Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૨
ગાથા : ૧૭-૧૮
છઠ્ઠો કર્મગ્રંથ મોહનીયનો સાતમે ઉદયવિચ્છેદ થયેલ હોવાથી ક્ષાયોપથમિક સમ્યકત્વવાળા જીવો આઠમે ગુણઠાણે હોતા નથી.
સંજ્વલન ક્રોધાદિમાંથી ૧ કષાય, ૧ વેદ, ૧ યુગલ (પ્રકૃતિ ૨) એમ ઓછામાં ઓછો ૪નો ઉદય નવના બંધ હોય છે. તેમાં ભય-જુગુપ્સા અને સમ્યકત્વ મોહનીયની એક એક પ્રકૃતિ ઉમેરવાથી ત્રણ પ્રકારે પાંચનો ઉદય હોય છે. બે-બે ઉમેરવાથી ત્રણ પ્રકારે છનો ઉદય હોય છે અને ત્રણે ઉમેરવાથી એક જ પ્રકારે સાતનો ઉદય હોય છે. ચોવીસી, ઉદયભાંગા, ઉદયપદ અને પદછંદ વગેરે ઉપર સમજાવ્યું છે તેને અનુસારે તેની જેમ જ ચિત્ર ઉપરથી સ્વયં સમજી લેવું. ચિત્ર આ પ્રમાણે છે -
: ૯ના બંધનું ચિત્ર :
પ્રકૃતિઓ | ઉદય | ઉદય ઉદય પદ | ગુણ, સમ્યકત્વ સ્થાનક કપા. વેદ. યુગલ ભય/જુગુ.સમ. ચોવીસી ભાંગા પદ / વૃંદ સ્થાનક
૪ | ૧ | ૧ | ૨ | | | | ૧ | ૨૪ | ૪ | ૯૬ ૬થી૮ ક્ષા.ઔ. | ૫ | ૧ | ૧ | ૨ | ૧ | 0 | 0 | ૧ | ૨૪ | ૫ | ૧૨૦ ૬િથી૮ ક્ષા.ઔ. | ૫ |૧|૧| ૨ || ૧ | ૧ | ૨૪ | ૫ | ૧૨૦ ૬થી૮ ક્ષા.ઔ. | | ૫ |૧|૧| ૨ | ૦ ૦ | ૧ | ૧ | ૨૪ | ૫ | ૧૨૦ ૬થી૭, ક્ષાયોપથમિક | ૬ |૧|૧| ૨ | | ૧ | O | ૧ | ૨૪ ૬ | ૧૪૪ ૬થી૮ ક્ષા..]
| 0 | ૧ | ૧ | ૨૪ | ૬ | ૧૪૪ [૬થી૭ લાયોપથમિક | ૬ |૧|૧| ૨ | | ૧ | ૧ | ૧ | ૨૪ | ૬ | ૧૪૪ ૬થી૭) ક્ષાયોપથમિક | ૭ |૧|૧| ૨ | 11 ૧ | ૧ | ૧ | ૨૪] ૭ ] ૧૬૮ થી૭ લાયોપથમિક |
કુલ | ૮ |૧૯૨૪૪ ૧૦૫૬|
ઉદય |
_
n
m[
મોહનીયકર્મની પાંચ પ્રકૃતિનું બંધસ્થાનક નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે હોય છે. ત્યાં સમ્યકત્વમોહનીય - ભય કે જુગુપ્સાનો ઉદય હોતો નથી. કારણ કે શ્રેણી હોવાથી ઔપશમિક અથવા ક્ષાયિક સમ્યકત્વી જીવો જ અહીં હોય છે. તેઓને સમ્યકત્વમોહનીયનો ઉદય હોતો નથી. તથા હાસ્યષકનો ઉદય આઠમા ગુણઠાણે જ વિચ્છેદ પામેલ હોવાથી ભય - જુગુપ્સા પણ ઉદયમાં નથી તથા હાસ્ય - રતિ અને અરતિ - શોકનું યુગલ પણ ઉદયમાં નથી. તેથી કષાય - વેદ અને યુગલના ગુણાકારથી જે ચોવીસીઓ થતી હતી તે ચોવીસીઓ હવે અહીં થતી નથી. માત્ર કષાય અને વેદના ગુણાકારથી ૪ ૪ ૩ = ૧૨ ઉદયભાંગા જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org