Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨૩
મોહનીયનું બાટ્ટિયું-કષાયમાર્ગણા
૨૪ - ૨૧ નાં સત્તાસ્થાન હોય છે. અને ક્ષપકશ્રેણીમાં આઠમે ૨૧, નવમાના પહેલા ૧૩ - ૧૨ - ૧૧ નાં સત્તાસ્થાન પાંચના બંધે હોય છે.
ભાગે ૨૧
૨૧ ૧૩
(૨૦) સ્ત્રીવેદ માર્ગણા : સત્તાસ્થાનક વિના બાકીનું સઘળું પુરુષવેદની જેમ જાણવું. ફક્ત પુરુષવેદના સ્થાને સ્ત્રીવેદનો ઉદય સમજવો. ક્ષપકશ્રેણીમાં પુરુષવેદમાં પાંચના બંધે ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ એમ ૪ સત્તાસ્થાનક છે. પરંતુ સ્ત્રીવેદમાં ૧૨ એમ ત્રણ જ સત્તાસ્થાનક વેદના ઉદયકાલે સંભવે છે. જેવો પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે તેવો જ સ્ત્રીવેદનો ઉદય સમાપ્ત થાય છે. અને તે જ વખતે સ્ત્રીવેદની સત્તા પણ ક્ષય પામે છે. એટલે ૧૧ની સત્તા સ્ત્રીવેદે શ્રેણી માંડનારને આવે તો છે. પરંતુ ચારના બંધે આવે છે. તે કાલે વેદનો ઉદય ન હોવાથી સ્ત્રીવેદ માર્ગણા કહેવાતી નથી. ત્યારબાદ ૪ના બંધે હાસ્યષટ્ક અને પુરુષવેદ એકીસાથે ક્ષય થાય છે. અને ૪ ના બંધે ૪ ની સત્તા થાય છે.
-
-
-
(૨૧) નપુંસકવેદ માર્ગણા : આ માર્ગણામાં પણ પુરુષવેદની જેમ જ જાણવું. પરંતુ ૪૦ અષ્ટકમાં અને બેના ઉદયમાં નપુંસકવેદના ઉદયવાળા ભાંગા જાણવા. સત્તાસ્થાનકમાં ૨૮ થી ૨૧ સામાન્ય સંવેધની જેમ જાણવાં, ઉપશમશ્રેણીમાં ૨૮ ૨૪ - ૨૧ જાણવાં, પરંતુ ક્ષપકશ્રેણીમાં પાંચના બંધે આઠ કષાયના ક્ષયથી ૧૩ની સત્તા થયા પછી અંતર્મુહૂર્તે નપુંસકવેદ અને સ્ત્રીવેદની સત્તા એકી સાથે ક્ષય થાય છે. અને તે જ કાલે પુરુષવેદનો બંધવિચ્છેદ અને નપુંસકવેદનો ઉદયવિચ્છેદ થવાથી આ માર્ગણા ત્યાં સમાપ્ત થાય છે. તેથી ૪ના બંધે વેદોદયના અભાવકાલે ૧૧ની સત્તા આવે છે. ત્યારબાદ હાસ્યષટ્ક અને પુરુષવેદની સત્તા સમકાલે જાય છે. તેથી ક્ષપકશ્રેણીમાં વેદોદયકાલે ૨૧ ૧૩ એમ બે જ સત્તાસ્થાન હોય છે.
Jain Education International
-
૨૧
૧૭
૧૩ - ૯ - ૫
૨ - ૪ -
૨ - ૨
૧
૧ = ફુલ
(૨૨ થી ૨૫) ક્રોધ-માન-માયા-લોભ માર્ગણા : ક્રોધ માર્ગણા-ગુણસ્થાનક ૧ થી ૯ માના બીજા ભાગ સુધી, બંધસ્થાનક ૨૨ - ૪ કુલ ૭, તથા બંધભાંગા અનુક્રમે ૬ ૧૮ હોય છે. કારણ કે નવમા ગુણઠાણાના બીજા ભાગના અંતે ક્રોધનો જેમ બંધવિચ્છેદ થાય છે, તેમ તે ક્રોધનો ઉદયવિચ્છેદ પણ થાય જ છે. તેથી ૩ - ૨ - ૧ ના બંધે ક્રોધનો ઉદય ન હોવાથી ક્રોધમાર્ગણામાં આ ત્રણ બંધસ્થાનક સંભવતાં નથી. તથા ઉદયસ્થાનક નવે નવ હોય છે. પરંતુ ઉદયભાંગામાં તફાવત છે. ક્રોધમાન-માયા-લોભ આ ચારે કષાયોમાંનો એક જ કષાય એક કાલે ઉદયમાં હોય છે. તેથી ૪૦ ચોવીશીને બદલે ૪૦ ષષ્ટક થાય છે. તથા દ્વિકોદયના ૧૨ ભાંગાને બદલે ત્રણ વેદના ક્રોધમાત્રની સાથે ૩ જ ભાંગા થાય છે. એકોદયના ચારના બંધે જે ૪ ભાંગા છે. તેમાંથી ક્રોધના ઉદયવાળો ૧ ભાંગો લેવો. જેથી ૪૦ ષષ્ટક ૪૦ x ૬
-
For Private & Personal Use Only
-
-
-
-
www.jainelibrary.org