Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૫૮-૫૯
૨૦૧ મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૪૪ આમ સર્વે મળીને ૧૪૮ ઉદયભાંગા જાણવા. ૯૩ - ૯૨ - ૮૯ અને ૮૮ આમ ૪ સત્તાસ્થાનક જાણવાં.
હવે સંવેધ આ પ્રમાણે છે.
૨૮ ના બંધે ૨૯ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૮૮ = ૧
૩૦ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૮૮ = ૧
૩૦ ના ઉદયે સા. મનુષ્યના ૧૪૪ ભાંગે ૧ સત્તા ૮૮ = ૧૪૪ ૨૯ ના બંધે ર૯ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૮૯ = ૧
૩૦ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૮૯ = ૧
૩૦ ના ઉદયે સા. મનુષ્યના ૧૪૪ ભાંગે ૧ સત્તા ૮૯ = ૧૪૪ ૩૦ ના બંધે ૨૯ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૨ = ૧
ર૯ ના ઉદયે આ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૨ = ૧ ૩૦ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૨ = ૧ ૩૦ ના ઉદયે આ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૨ =
૩૦ ના ઉદયે સા. મનુષ્યના ૧૪૪ ભાંગે ૧ સત્તા ૯૨ = ૧૪૪ ૩૧ ના બંધે ર૯ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે : ૧ સત્તા ૯૩ = ૧
૨૯ ના ઉદયે આ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૩ = ૧ ૩૦ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૩ = ૧ ૩૦ ના ઉદયે આ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૩ = ૧ ૩૦ ના ઉદયે સા. મનુષ્યના ૧૪૪ ભાંગે ૧ સત્તા ૯૩ = ૧૪૪
કુલ સંખ્યા ૫૮૮ અહીં જે જીવને જિનનામની સત્તા હોય છે તે જીવ, સમ્યકત્વ હોય તો અવશ્ય જિનનામ બાંધે જ છે અને જે જીવને આહારકની સત્તા હોય છે. તે જીવ અપ્રમત્ત સંયમી થાય ત્યારે અવશ્ય આહારક બાંધે જ છે. તથા જે જીવને ઉભયની સત્તા હોય છે. તે અવશ્ય ઉભયનો બંધ કરે જ છે. તેથી ૨૮ ના બંધે માત્ર ૮૮ ની, ૨૯ ના બંધે માત્ર ૮૯ ની, ૩૦ ના બંધે માત્ર ૯૨ની અને ૩૧ ના બંધે માત્ર ૯૩ ની જ સત્તા કહી છે. તથા પહેલાં ગાથા-૩૩-૩૪ ના વિવેચનમાં દેવપ્રાયોગ્ય ૩૦-૩૧ ના બંધે વૈક્રિય મનુષ્ય અને આહારક મનુષ્યના ૨૯-૩૦ ના ૨+૨ = ૪ ભાંગા લેવાની બાબતમાં ઘણી ચર્ચા લખી છે. (જુઓ પૃષ્ઠ નં. ૧૧૭-૧૧૮) પરંતુ અહીં ચૂર્ણિકારે પોતે જ ચારે બંધસ્થાનકે બે બે ઉદયસ્થાન કહ્યાં છે. તસવંથ તો વિ પદં સંત વાતો | પૌતસવંથલાસ વોવિ અ સંતં તે ૩ . તેથી અમે પણ તેને અનુસારે જ સંવેધ લખ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org