Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૬
ગાથા : ૪૧-૪૨
છઠ્ઠો કર્મગ્રંથ મનુષ્યપ્રાયોગ્ય બંધ હોવાથી ૭૮ ની સત્તા સંભવતી નથી. અને જેણે પૂર્વે નરકાયુષ્ય બાંધી ક્ષયોપશમ સમ્યક્ત પામી જિનનામકર્મ બાંધ્યું છે. તેવા જીવો નરકમાં જતાં ક્ષયોપશમ સમ્યત્વ વમીને જાય છે. તેથી નરકમાં પાંચ ઉદયસ્થાનના પાંચે ભાંગે આવા જીવોને ૮૯ ની સત્તા અને જિનનામ ન બાંધેલા જીવોને ૯૨-૮૮ ની સત્તા એમ ત્રણ ત્રણ સત્તા જાણવી. તેથી સંવેધ આ પ્રમાણે જાણવો.
સામાન્ય તિર્યંચના ૪૯૦૪ ઉદયભાંગે ૪ ૪ = ૧૯૬૧૬ સામાન્ય મનુષ્યના ૨૬૦૦ ઉદયભાંગે x ૪ = ૧૦૪૦૦ વૈક્રિય તિર્યંચના પ૬ ઉદયભાંગે x ૨ = ૧૧૨ વૈક્રિય મનુષ્યના ૩૨ ઉદયભાંગે x ૨ = ૬૪ દેવોના
૬૪ ઉદયભાંગે x ૨ = ૧૨૮ નારકીના
૫ ઉદયભાંગે x ૩ = ૧૫ ૭૬૬૧
૩૦૩૩૫ ૨૯ ના બંધે મનુષ્ય પ્રાયોગ્ય બંધના ૪૬૦૮ બંધભાંગા છે. તેથી ૩૦૩૩૫૪ ૪૬૦૮=૧૩, ૯૭, ૮૩, ૬૮૦ સત્તાસ્થાન મનુષ્યપ્રાયોગ્ય ૨૯ ના બંધ થાય છે.
દેવપ્રાયોગ્ય ૨૯ નો બંધ જિનનામકર્મ યુક્ત હોવાથી તેને બાંધનારા ફક્ત મનુષ્યો જ લેવા. બંધમાંગા ૮, ઉદયસ્થાનક ૨૧-૨પ-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ કુલ ૭ હોય છે. ઉદયભાંગા સામાન્ય મનુષ્યના ૨૬૦૦, વૈક્રિય મનુષ્યના ૩૫, અને આહારક મનુષ્યના ૭ મળીને કુલ ૨૬૪૨ હોય છે. સત્તાસ્થાન ૯૩-૮૯ એમ બે હોય છે. સંવેધ આ પ્રમાણે જાણવો. સામાન્ય મનુષ્યના ર૬૦૦ ઉદયભાંગે x ૨ = પર00 | બંધભાંગા ૮ હોવાથી ૮ વૈક્રિય મનુષ્યના ૩પ ઉદયભાંગે x ૨ = ૭૦ | વડે ગુણતાં ૪૨૨૧૬ આહારક મનુષ્યના ૭ ઉદયભાંગે x ૧ = ૦ | સત્તાસ્થાન હોય છે. ૨૬૪૨
૫૨૭૭ ૨૯ ના બંધે ચારે પ્રાયોગ્યનાં કુલ સત્તાસ્થાન નીચે મુજબ જાણવાં. (૧) વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ર૪ બંધભાંગે ૭,૩૧,૭૧૨ (૨) ૫તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગે ૧૪,૧૧,૨૪,૬૦૮ (૩) મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગે ૧૩,૯૭,૮૩,૬૮૦ (૪) દેવ પ્રાયોગ્ય
૮ બંધભાંગે ૪૨,૨૧૬ ૨૯ ના બંધે સર્વે મળીને કુલ સત્તાસ્થાન ૨૮,૧૬,૮૨,૨૧૬ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org