Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૬
गाथा : ६०-६१-६२-६३
છઠ્ઠો કર્મગ્રંથ હવે પછીની ક્રમસર આવતી ૪ ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે. બે ગુણઠાણાંના કથનથી બાકીનાં ગુણઠાણામાં બંધભાંગા અને ઉદયભાંગા સ્વયં સમજી લેવાના છે. કારણ કે ત્રીજા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી બંધભાંગા અને ઉદયભાંગાની સંખ્યા થોડી છે. અને સ્વયં સમજાય તેમ છે. તેથી તેને છોડીને પહેલાબીજા ગુણઠાણે જે છે તેનું જ માત્ર કથન કરેલું છે. જોકે આ બે ગુણઠાણે બંધભાંગા ૬૨ - ૬૩ મૂલ સપ્તતિકાની નથી. ઉલ્લેખ નથી કે આ ગાથા ક્યાંની
અને ઉદયભાંગા સમજાવનારી ગાથા ૬૦ ૬૧
૬૩ આમ માત્ર ત્રણ ગાથા
-
કોઈ
૬૧
આ ચારે પ્રક્ષિપ્ત ગાથાઓ છે. ચૂર્ણિમાં એવો છે ? પરંતુ પૂજ્ય મલયગિરિજીકૃત વૃત્તિમાં ૬૦ भाटे “अन्तर्भाष्यतया” खावो उसेज छे. आ त्रो गाथा यूर्शिमां जने वृत्तियां વિવેચન રૂપે લખેલી છે. મૂલગ્રંથ રૂપે નથી. ૬૨ મી ગાથા તો મૂલગ્રંથ રૂપે પણ નથી. અને વિવેચન રૂપે પણ નથી. પણ આપણે આ ૪ ગાથાઓ પ્રક્ષિપ્ત છે આમ समने हवे भागण यासीखे. ॥ ५८ - 48 11
Jain Education International
-
-
च पणवीसा सोलस, नव चत्ताला सया य बाणउई । बत्तीसुत्तर छायाल, सया मिच्छस्स बंधविही ।। ६० ।। अट्ठ सया चउसट्ठी, बत्तीससयाई सासणे भेआ । अट्ठावीसाईसुं, सव्वाणट्ठहिग छन्नउइ ।। ६१ ॥ इगचत्तिगार बत्तीस, छसय इगतीसिगारनवनउई । सतरिगसि गुणतीसचउद, इगारचउसट्ठि मिच्छुदया ।। ६२ ।। बत्तीस दुन्नि अट्ठ य, बासीइसया य पंच नव उदया । बारहिआ तेवीसा, बावन्निक्कारस सया य ।। ६३ ।। चत्वारः पञ्चविंशतिष्षोडश, नव चत्वारिंशत्शतानि च द्विनवतिः । द्वात्रिंशदुत्तर- षड्चत्वारिंशत्शतानि मिथ्यात्वस्य बन्धविधयः ॥ ६० ॥ अष्ट शतानि चतुःषष्टिः, द्वात्रिंशत्शतानि च सास्वादने भणिताः । अष्टाविंशत्यादिषु सर्वेषामष्टाधिकषण्णवतिः ।। ६१ ।। एकचत्वारिंशदेकादश द्वात्रिंशत्, षट्शतैकत्रिंशदेकादश नवनवतिः । सप्तदशैकाशीतिरेकोनत्रिंशच्चतुर्दशैकादशचतुः षष्टिः मिथ्यात्वोदयाः ।। ६२ ।। द्वात्रिंशद् द्वौ अष्टौ च द्व्यशीतिः शतानि च पञ्च नव उदया: । द्वादशाधिकास्त्रयोविंशतिः, द्विपञ्चाशदेकादशशतानि च ।। ६३ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org