Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૬
ગાથા : ૫૮-૫૯
છઠ્ઠો કર્મગ્રંથ ૪૬૦૦ બંધભાંગામાં ૩૦૭૬૬ હોય છે તેથી ૩૦,૭૭૧ ને ૮ વડે ગુણતાં, અને ૩૦,૭૬૬ ને ૪૬૦૦ વડે ગુણતાં, અને બન્ને સાથે મેળવતાં ૧૪,૧૭,૬૯,૭૬૮ સત્તાસ્થાન થાય છે. વિકલેન્દ્રિય પ્રા. પં. તિર્યંચ પ્રા. અને મનુષ્ય પ્રા. સાથે મેળવતાં ૨૮,૫૮,૬૭,૯૭૬ સત્તાસ્થાન ૨૯ ના બંધ થાય છે.
૩૦ નો બંધ માત્ર વિકલેન્દ્રિય પ્રાયોગ્ય (૨૪) અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય (૪૬૦૮) જ હોય છે. મનુષ્યપ્રાયોગ્ય બંધ જિનનામ સહિત અને દેવ પ્રાયોગ્ય બંધ આહારકદ્ધિક સહિત હોવાથી પહેલા ગુણઠાણે તે બંધ નથી. સંવેધ પૂર્વે જણાવેલ ગાથા ૩૩-૩૪ ના વિવેચનમાં પાના નં. ૧૧૫-૧૧૬ પ્રમાણે જ જાણવો. સત્તાસ્થાનક પણ વિકસેન્દ્રિય પ્રાયોગ્ય બંધે ૭,૪૩,૩૨૮ અને ૫. તિર્યંચપ્રાયોગ્ય બંધે ૧૪,૩૩,૫૪,૮૮૦ પૂર્વની જેમ જ હોય છે. બને મળીને ૧૪,૪૦,૯૮,૨૦૮ થાય છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધભાંગા અને ઉદયભાંગાથી ગુણિત કુલ સત્તાસ્થાનક ૪૩,૦૭,૧૫,૧૯૬ થાય છે. તે આ પ્રમાણે છે.
ર૩ ના બંધ ૧,૨૩,૮૮૮ ] ૨૫ ના બંધે ૭,૭૪,૯૮૦ સર્વે મળીને કુલ ૪૩,૦૭,૧૫,૧૯૬ ૨૬ ના બંધે ૪,૯૭,૬૦૦ સત્તાસ્થાન થાય છે. સામાન્યપણે
બંધે ૯૫,૮૭૨ સંવેધ પૂર્વે સમજાવ્યો છે તેમ અહીં ૨૯ ના બંધે ૨૮,૫૮,૬૭,૯૭૬ | જાણી લેવો. આ પ્રથમ ગુણસ્થાનકનો ૩૦ ના બંધે ૧૪,૩૩,૫૪,૮૮૦ સંવેધ છે. આ વાત ધ્યાનમાં રાખવી. કુલ
૪૩,૦૭,૧૫,૧૯૬
(૨) સાસ્વાદન ગુણસ્થાનક -
તિમાં સત્ત ટુ = આ ત્રણ પદ સાસ્વાદન ગુણઠાણામાં જોડવાનાં છે. ૨૮૨૯-૩૦ એમ ૩ બંધસ્થાનક, ૨૧, ૨૪, ૨૫, ૨૬ તથા ૨૯, ૩૦, ૩૧ એમ ૭ ઉદયસ્થાનક અને ૯૨-૮૮ બે સત્તાસ્થાનક હોય છે. ત્યાં સાસ્વાદને જાતિચતુષ્ક અને સ્થાવર ચતુષ્ક બંધાતું ન હોવાથી બીજાં બંધસ્થાનકો (૨૩ - ૨૫ - ૨૬) સંભવતાં નથી. તથા જિનનામ અને આહારક દ્રિક બંધાતું ન હોવાથી દેવપ્રાયોગ્ય ૨૯, મનુષ્યપ્રાયોગ્ય ૩૦ તથા ૩૧ - ૧ વગેરે બંધસ્થાન ઘટતાં નથી. બંધભાંગા દેવપ્રાયોગ્ય ૨૮ ના ૮, મનુષ્ય પ્રાયોગ્ય અને તિર્યંચપ્રાયોગ્ય ૨૯ ના બંધે તથા તિર્યંચપ્રાયોગ્ય ૩૦ ના બંધે ૪૬૦૮ ને બદલે ૩૨૦૦ - ૩૨૦૦ - ૩૨૦૦ જ બંધમાંગા હોય છે. કારણ કે છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન બંધાતું ન હોવાથી પ સંઘયણ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org