Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 350
________________ ૩૩૭ નામકર્મ-મનુષ્યગતિ માર્ગણા ઉદયભંગવાર વિચારીએ તો વૈક્રિયના ૩૨ ભાંગામાં ૯૨ - ૮૮ બેબે માટે ૬૪ અને શેષ ૨૬૦૨ ભાંગાઓમાં ૪ - ૪ હોવાથી ૧૦૪૦૮ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્તાન દશ હજાર ચારસો બહોંતેર (૧૦૪૭૨) હોય છે. ઉદયસ્થાન વાર ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો : ૨૧ના ઉદયે ૩૬. ૨૫ ના ઉદયે ૧૬. ૨૬ ના ઉદયે ૧૧૫૬, ૨૭ના ઉદયે ૧૬. ૨૮ ના ઉદયે ૨૩૨૦. ૨૯ ના ઉદયે પણ ૨૩૨૦. અને ૩૦ ના ઉદયે ૪૬૦૮ થાય છે. કુલ ૧૦૪૭૨ સત્તાસ્થાન હોય છે. ૨૫ તેમજ ૨૬ના બંધનો સંવેધ પણ ર૩ના બંધ પ્રમાણે હોવાથી જુદો બતાવવામાં આવેલ નથી. બન્ને બંધમાં ૧૦૪૭૨-૧૦૪૭૨ સત્તાસ્થાન થાય છે. ૨૮ના બંધનો સંવેધ : આ બંધસ્થાનમાં ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં ૭ ઉદયસ્થાનો હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં સમ્યગ્દષ્ટિ જીવ જ દેવ પ્રાયોગ્ય બંધ કરી શકે છે અને લબ્ધિ અપર્યાપ્ત જીવોને ચોથું ગુણસ્થાનક ન હોવાથી ૨૧ અને ૨ના ઉદયનો લબ્ધિ અપર્યાપ્તનો ૧ - ૧ અને કેવળીના ૮ એમ ૧૦ વિના શેષ મનુષ્યના ૨૬૪૨ ઉદયભાંગા હોય છે. જિનનામની સત્તા વિનાના આહારક અને વૈક્રિય મનુષ્યો પણ છઠ્ઠા ગુણસ્થાનકે દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ કરી શકે છે, માટે યતિના ૧૦ ભાંગા અહીં ઘટે છે. ઉદયસ્થાનવાર ઉદયભંગ : ૨૧ના પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ૮. ૨૬ ના ૨૮૮. ૨૫ ના વૈક્રિયના ૮, અને આહારકનો ૧ એમ ૯. ૨૭ ના પણ એજ ૯. ૨૮ અને ૨૯ના એક-એકના સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિયના ૯, અને આહારકના ૨ એમ ૫૮૭. ૩૦ ના સામાન્ય મનુષ્યના ૧૧૫૨ અને વૈક્રિય તથા આહારકનો ૧ - ૧ એમ ૧૧૫૪ થાય. સર્વે મળીને ૨૬૪૨ ઉદયભાંગા હોય છે. સામાન્યથી સત્તાસ્થાન ૯૨ - ૮૯ - ૮૮ અને ૮૬ આ જ હોય છે. ત્યાં ૨૧ થી ૨૯ સુધીના છ ઉદયસ્થાનોમાં ૯૨ - ૮૮ બે-બે, માટે ૬ x ૨ = ૧૨ અને ૩૦ના ઉદયમાં ૯૨ આદિ ૪ તેથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૬ થાય છે. અહીં ૨૯ સુધીના ઉદયસ્થાનોમાં ૯૨ - ૮૮ બે જ કેમ ? અને ૩૦ના ઉદયસ્થાનમાં ૮૬ નું કઈ રીતે હોય છે ? તેમજ આ ઉદયસ્થાનમાં ૮૯નું સત્તાસ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380