Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૪ ગાથા : ૫૮-૫૯
છઠ્ઠો કર્મગ્રંથ x ૪ = ૧૯૨, ૨૩ ૪ ૬ = ૧૩૮, ૧ X ૮ = ૮ સર્વે મળીને ૩૩૮ સત્તાસ્થાનક નવમા ગુણઠાણે જાણવાં. સૂમસંહરાય ગુણઠાણે બંધસ્થાનકાદિ
પોરામ = નું એક બંધ સ્થાનક, એક જ બંધમાંગો, ૩૦ નું જ માત્ર ૧ ઉદયસ્થાનક, ૭૨ (અથવા ૨૪) ઉદયભાંગા, ૯૩ આદિ ઉપરોક્ત ૮ સત્તાસ્થાનક હોય છે. ત્યાં બીજા-ત્રીજા સંઘયણના ૪૮ ઉદયભાંગા માત્ર ઉપશમશ્રેણીમાં જ હોય છે તેથી ૯૩, ૯૨, ૮૯, ૮૮ એમ ૪ સત્તાસ્થાન અને મતાન્તરે ૯૨, ૮૮ બે જ સત્તાસ્થાનક જાણવાં. પહેલા સંઘયણના ૨૪ ભાંગામાંથી ૨૩ ભાંગે ૬ સત્તાસ્થાનક અને સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગે ૮ સત્તાસ્થાનક જાણવાં. આ સર્વ વિગત નવમા ગુણઠાણાની જેમ જ સમજવી.
૪૮ ભાંગે - ૪ સત્તાસ્થાન ૧૯૨ ૨૩ ભાંગે - ૬ સત્તાસ્થાન ૧૩૮
૧ ભાંગે - ૮ સત્તાસ્થાન ૮ કુલ ૭૨ ઉદયભાંગા કુલ ૩૩૮ સત્તાસ્થાન I a૩ - ઉપશાન્ત મોહ ગુણસ્થાનકે બંધ નથી. ઉદયસ્થાન ફક્ત ૩૦ નું જ છે. ઉદયભાંગા ૭૨ (અને મતાન્તરે ૨૪) છે. બીજા-ત્રીજા સંઘયણના ૪૮ ઉદયભાંગામાં જેમ ૪ સત્તાસ્થાનક હોય છે. તેમ પ્રથમ સંઘયણના ૨૪ ભાંગામાં પણ આ ૧૧ મા ગુણઠાણે ઉપશમશ્રેણી જ હોવાથી ૯૩ આદિ ૪ જ સત્તાસ્થાન હોય છે. ૧૩ ના ક્ષયવાળાં સત્તાસ્થાન અહીં સંભવતાં નથી. આ પ્રમાણે ઉપશાન્તમોહે ૭૨ ૪ ૪ = ૨૮૮ સત્તાસ્થાન જાણવાં. (મતાન્તરે ૨૪ x ૪ = ૯૬ સત્તાસ્થાનક જાણવાં.).
- I a૩ ક્ષીણમોહ ગુણઠાણે બંધ અને બંધમાંગા નથી. ઉદયસ્થાનક ફક્ત ૩૦ નું એક જ છે. ઉદયભાંગા પ્રથમ સંઘયણ સંબંધી ૨૪ જ છે. ત્યાં ૨૩ ઉદયભાંગામાં ૭૯ - ૭૫ એમ બે સત્તાસ્થાન જાણવાં. અને સર્વ શુભપ્રકૃતિના ઉદયવાળો ૧ ભાંગો સામાન્ય કેવલી થનારાને અને તીર્થકરકેવલી થનારાને એમ બનેને હોવાથી ૮૦ - ૭૯ - ૭૬ - ૭૫ આમ ચારે સત્તાસ્થાનક જાણવાં. તેથી ૨૩ ૪ ર = ૪૬ + ૧ x ૪ = ૪ = ૫૦ સત્તાસ્થાન બારમાં ગુણઠાણે જાણવાં.
મg a૩ તેરમા ગુણઠાણે બંધ અને બંધભાંગા નથી. પણ ઉદયસ્થાનક ૮ અને સત્તાસ્થાનક ૪ છે. ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org