SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૫૮-૫૯ ૨૦૧ મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૪૪ આમ સર્વે મળીને ૧૪૮ ઉદયભાંગા જાણવા. ૯૩ - ૯૨ - ૮૯ અને ૮૮ આમ ૪ સત્તાસ્થાનક જાણવાં. હવે સંવેધ આ પ્રમાણે છે. ૨૮ ના બંધે ૨૯ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૮૮ = ૧ ૩૦ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૮૮ = ૧ ૩૦ ના ઉદયે સા. મનુષ્યના ૧૪૪ ભાંગે ૧ સત્તા ૮૮ = ૧૪૪ ૨૯ ના બંધે ર૯ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૮૯ = ૧ ૩૦ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૮૯ = ૧ ૩૦ ના ઉદયે સા. મનુષ્યના ૧૪૪ ભાંગે ૧ સત્તા ૮૯ = ૧૪૪ ૩૦ ના બંધે ૨૯ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૨ = ૧ ર૯ ના ઉદયે આ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૨ = ૧ ૩૦ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૨ = ૧ ૩૦ ના ઉદયે આ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૨ = ૩૦ ના ઉદયે સા. મનુષ્યના ૧૪૪ ભાંગે ૧ સત્તા ૯૨ = ૧૪૪ ૩૧ ના બંધે ર૯ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે : ૧ સત્તા ૯૩ = ૧ ૨૯ ના ઉદયે આ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૩ = ૧ ૩૦ ના ઉદયે વૈ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૩ = ૧ ૩૦ ના ઉદયે આ. મનુષ્યના ૧ ભાંગે ૧ સત્તા ૯૩ = ૧ ૩૦ ના ઉદયે સા. મનુષ્યના ૧૪૪ ભાંગે ૧ સત્તા ૯૩ = ૧૪૪ કુલ સંખ્યા ૫૮૮ અહીં જે જીવને જિનનામની સત્તા હોય છે તે જીવ, સમ્યકત્વ હોય તો અવશ્ય જિનનામ બાંધે જ છે અને જે જીવને આહારકની સત્તા હોય છે. તે જીવ અપ્રમત્ત સંયમી થાય ત્યારે અવશ્ય આહારક બાંધે જ છે. તથા જે જીવને ઉભયની સત્તા હોય છે. તે અવશ્ય ઉભયનો બંધ કરે જ છે. તેથી ૨૮ ના બંધે માત્ર ૮૮ ની, ૨૯ ના બંધે માત્ર ૮૯ ની, ૩૦ ના બંધે માત્ર ૯૨ની અને ૩૧ ના બંધે માત્ર ૯૩ ની જ સત્તા કહી છે. તથા પહેલાં ગાથા-૩૩-૩૪ ના વિવેચનમાં દેવપ્રાયોગ્ય ૩૦-૩૧ ના બંધે વૈક્રિય મનુષ્ય અને આહારક મનુષ્યના ૨૯-૩૦ ના ૨+૨ = ૪ ભાંગા લેવાની બાબતમાં ઘણી ચર્ચા લખી છે. (જુઓ પૃષ્ઠ નં. ૧૧૭-૧૧૮) પરંતુ અહીં ચૂર્ણિકારે પોતે જ ચારે બંધસ્થાનકે બે બે ઉદયસ્થાન કહ્યાં છે. તસવંથ તો વિ પદં સંત વાતો | પૌતસવંથલાસ વોવિ અ સંતં તે ૩ . તેથી અમે પણ તેને અનુસારે જ સંવેધ લખ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy