાયોગ્ય
૨૯ નો બંધ મનુષ્ય પ્રાયોગ્ય
કુલ
બંધ ઉદય ક્યાં
ભાંગા સ્થાન ક્યાં
८ ૨
'
Jain Education International
૧૬
૧
૩
ઉદયભાંગા સામાન્ય ક્યાં
સત્તા
ક્યાં
૩૦ તિ. ના ૧૧૫૨
૫. ના ૧૧૫૨
૩૧|તિ. ના ૧૧૫૨ ૨૯|દેવના
સ્વરવાળા
૨૯|ના૨કીનો
८
૧
૨
૯૨-૮૮
૨
૯૨-૮૮
૨ ૯૨-૮૮
૨
૯૨-૮૮
ર
૯૨-૮૮
૩૪૬૫ ૨ ૯૨-૦૮
ઉદયભંગ બંધભંગ ગુણિત | ગુણિત
૨૩૦૪|૧૮૪૩૨
૨૩૦૪ ૧૮૪૩૨
૨૩૦૪ ૧૮૪૩૨
૧૬
૧૨૮
અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બંધસ્થાનકાદિ
૩૦ આમ
તિ અટ્ટુ વડ = ૩ બંધસ્થાનક, આઠ ઉદયસ્થાનક અને ચાર સત્તાસ્થાનક ચોથે ગુણઠાણે હોય છે. આ ગુણઠાણે દેવ-મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ થાય છે. કોઈ કોઈ આત્માઓ તીર્થંકર નામકર્મ પણ બાંધે છે તે માટે ૨૮ - ૨૯ ૩ બંધસ્થાનક છે. ૨૮ ના બંધના દેવપ્રાયોગ્યના ૮ બંધભાંગા છે. ૨૯ ના બંધે દેવપ્રાયોગ્યના ૮, અને મનુષ્યપ્રાયોગ્યના ૮ કુલ ૧૬ બંધભાંગા છે. ૩૦ ના બંધે મનુષ્યપ્રાયોગ્યના ૮ મળીને કુલ ૩૨ બંધભાંગા છે.
For Private & Personal Use Only
૨
૧૬
૬૯૩૦ ૨૫૫૪૪૦
૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એમ કુલ ૮ ઉદયસ્થાન છે. ઉદયભાંગા કેટલા લેવા ? તે બાબત ગાથા ૩૩ - ૩૪ ના વિવેચનમાં કહ્યા પ્રમાણે વિવાદવાળી વાત છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને લબ્ધિઅપર્યાપ્તા પં. તિર્યંચ તથા લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યો સમ્યગ્દષ્ટિ હોતા નથી તેથી સા. પં. તિર્યંચના ૪૯૦૪, વૈ. તિર્યંચના ૫૬, સા. મનુષ્યના ૨૬૦૦, વૈ. મનુષ્યના ૩૨, દેવોના ૬૪, અને નારકીના ૫ મળીને કુલ ૭૬૬૧ ઉદયભાંગા હોય છે. તેમાં લબ્ધિ પર્યાપ્તા પણ કરણ અપર્યાપ્તા એવા મનુષ્યમાં
-
www.jainelibrary.org