Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪
૨૦૦ ગાથા : ૫૮-૫૯
છઠ્ઠો કર્મગ્રંથ એવી જ રીતે દેવપ્રાયોગ્ય ૨૯ ના બંધે પણ ૮ બંધભાંગા, ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ આમ પાંચ ઉદયસ્થાનક, ૭ + ૭ + ૧૪૪ = ૧૫૮ ઉદયભાંગા, આહારકના ૭ ભાંગે એકલું ૯૩, અને બાકીના ૧૫૧ ઉદયભાંગે ૯૩ - ૮૯ એમ બે બે સત્તાસ્થાનક જાણવાં. કુલ ૩૦૯ x ૮ બંધમાંગા = ૨૪૭૨ સત્તાસ્થાન જાણવાં. કુલ બને બંધનાં ૪૯૪૪ સત્તાસ્થાન થાય છે.
પ્રમત્ત ગુણઠાણે નામકર્મનું ચિત્ર બંધ ઉદય] ક્યાં ક્યાં
ઉદયભાંગા સત્તાનું ક્યાં ક્યાં ભાંગા|સ્થાન
સ્થાન ૨૮નો બંધ ૮ | ૫ ર૫-૨૭-૨૮વૈ. મનુષ્યના
૪૨ ૯િ૨, ૮૮ દેવપ્રાયોગ્ય
૨૯-૩૦ | આ. મનુષ્યના | ૪૧ ૯૨ | સા. મનુષ્યના ૧૪૪| x૨૯૨, ૮૮ ૨૮૮
૩૦૯ ૨૯ નો બંધ ૮ | ૫ ર૫-૨૭-૨૮ વૈ. મનુષ્યના ૭૪૨,૯૩, ૯ દેવપ્રાયોગ્ય
૨૯-૩૦ | આ. મનુષ્યના ૭/૪૧, ૯૩
| સા. મનુષ્યના ૧૪૪ ૪૨ ૯૩, ૮૯૧ ૨૮૮ ૩૦૯+૩૦૯=૬૧૮ સત્તાસ્થાનને બંધમાંગા ૮ હોવાથી ૮ વડે ગુણતાં
૩૦૯ કુલ ૪૯૪૪ સત્તાસ્થાન થાય છે.
અપ્રમત્ત ગુણઠાણે બંધસ્થાનકાદિ
૨૩ = સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતા કોઈ કોઈ મુનિ મહાત્માઓ આહારકટ્રિક પણ બાંધી શકે છે અને કોઈ કોઈ જિનનામકર્મ પણ બાંધી શકે છે. તે માટે ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ એમ ૪ બંધસ્થાનક છે. અસ્થિર, અશુભ અને અપયશનો બંધ છટ્ટે જ વિરામ પામી જતો હોવાથી ચારે બંધ સ્થાનકે એક એક બંધમાંગો ગણતાં ૪ બંધમાંગા હોય છે. ઉદયસ્થાનક ૨૯ અને ૩૦ એમ બે જાણવાં, સાતમા ગુણઠાણે વર્તતો જીવ અપ્રમાદી હોવાથી વૈક્રિય અને આહારક શરીરની રચના કરતો નથી. પરંતુ છઠ્ઠા ગુણઠાણે જે જીવે વૈક્રિય અને આહારકની રચના કરી હોય તેઓ તે શરીરસંબંધી સર્વપર્યાપ્તિઓ સમાપ્ત થયા પછી ર૯ - ૩૦ ના ઉદયે વર્તતા છતા સાતમે આવે છે. ત્યારે સાતમા ગુણઠાણે ૨૯ અને ૩૦ નો ઉદય વૈક્રિય - આહારક મનુષ્યને આશ્રયી સંભવે છે. અને સ્વભાવસ્થ મનુષ્યને આશ્રયી ૩૦ નું એક જ ઉદયસ્થાન હોય છે. વૈક્રિય મનુષ્યના ૨૯ - ૩૦ ના ઉદયે ૧ - ૧, આહારક મનુષ્યના પણ ૨૯ - ૩૦ ના ઉદયે ૧ - ૧, અને સ્વભાવસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org